રચનાવલી/૧૪૨: Difference between revisions

+1
No edit summary
(+1)
 
Line 3: Line 3:
{{Heading|૧૪૨. ભક્તામરસ્તોત્ર (શ્રી માનતુંગાચાર્ય)  |}}

<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/d/d0/Rachanavali_142.mp3
}}
<br>
૧૪૨. ભક્તામરસ્તોત્ર (શ્રી માનતુંગાચાર્ય) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
વૈષ્ણવધર્મમાં જેમ ‘મધુરાષ્ટક' એના મધુર ઉચ્ચારોને કારણે મહત્ત્વનું ભક્તિસાધન બન્યું છે તે જ રીતે જૈનધર્મમાં શબ્દોચ્ચારથી મધુર અવાજોનાં આંદોલનો ઉત્પન્ન કરતું શ્રી માનતુંગાચાર્યનું સંસ્કૃતમાં રચાયેલું ‘ભક્તામરસ્તોત્ર' ભક્તિસાધન બન્યું છે. ‘મધુરાષ્ટક'ની જેમ વહેલી સવારે થતા એના ભક્તિભાવપૂર્વકના ગાનનો મહિમા છે. એના શ્લોકોમાં સદીઓથી ચાલી આવેલું કશુંક એવું તત્ત્વ છુપાયેલું છે, જે વારંવાર ભક્તજનોને ખેંચતું રહ્યું છે.  