બાળ કાવ્ય સંપદા/બુચ્ચા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|બુચ્ચા|લેખક : મહેન્દ્ર રે. ત્રિવેદી<br>(....)}}
{{Heading|બુચ્ચા|લેખક : મહેન્દ્ર રે. ત્રિવેદી<br>}}


{{Block center|<poem>
{{Block center|<poem>
Line 27: Line 27:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = અંદર મંતર જંતર
|previous = અંદર મંતર જંતર
|next = તડકો (૨)
|next = મારી દોસ્ત ચકલી
}}
}}

Latest revision as of 16:51, 9 April 2025

બુચ્ચા

લેખક : મહેન્દ્ર રે. ત્રિવેદી

કોઈની સાથે કિટ્ટા નહીં,
ને બધાંય સાથે બુચ્ચા !
અમે શિશુ સહુ સમાન-સરખાં,
ના કોઈ નીચાં – ઊંચાં !

પ્રેમ મળે ત્યાં દોડી જઈએ,
હેતે હળીએ-મળીએ,
કાલની ચિંતા કદી ન કરીએ,
આજ નિરાંતે ૨મીએ !

રમતાં-રમતાં લડીએ તોયે,
પળમાં ભેટી પડીએ !
તું – તું, હું – હું ક્યાંથી કરીએ –,
મનમાં મેલ ન જરીયે !

ના કોઈ મોટાં, ના કોઈ નાનાં,
ના કોઈ લોભી - લુચ્ચાં !
કિટ્ટા કોઈની કરીએ શાના?
કરીએ સહુની બુચ્ચા !