ભારતીય કાવ્યસિદ્ધાંત/વ્યંજનાના પ્રકારો: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 27: Line 27:
મમ્મટ અભિધામૂલ વ્યંજના માટે નીચેનું ઉદાહરણ આપે છે :
મમ્મટ અભિધામૂલ વ્યંજના માટે નીચેનું ઉદાહરણ આપે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>भद्रात्मनो दुरधिरोहतनोर्विशाल-
{{Block center|<poem>भद्रात्मनो दुरधिरोहतनोर्विशालवंशोन्नतेः कृतशिलीमुखसंग्रहस्य ।  
वंशोन्नतेः कृतशिलीमुखसंग्रहस्य ।  
यस्यानुपप्लुतगतेः परवारणस्य दानाम्बुसेकसुभगः सततं करोऽभूत।।</poem>}}
यस्यानुपप्लुतगतेः परवारणस्य
दानाम्बुसेकसुभगः सततं करोऽभूत।।</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘कर’ નું વર્ણન કરવામાં આવ્યું છે. ‘कर’ના બે અર્થ છે : હાથ અને સૂંઢ. હવે, આ શ્લોક રાજાને ઉદ્દેશીને કહેવામાં આવ્યો છે એવો સંદર્ભ નજરમાં રાખીએ, ત્યારે ‘कर’ શબ્દનો અર્થ ‘હાથ’માં નિયંત્રિત થઈ જાય છે. ‘कर’ સિવાયના શબ્દોના પણ બે અર્થ થાય છે, જેમાંથી એક રાજાને લગતો છે અને બીજો હાથીને લગતો છે.

Line 49: Line 47:
{{Poem2Open}}
{{Poem2Open}}
કેટલાક વિશિષ્ટ સંજોગોને કારણે વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય અર્થમાંથી પણ સહૃદયોને બીજા અર્થનો બોધ થતો હોય છે. આ અન્ય અર્થના બોધના કારણરૂપ વ્યાપારને આર્થી વ્યંજના કહે છે.
કેટલાક વિશિષ્ટ સંજોગોને કારણે વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય અર્થમાંથી પણ સહૃદયોને બીજા અર્થનો બોધ થતો હોય છે. આ અન્ય અર્થના બોધના કારણરૂપ વ્યાપારને આર્થી વ્યંજના કહે છે.
આ પ્રકારના વ્યંગ્યાર્થના બોધમાં નિમિત્તરૂપ તત્ત્વો તરીકે મમ્મટ બોલનાર વ્યકિત, ઉદ્દિષ્ટ વ્યક્તિ, કાકુ (એટલે કે ધ્વનિવિકાર), દેશ, કાળ, સંદર્ભ, વાક્ય, વાચ્યાર્થનું વૈશિષ્ટ્ય, વગેરેને ગણાવે છે૧ અને આમાંનાં ભિન્ન ભિન્ન તત્ત્વો કેટલીક વાર એકસાથે કામ કરી રહ્યાં હોય એવું પણ બને એમ મમ્મટ કહે છે. એ તો દેખીતું છે કે આમાંનાં ઘણાંખરાં તત્ત્વોને આપણે ‘સંદર્ભ’ની વ્યાપક સંજ્ઞા નીચે મૂકી શકીએ, છતાં મમ્મટને અનુસરીને આપણે કેટલાંક ઉદાહરણો જોઈએ.
આ પ્રકારના વ્યંગ્યાર્થના બોધમાં નિમિત્તરૂપ તત્ત્વો તરીકે મમ્મટ બોલનાર વ્યકિત, ઉદ્દિષ્ટ વ્યક્તિ, કાકુ (એટલે કે ધ્વનિવિકાર), દેશ, કાળ, સંદર્ભ, વાક્ય, વાચ્યાર્થનું વૈશિષ્ટ્ય, વગેરેને ગણાવે છે<ref>वक्तृबोद्धव्यकाकूनां वाक्यवाच्यान्यसंनिधेः ॥ <br>
प्रस्तावदेशकालाद्यैवैशिष्ट्यात् प्रतिभाजुषाम् ।<br>
योऽर्थस्यान्यार्थधीहेतुर्व्यापारो व्यक्तिरेव सा ॥</ref> અને આમાંનાં ભિન્ન ભિન્ન તત્ત્વો કેટલીક વાર એકસાથે કામ કરી રહ્યાં હોય એવું પણ બને એમ મમ્મટ કહે છે. એ તો દેખીતું છે કે આમાંનાં ઘણાંખરાં તત્ત્વોને આપણે ‘સંદર્ભ’ની વ્યાપક સંજ્ઞા નીચે મૂકી શકીએ, છતાં મમ્મટને અનુસરીને આપણે કેટલાંક ઉદાહરણો જોઈએ.
બોલનારના વૈશિષ્ટ્યને કારણે વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય તેના ઉદાહરણ તરીકે નીચેનો શ્લોક આપી શકાય :
બોલનારના વૈશિષ્ટ્યને કારણે વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય તેના ઉદાહરણ તરીકે નીચેનો શ્લોક આપી શકાય :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 56: Line 56:
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં એક સ્ત્રી રતાંધળા પથિકને પોતે ક્યાં સૂએ છે અને સાસુ ક્યાં સૂએ છે તે દિવસે જોઈ લેવાનું સૂચવે છે અને કહે છે—’મારી પથારીમાં આવી પડત નહિ.’ આ નિષેધરૂપ વાચ્યાર્થ છે. પરંતુ જ્યારે આપણે આ એક શિથિલ ચારિત્ર્યની સ્ત્રી બોલી રહી છે એવો સંદર્ભ ખ્યાલમાં રાખીએ ત્યારે એમાંથી ‘રાત્રે મારી પથારીમાં આવી પડજે’ એવો વ્યંગ્યાર્થ સ્ફુરી રહે છે.

કાકુના વૈશિષ્ટ્યના કારણે વ્યંગ્યાર્થ સ્ફુરે છે તેના ઉદાહરણ તરીકે મમ્મટ ‘वेणीसंहार’ નાટકમાંથી ભીમની યુદ્ધિષ્ટિર પ્રત્યેની આ ઉક્તિ આપે છે :
કાકુના વૈશિષ્ટ્યના કારણે વ્યંગ્યાર્થ સ્ફુરે છે તેના ઉદાહરણ તરીકે મમ્મટ ‘वेणीसंहार’ નાટકમાંથી ભીમની યુધિષ્ઠિર પ્રત્યેની આ ઉક્તિ આપે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>वक्तृवोद्धव्यकाकूनां वाक्यवाच्यान्यसंनिधेः ॥
{{Block center|<poem>
प्रस्तावदेशकालाद्यैवैशिष्ट्यात् प्रतिभाजुषाम् ।
योऽर्थस्यान्यार्थधीहेतुर्व्यापारो व्यक्तिरेव सा ।।
तयाभूतां दृष्ट्वा नृपसदसि पाञ्चालतनयां  
तयाभूतां दृष्ट्वा नृपसदसि पाञ्चालतनयां  
वने व्याधैः सार्ध सुचिरमुपितं वल्कलधरैः ।  
वने व्याधैः सार्ध सुचिरमुपितं वल्कलधरैः ।  
Line 81: Line 79:
'''અર્થોની વ્યંજકતા :'''
'''અર્થોની વ્યંજકતા :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
વાચ્ય જ નહિ, પણ બધા અર્થો વ્યંજક છે, એટલે કે માત્ર વાચ્યમાંથી જ નહિ, પણ લક્ષ્ય અને વ્યંગ્ય અર્થમાંથી પણ વ્યંગ્યાર્થ પ્રાપ્ત થઈ શકે છે. આની પહેલાં જોયાં તે બધાં ઉદાહરણો વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થની પ્રાપ્તિનાં હતાં. લક્ષ્યાર્થમાંથી વ્યંગ્યાર્થ પ્રાપ્ત થતો હોય તેનું ઉદાહરણ મમ્મટ નીચે પ્રમાણે આપે છે
