મારી હકીકત/૪ કવિ હીરાચંદ કાનજીને: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૪ કવિ હીરાચંદ કાનજીને | }} {{Poem2Open}} સુરત તા. ૫ માર્ચ ૧૮૬૮ કવિ ભાઈ હીરાચંદજી ફાગણ સુદ ૭ નો પત્ર આવ્યો તે વાંચી સમાચાર જાણ્યા છે. જ્ઞાનસમુદ્ર મને પોંચ્યો છે. મારો ગ્રંથ હાલમાં તમને...")
 
No edit summary
 
Line 14: Line 14:
મિથ્યાભિમાન ખંડન તમે કીયા પ્રસંગથી લખ્યો છે, એ વિષે મારે મારી હકીકતમાં લખવાનું છે; ને એને માટે મને બહારથી કેટલીક ખબર મળી છે કે ભોગીલાલે તમારી ચોપડી લીધી નહીં, તેથી ડેપ્યુટીઓ ઉપર અને દલપતરામના કહ્યાથી મારા ઉપર તમે લખ્યું છે. ને એ પાછલું તો તમે પોતેજ મને કહ્યું છે, પણ એ બંને વિષે સવિસ્તર હકીકત જાણવી છે માટે જે સત્ય હોય તે યથાસ્થિત લખી મોકલવું. કાગળ નોટપેડ મોકલતાં સંકોચ આણવો નહીં. એ જ વિનંતી.

{{Right |લા. નર્મદાશંકરના જે પરમાત્મા વાંચવા. }} <br>
{{Right |'''લા. નર્મદાશંકરના જે પરમાત્મા વાંચવા.''' }} <br>
તા. ક: -ભાઈ આપણે જે ઘણાએક બપોર વાતચિતમાં કહાડયા છે તે મને બહુ સાંભર છે, તેમ ગત પુરૂષનું ચાંચલ્ય હજી મારી આંખ આગળ રમે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}