ભારતીય કાવ્યસિદ્ધાંત/વ્યંજનાના પ્રકારો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 83: Line 83:
વાચ્ય જ નહિ, પણ બધા અર્થો વ્યંજક છે, એટલે કે માત્ર વાચ્યમાંથી જ નહિ, પણ લક્ષ્ય અને વ્યંગ્ય અર્થમાંથી પણ વ્યંગ્યાર્થ પ્રાપ્ત થઈ શકે છે. આની પહેલાં જોયાં તે બધાં ઉદાહરણો વાચ્યાર્થમાંથી વ્યંગ્યાર્થની પ્રાપ્તિનાં હતાં. લક્ષ્યાર્થમાંથી વ્યંગ્યાર્થ પ્રાપ્ત થતો હોય તેનું ઉદાહરણ મમ્મટ નીચે પ્રમાણે આપે છે :

{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>साधयन्तीं सखि सुभगं क्षणे क्षणे दूनासि मत्कृते ।
{{Block center|<poem>साधयन्ती सखि सुभगं क्षणे क्षणे दूनासि मत्कृते ।
सद्भावस्नेहकरणीयसदृशं तावद् विरचितं त्वया।।</poem>}}
सद्भावस्नेहकरणीयसदृशं तावद् विरचितं त्वया।।</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતાના પ્રિયતમ પાસે પોતા માટે વારંવાર જતી દૂતીને નાયિકા આ પ્રમાણે કહે છે. એનો વાચ્યાર્થ એ છે કે : તું મારે ખાતર હેરાન થાય છે અને સદ્ભાવ તથા સ્નેહને છાજે તેવું આચરણ કરે છે. પણ ‘બોદ્ધવ્યવૈશિષ્ટ્ય’ને કારણે, દૂતી નાયક સાથે સંભોગ કરીને આવી છે અને એના શરીર પર એનાં ચિહનો છે એમ સમજતાં, આ વાચ્યાર્થ બાધિત થાય છે. વિપરીતલક્ષણા લેતાં સમજાય છે કે : ‘વૈરિણી, પોતાને ખાતર પ્રિયતમ પાસે જતી તું હર્ષિત થાય છે અને સદ્ભાવ અને સ્નેહને ન છાજે એવું તું કરે છે.’ આ લક્ષ્યાર્થ પણ વ્યંજક બને છે અને પોતાનો પ્રિયતમ આ દૂતી સાથે વિહાર કરીને અપરાધી બન્યો છે, એ વ્યંગ્યાર્થ સ્ફુરે છે.
પોતાના પ્રિયતમ પાસે પોતા માટે વારંવાર જતી દૂતીને નાયિકા આ પ્રમાણે કહે છે. એનો વાચ્યાર્થ એ છે કે : તું મારે ખાતર હેરાન થાય છે અને સદ્ભાવ તથા સ્નેહને છાજે તેવું આચરણ કરે છે. પણ ‘બોદ્ધવ્યવૈશિષ્ટ્ય’ને કારણે, દૂતી નાયક સાથે સંભોગ કરીને આવી છે અને એના શરીર પર એનાં ચિહ્નો છે એમ સમજતાં, આ વાચ્યાર્થ બાધિત થાય છે. વિપરીતલક્ષણા લેતાં સમજાય છે કે : ‘વૈરિણી, પોતાને ખાતર પ્રિયતમ પાસે જતી તું હર્ષિત થાય છે અને સદ્ભાવ અને સ્નેહને ન છાજે એવું તું કરે છે.’ આ લક્ષ્યાર્થ પણ વ્યંજક બને છે અને પોતાનો પ્રિયતમ આ દૂતી સાથે વિહાર કરીને અપરાધી બન્યો છે, એ વ્યંગ્યાર્થ સ્ફુરે છે.
વ્યંગ્યાર્થમાંથી પણ વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય તેનું ઉદાહરણ મમ્મટ નીચે પ્રમાણે આપે છે :
વ્યંગ્યાર્થમાંથી પણ વ્યંગ્યાર્થ સ્ફુરતો હોય તેનું ઉદાહરણ મમ્મટ નીચે પ્રમાણે આપે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu