9,286
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 45: | Line 45: | ||
કૌશિક, કાશ્યપ, દર્ભ, લક્ષ્મણ, હરિકર, વત્સપાલ, એતિકાયન, ઉદ્વહલ, ભારદ્વાજ, વારાહ, મૌનેય, કૌંડિન્ય, આલૌભાયન, પારાશર, ગૌપાલ, ઔક્ષ્ણ, ગૌતમ, બૈજવાપ, શાંડિલ્ય, છાંદોગ્ય, આત્રેય, વૃદ્ધાત્રેય, કૃષ્ણાધેય, દત્તાત્રેય, કૌરંગપ, ગાલવ, કાપિષ્ટલ, જાતુકર્થે, ગૌરીયત, શાર્ગવ, ગાગ્યાયન, સાંકૃત્ય, શાર્કરાક્ષ, પિપ્પલાદ, શાકાયન, ગાર્ગ્ય, માતકાયન, પાણિનેય, લૌકાક્ષ, કૌશલ, આગ્નિવેશ્ય, હારીત, ચંદ્રભાર્ગવ, આંગિરસ, કૌત્સ, માંડવ્ય, મૌદ્વલ, જૈમિનેય, પૈઠિનસિ, ગૌભિલ, કાત્યાયન, વસિષ્ઠ, નૈધ્રુવ, નારાયણ, જાબાલિ, જમદગ્નિ, શાલિહોત્ર, નધુષ, અગત્સ્ય, ઔષનસ્, ભાગુરાયણ, ત્રૈવણેય, વૈતાયન અને ચ્યવન. એ ૬૪માં આઠ ગોત્ર ઊંચાં કુળ કહેવાય છે તે આ : | કૌશિક, કાશ્યપ, દર્ભ, લક્ષ્મણ, હરિકર, વત્સપાલ, એતિકાયન, ઉદ્વહલ, ભારદ્વાજ, વારાહ, મૌનેય, કૌંડિન્ય, આલૌભાયન, પારાશર, ગૌપાલ, ઔક્ષ્ણ, ગૌતમ, બૈજવાપ, શાંડિલ્ય, છાંદોગ્ય, આત્રેય, વૃદ્ધાત્રેય, કૃષ્ણાધેય, દત્તાત્રેય, કૌરંગપ, ગાલવ, કાપિષ્ટલ, જાતુકર્થે, ગૌરીયત, શાર્ગવ, ગાગ્યાયન, સાંકૃત્ય, શાર્કરાક્ષ, પિપ્પલાદ, શાકાયન, ગાર્ગ્ય, માતકાયન, પાણિનેય, લૌકાક્ષ, કૌશલ, આગ્નિવેશ્ય, હારીત, ચંદ્રભાર્ગવ, આંગિરસ, કૌત્સ, માંડવ્ય, મૌદ્વલ, જૈમિનેય, પૈઠિનસિ, ગૌભિલ, કાત્યાયન, વસિષ્ઠ, નૈધ્રુવ, નારાયણ, જાબાલિ, જમદગ્નિ, શાલિહોત્ર, નધુષ, અગત્સ્ય, ઔષનસ્, ભાગુરાયણ, ત્રૈવણેય, વૈતાયન અને ચ્યવન. એ ૬૪માં આઠ ગોત્ર ઊંચાં કુળ કહેવાય છે તે આ : | ||
{{Poem2Close}} | |||
{{Block center| | |||
<poem> | |||
કાશ્યપશ્ચૈવ કૌંડિન્ય ઓક્ષ્ણશ: શાર્કવોદ્વિષ: | કાશ્યપશ્ચૈવ કૌંડિન્ય ઓક્ષ્ણશ: શાર્કવોદ્વિષ: | ||
બૈજવાપ: ષષ્ટમ: પ્રોક્તો કપિષ્ઠોતુરુકસ્તથા. | બૈજવાપ: ષષ્ટમ: પ્રોક્તો કપિષ્ઠોતુરુકસ્તથા. | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
સંસ્કારકૌસ્તુભમાં કુલાષ્ટક આ છે – કશ્યપ, કૌંડિન્ય, ઔક્ષ્ણ, શાર્કવ, કૌશિક, બૈજવાપ:, કપિષ્ઠ અને ગૌતમ. એ રીતે જોતાં હું એ આઠમાંનો છઉં (વા: વારે મારું અભિમાન!) | સંસ્કારકૌસ્તુભમાં કુલાષ્ટક આ છે – કશ્યપ, કૌંડિન્ય, ઔક્ષ્ણ, શાર્કવ, કૌશિક, બૈજવાપ:, કપિષ્ઠ અને ગૌતમ. એ રીતે જોતાં હું એ આઠમાંનો છઉં (વા: વારે મારું અભિમાન!) | ||