વાચ્ય જ નહિ, પણ બધા અર્થો વ્યંજક છે, એટલે કે માત્ર વાચ્યમાંથી જ નહિ, પણ લક્ષ્ય અને વ્યંગ્ય અર્થમાંથી પણ વ્યંગ્યાર્થ પ્રાપ્ત થઈ શકે છે. આની પહેલાં જોયાં તે બધાં ઉદાહરણો વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થની પ્રાપ્તિનાં હતાં. લક્ષ્યાર્થમાંથી વ્યંગ્યાર્થ પ્રાપ્ત થતો હોય તેનું ઉદાહરણ મમ્મટ નીચે પ્રમાણે આપે છે :
{{Poem2Close}} :
{{Poem2Close}}  
{{Poem2Open}}
{{Block center|<poem>साधयन्ती सखि सुभगं क्षणे क्षणे दूनासि मत्कृते ।
{{Block center|<poem>साधयन्तीं सखि सुभगं क्षणे क्षणे दूनासि मत्कृते ।
सद्भावस्नेहकरणीयसदृशं तावद् विरचितं त्वया।।</poem>}}
सद्भावस्नेहकरणीयसदृशं तावद् विरचितं त्वया।।</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાના પ્રિયતમ પાસે પોતા માટે વારંવાર જતી દૂતીને નાયિકા આ પ્રમાણે કહે છે. એનો વાચ્યાર્થ એ છે કે : તું મારે ખાતર હેરાન થાય છે અને સદ્ભાવ તથા સ્નેહને છાજે તેવું આચરણ કરે છે. પણ ‘બોદ્ધવ્યવૈશિષ્ટ્ય’ને કારણે, દૂતી નાયક સાથે સંભોગ કરીને આવી છે અને એના શરીર પર એનાં ચિહનો છે એમ સમજતાં, આ વાચ્યાર્થ બાધિત થાય છે. વિપરીતલક્ષણા લેતાં સમજાય છે કે : ‘વૈરિણી, પોતાને ખાતર પ્રિયતમ પાસે જતી તું હર્ષિત થાય છે અને સદ્ભાવ અને સ્નેહને ન છાજે એવું તું કરે છે.’ આ લક્ષ્યાર્થ પણ વ્યંજક બને છે અને પોતાનો પ્રિયતમ આ દૂતી સાથે વિહાર કરીને અપરાધી બન્યો છે, એ વ્યંગ્યાર્થ સ્ફુરે છે.
પોતાના પ્રિયતમ પાસે પોતા માટે વારંવાર જતી દૂતીને નાયિકા આ પ્રમાણે કહે છે. એનો વાચ્યાર્થ એ છે કે : તું મારે ખાતર હેરાન થાય છે અને સદ્ભાવ તથા સ્નેહને છાજે તેવું આચરણ કરે છે. પણ ‘બોદ્ધવ્યવૈશિષ્ટ્ય’ને કારણે, દૂતી નાયક સાથે સંભોગ કરીને આવી છે અને એના શરીર પર એનાં ચિહ્નો છે એમ સમજતાં, આ વાચ્યાર્થ બાધિત થાય છે. વિપરીતલક્ષણા લેતાં સમજાય છે કે : ‘વૈરિણી, પોતાને ખાતર પ્રિયતમ પાસે જતી તું હર્ષિત થાય છે અને સદ્ભાવ અને સ્નેહને ન છાજે એવું તું કરે છે.’ આ લક્ષ્યાર્થ પણ વ્યંજક બને છે અને પોતાનો પ્રિયતમ આ દૂતી સાથે વિહાર કરીને અપરાધી બન્યો છે, એ વ્યંગ્યાર્થ સ્ફુરે છે.
વ્યંગ્યાર્થમાંથી પણ વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય તેનું ઉદાહરણ મમ્મટ નીચે પ્રમાણે આપે છે :
વ્યંગ્યાર્થમાંથી પણ વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય તેનું ઉદાહરણ મમ્મટ નીચે પ્રમાણે આપે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 99: Line 96:
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
<hr>
{{Reflist}}
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2