ભારતીય કાવ્યસિદ્ધાંત/સર્જક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Heading|સર્જક-પરિચય|}}
{{Heading|સર્જક-પરિચય|}}

{{center|'''જયંત કોઠારી'''}}
{{center|<big>'''જયંત કોઠારી'''</big>}}
[[File:Jayant Kothari.jpg|200px|center]]
<br>
{{poem2Open}}
{{poem2Open}}
'''કોઠારી જયંત સુખલાલ''' (૨૮-૧-૧૯૩૦, ૧-૪-૨૦૦૦) : વિવેચક, સંપાદક, સંશોધક. જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. ૧૯૪૮માં મેટ્રિક. ૧૯૫૭માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૫૯માં એમ.એ. ૧૯૫૯-૬૨માં અમદાવાદની પ્રકાશ આટ્સ કોલેજમાં અને ૧૯૬૨થી ૧૯૭૯ સુધી ગુજરાત લો સોસાયટીની કોલેજોમાં અધ્યાપક, ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થતા ‘ગુજરાતી સાહિત્યકોશ’ના પ્રથમ ભાગ સાથે સંલગ્ન.

Line 9: Line 11:
{{poem2Close}}
{{poem2Close}}

{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{center|'''નટુભાઈ રાજપરા'''}}
{{center|<big>'''નટુભાઈ રાજપરા'''</big>}}
[[File:Natubhai Rajpara.jpg|200px|center]]
{{poem2Open}}
{{poem2Open}}
'''રાજપરા નટુભાઈ ગોકુળદાસ''' (જ. ૧૪-૯-૧૯૩૧) : વિવેચક. જન્મ બ્રહ્મદેશના મોલમીનમાં. ૧૯૫૬માં બી.એ. ૧૯૫૯માં એમ.એ. પહેલાં શિક્ષક, પછી ૧૯૫૮થી ધર્મેન્દ્રસિંહ કૉલેજ, રાજકોટમાં અધ્યાપક.

‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ (જયંત કોઠારી સાથે, ૧૯૬૦) એમનો કાવ્ય-શાસ્ત્રનો પ્રારંભિક ગ્રંથ છે.
‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ (જયંત કોઠારી સાથે, ૧૯૬૦) એમનો કાવ્ય-શાસ્ત્રનો પ્રારંભિક ગ્રંથ છે.
{{poem2Close}}
{{poem2Close}}
{{Right|‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર}}
{{Right|'''‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)'''માંથી સાભાર}}

<br>
<br>