૪.. વડનગર જ્યારે ભાંગ્યું ત્યારે નાગરો ન્હાસીને બીજે મુકામે જઈ વસ્યા, તેમાં મારા વડીલો સુરતમાં આવીને રહ્યા. વડનગર ત્રણ વાર ભાંગ્યું કેહેવાય છે. પ્રથમ સંવત ૬૪૫ના માઘ મહિનામાં મ્લેચ્છને ત્રાસે ભાંગ્યું ને કેટલાક નાગરો પાટણ જઈ રહ્યા. બીજી વાર સંવત ૧૨૭૨ના કારતેગ મહિનામાં ગોરીશાને (શાહાબુદ્દીન ગોરી હશે) ત્રાસે ભાંગ્યું તેમાં કેટલાક નાગરો જૂનાગઢ જઈ રહ્યા ને એમાંથી થોડાક ઈડર ને અમદાવાદ જઈ વસ્યા. (અમદાવાદ તો વસ્યું સંવત ૧૪૬૭-૬૮ પછી; હું ધારુંછ કે જેને હમણાં અમદાવાદ કહિએછ ત્યાંહાં નહીં પણ તે જગાની આસપાસની જગોમાં) ત્રીજી વાર ભાંગ્યું તે સંવત ૧૭૮૨માં દક્ષણને ત્રાસે ને એથી વડનગરમાં રહેલા તમામ નાગરો નિકળ્યા તે ઈડર, વાસવાળું, ડુંગર પોર, કાશી ને મથુરા જઈ વસ્યા. એ બાબત, કોઈ વલ્લભદાસનો કરેલો નરસંહી મેહતાના છોકરાનો વિવાહ એ નામનો એક જુનો ગ્રન્થ મને મળ્યો છે તેના ૬ઠ્ઠા કડવામાંથી મેં ઉતારી લીધી છે. પણ કેટલાકની ભલામણ ઉપરથી તે ૬ ઠ્ઠું કડવું જ અહીં દાખલ કરૂં છઊં. | ૪.. વડનગર જ્યારે ભાંગ્યું ત્યારે નાગરો ન્હાસીને બીજે મુકામે જઈ વસ્યા, તેમાં મારા વડીલો સુરતમાં આવીને રહ્યા. વડનગર ત્રણ વાર ભાંગ્યું કેહેવાય છે. પ્રથમ સંવત ૬૪૫ના માઘ મહિનામાં મ્લેચ્છને ત્રાસે ભાંગ્યું ને કેટલાક નાગરો પાટણ જઈ રહ્યા. બીજી વાર સંવત ૧૨૭૨ના કારતેગ મહિનામાં ગોરીશાને (શાહાબુદ્દીન ગોરી હશે) ત્રાસે ભાંગ્યું તેમાં કેટલાક નાગરો જૂનાગઢ જઈ રહ્યા ને એમાંથી થોડાક ઈડર ને અમદાવાદ જઈ વસ્યા. (અમદાવાદ તો વસ્યું સંવત ૧૪૬૭-૬૮ પછી; હું ધારુંછ કે જેને હમણાં અમદાવાદ કહિએછ ત્યાંહાં નહીં પણ તે જગાની આસપાસની જગોમાં) ત્રીજી વાર ભાંગ્યું તે સંવત ૧૭૮૨માં દક્ષણને ત્રાસે ને એથી વડનગરમાં રહેલા તમામ નાગરો નિકળ્યા તે ઈડર, વાસવાળું, ડુંગર પોર, કાશી ને મથુરા જઈ વસ્યા. એ બાબત, કોઈ વલ્લભદાસનો કરેલો નરસંહી મેહતાના છોકરાનો વિવાહ એ નામનો એક જુનો ગ્રન્થ મને મળ્યો છે તેના ૬ઠ્ઠા કડવામાંથી મેં ઉતારી લીધી છે. પણ કેટલાકની ભલામણ ઉપરથી તે ૬ ઠ્ઠું કડવું જ અહીં દાખલ કરૂં છઊં. | ||
{{Poem2Close}} | |||
{{Block center| | |||
<poem> | |||
કીધો મંત્ર એવો ન્યાતે મળી, ધન ધન થયા મનચિંતા ટળી. ૧ | કીધો મંત્ર એવો ન્યાતે મળી, ધન ધન થયા મનચિંતા ટળી. ૧ | ||
| Line 151: | Line 155: | ||
હવાં નરસઈ મેહેતો થયા તે, વિધિ વિસ્તારી કહું. ૨૨ | હવાં નરસઈ મેહેતો થયા તે, વિધિ વિસ્તારી કહું. ૨૨ | ||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
એ ઉપરથી જોતાં નાગર બ્રાહ્મણ, નાગર ગૃહસ્થ (વેપારી અને સરકારમાં કામ કરનારા) અને નાગરક્ષત્રી (રાજા અને સિપાઈયો અથવા સિપાઈનાગર)એ ત્રણ તડાં છે. | એ ઉપરથી જોતાં નાગર બ્રાહ્મણ, નાગર ગૃહસ્થ (વેપારી અને સરકારમાં કામ કરનારા) અને નાગરક્ષત્રી (રાજા અને સિપાઈયો અથવા સિપાઈનાગર)એ ત્રણ તડાં છે. | ||
| Line 169: | Line 174: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મારી હકીકત | ||
|next = | |next = વિરામ ૨ | ||
}} | }} | ||
<br> | <br> | ||