સંસ્કૃતિ સૂચિ/ઉલ્લેખસૂચિ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| 29 ઉલ્લેખસૂચિ (ચાવીરૂપ શબ્દસૂચિ) | }} {{Block center|<poem> (નોંધ : 'સંસ્કૃતિ' સામયિકની ઉપયોગિતા વધારવાના હેતુથી આ સૂચિ બનાવવામાં આવી છે. સર્જનાત્મક સાહિત્ય સિવાયના મોટાભાગના વિભાગોના લેખ...")
(No difference)

Revision as of 16:55, 4 March 2025


29 ઉલ્લેખસૂચિ (ચાવીરૂપ શબ્દસૂચિ)

(નોંધ : ‘સંસ્કૃતિ’ સામયિકની ઉપયોગિતા વધારવાના હેતુથી આ સૂચિ બનાવવામાં આવી છે. સર્જનાત્મક સાહિત્ય સિવાયના મોટાભાગના વિભાગોના લેખોમાંથી ચાવીરૂપ શબ્દો તારવીને અહીં આપવામાં આવેલા છે. તેમાં વ્યક્તિનામ, પારિતોષિકોના નામ, સંસ્થાનામ, કૃતિનામ, નોંધપાત્ર ઘટનાઓ અને લેખના હાર્દસમા શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. ‘સંસ્કૃતિ’માં ‘અર્ઘ્ય’ વિભાગમાં મોટેભાગે તંત્રીએ બીજે સ્થળેથી લખાણો લીધાં છે. તેથી કર્તા-સૂચિમાં આના લેખકોનો સમાવેશ કર્યો નથી, પણ અહીં તેમનો સમાવેશ કર્યો છે. આ સૂચિમાં જે ઉલ્લેખો કર્યા છે, તેની સામે દર્શાવેલ પૃષ્ઠ નંબર એ ‘સંસ્કૃતિ’ના લેખના પૃષ્ઠ નંબરનો નિર્દેશ કરે છે.)