બાળ કાવ્ય સંપદા/ઉંદરડી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 10: Line 10:
ચૂંચૂં અવાજ કરતી એ,
ચૂંચૂં અવાજ કરતી એ,
ઠૂમક ઠૂમકતી ચાલે.
ઠૂમક ઠૂમકતી ચાલે.
ઉંદરડી રે ઉંદરડી...
{{gap}}ઉંદરડી રે ઉંદરડી...


ઘર આખામાં દોડે,
ઘર આખામાં દોડે,
Line 16: Line 16:
કાચનાં તો વાસણ ફોડે,
કાચનાં તો વાસણ ફોડે,
ધમાલ કરતી રસોડે.
ધમાલ કરતી રસોડે.
ઉંદરડી રે ઉંદરડી ....
{{gap}}ઉંદરડી રે ઉંદરડી ....


રોજ મોડી રાતે,
રોજ મોડી રાતે,
Line 22: Line 22:
કાતર જેવા દાંતે,
કાતર જેવા દાંતે,
નવાં કપડાં કાપે.
નવાં કપડાં કાપે.
ઉંદરડી રે ઉંદરડી...
{{gap}}ઉંદરડી રે ઉંદરડી...
</poem>}}
</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = હું ફૂલપરી મજાની
|previous = ફૂલ ખીલ્યાં ને
|next = દુનિયાની ચાવી
|next = ઊડતો હીંચકો
}}
}}

Latest revision as of 13:33, 26 February 2025

ઉંદરડી

લેખક : મનહર ઓઝા
(1958)

ઉંદરડી રે ઉંદરડી,
ગોળ ફરતી ફુદરડી.

હસતી ગાતી રમતી રમતી,
એ લટક મટકતી ચાલે.
ચૂંચૂં અવાજ કરતી એ,
ઠૂમક ઠૂમકતી ચાલે.
ઉંદરડી રે ઉંદરડી...

ઘર આખામાં દોડે,
કંઈનું કંઈ એ ઢોળે.
કાચનાં તો વાસણ ફોડે,
ધમાલ કરતી રસોડે.
ઉંદરડી રે ઉંદરડી ....

રોજ મોડી રાતે,
કરકર બ્રેડ કાપે.
કાતર જેવા દાંતે,
નવાં કપડાં કાપે.
ઉંદરડી રે ઉંદરડી...