zoom in zoom out toggle zoom 

< Special:MobileDiff

સાફલ્યટાણું/૧૩. ગુજરાત વિદ્યાપીઠ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧૩. ગુજરાત વિદ્યાપીઠ | }} {{Poem2Open}} અમદાવાદ તે વખતે સ્વરાજ આશ્રમ, શાંતિનિકેતન, ગુલિસ્તાં, તિલક છાત્રાલય, હિંદ આશ્રમ આદિ છાત્રાલયો વિદ્યાપીઠ તરફથી ચાલતાં હતાં અને તે બધામાં કોઈન...")
 
No edit summary
 
Line 21: Line 21:
મહાવિદ્યાલયના મારા શરૂઆતના પાંચ-સાત દિવસોમાં જ આ બધી છાપ મારા ચિત્તમાં ઊપસી આવી અને જે મનીષીઓનો હું આ પહેલાં ઉલ્લેખ કરી ગયો છું તે ઉપરાંત ભારતીય કક્ષાએ જેમની નામના થઈ તે પંડિત ધર્માનંદ કોસાંબી, મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, પં. બેચરદાસ જેવા વિદ્વાનો અમારા અધ્યાપક હતા. શ્રી કિશોરલાલ મશરૂવાળા જેવા સમર્થ ચિંતક વિદ્યાપીઠના મહામાત્ર હતા. ગાંધીજી એના કુલપતિ હતા અને આચાર્ય ગીદવાણી એના કુલનાયક હતા. આમ કોઈ પણ વિદ્યાપીઠ ગૌરવ લઈ શકે એવી પ્રતિભાશાળી વિભૂતિઓના અંતેવાસી બનવાની મને તક મળી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = ૧૨. ખોરવાઈ ગઈ જીતની બાજી!
|next = ૧૪. એ મુક્ત વાતાવરણ
}}
<br>
1,093

edits

Navigation menu