4,510
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 12: | Line 12: | ||
સંસ્કૃતમાં दक्षिणનો અર્થ ‘દક્ષિણ દિશા’ છે તેમ ‘સૌજન્યશીલ’ પણ છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના નાયકોના પ્રકારોમાં એક દક્ષિણ નાયક છે. दक्षिण દિશાનો પવન અનુકૂલ કિંવા સૌજન્યશીલ લાગે એના સામ્યથી दक्षिण શબ્દ આ લાક્ષણિક અર્થમાં પ્રયોજાયો. જમણો હાથ બધાં કાયો કરવામાં અનુકૂળ હોય. માટે તે दक्षिण કહેવાયો. જો કે પૂર્વાભિમુખ ઊભા રહેતાં દક્ષિણ દિશા તરફ રહેતો હાથ તે दक्षिण હસ્ત એમ પણ ગણવામાં આવે છે. વળી બ્રાહ્મણને સત્કારરૂપે આપવાની ભેટ માટે दक्षिण શબ્દ વપરાયો; જમણી બાજુથી શરૂ કરી તીર્થ કે પૂજ્ય વ્યક્તિની આસપાસ ફેરા ફરાય તેને એટલા માટે प्रदक्षिणा કહે છે. મૂળ સંસ્કૃતમાં પણ दक्षिण શબ્દ લાક્ષણિક છે એવો ખ્યાલ સામાન્યતઃ રહ્યો જણાતો નથી. જો કે ‘નૈષધીયચરિત’ના કર્તા શ્રીહર્ષે — | સંસ્કૃતમાં दक्षिणનો અર્થ ‘દક્ષિણ દિશા’ છે તેમ ‘સૌજન્યશીલ’ પણ છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના નાયકોના પ્રકારોમાં એક દક્ષિણ નાયક છે. दक्षिण દિશાનો પવન અનુકૂલ કિંવા સૌજન્યશીલ લાગે એના સામ્યથી दक्षिण શબ્દ આ લાક્ષણિક અર્થમાં પ્રયોજાયો. જમણો હાથ બધાં કાયો કરવામાં અનુકૂળ હોય. માટે તે दक्षिण કહેવાયો. જો કે પૂર્વાભિમુખ ઊભા રહેતાં દક્ષિણ દિશા તરફ રહેતો હાથ તે दक्षिण હસ્ત એમ પણ ગણવામાં આવે છે. વળી બ્રાહ્મણને સત્કારરૂપે આપવાની ભેટ માટે दक्षिण શબ્દ વપરાયો; જમણી બાજુથી શરૂ કરી તીર્થ કે પૂજ્ય વ્યક્તિની આસપાસ ફેરા ફરાય તેને એટલા માટે प्रदक्षिणा કહે છે. મૂળ સંસ્કૃતમાં પણ दक्षिण શબ્દ લાક્ષણિક છે એવો ખ્યાલ સામાન્યતઃ રહ્યો જણાતો નથી. જો કે ‘નૈષધીયચરિત’ના કર્તા શ્રીહર્ષે — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>विरहिणो विमुखस्य विधूदये | {{Block center|'''<poem>विरहिणो विमुखस्य विधूदये | ||
शमनदिक्पवनः स न दक्षिणः । | शमनदिक्पवनः स न दक्षिणः । | ||
सुमनसो नमयन्नटनौ धनु - | सुमनसो नमयन्नटनौ धनु - | ||
स्तव तु बाहुरसौ यदि दक्षिणः ।। | स्तव तु बाहुरसौ यदि दक्षिणः ।। | ||
{{right|(સર્ગ ૪, શ્લોક ૯૫)}}</poem>}} | {{right|(સર્ગ ૪, શ્લોક ૯૫)}}</poem>'''}} | ||
એ શ્લિષ્ટ શ્લોકમાં ‘આ તો યમદેવની દિશાનો-દક્ષિણનો-પવન છે, એ દક્ષિણ-અનુકૂલ નથી’ એમ વર્ણવીને આ બન્ને અર્થોનો, પોતાની પાંડિત્યપ્રવણ પણ કાવ્યમય રીતે, ભેદ પાડ્યો છે. | એ શ્લિષ્ટ શ્લોકમાં ‘આ તો યમદેવની દિશાનો-દક્ષિણનો-પવન છે, એ દક્ષિણ-અનુકૂલ નથી’ એમ વર્ણવીને આ બન્ને અર્થોનો, પોતાની પાંડિત્યપ્રવણ પણ કાવ્યમય રીતે, ભેદ પાડ્યો છે. | ||
किरात શબ્દ એક જંગલી જાતિ માટે છે. પણ એમાંના દંત્ય तને સ્થાને મૂર્ધન્ય ट આવતાં બનેલો किरात શબ્દ સંસ્કૃતમાં ‘છેતરપિંડી કરનાર વણિક’ માટે વપરાયો છે.1<ref>1. અંગ્રેજી ‘ભારતીય વિદ્યા’ માર્ચ-એપ્રિલ ૧૯૪૭માં મારો લેખ “એ નોટ ઓન ધી વર્ડ ‘કિરાટ’- એ ડિસીટફુલ મરચન્ટ” તથા ‘પંચતંત્ર’ (અનુવાદ), પૃ.૧૧-૧૨- ટિપ્પણ.</ref> કિરાત જેવી જંગલી જાતિઓના ચૌરકર્મ અને વેપારીઓની છેતરપિંડી વચ્ચેના સામ્યને પરિણામે આ અર્થ નિષ્પન્ન થયો છે એમાં શંકા નથી. | किरात શબ્દ એક જંગલી જાતિ માટે છે. પણ એમાંના દંત્ય तને સ્થાને મૂર્ધન્ય ट આવતાં બનેલો किरात શબ્દ સંસ્કૃતમાં ‘છેતરપિંડી કરનાર વણિક’ માટે વપરાયો છે.1<ref>1. અંગ્રેજી ‘ભારતીય વિદ્યા’ માર્ચ-એપ્રિલ ૧૯૪૭માં મારો લેખ “એ નોટ ઓન ધી વર્ડ ‘કિરાટ’- એ ડિસીટફુલ મરચન્ટ” તથા ‘પંચતંત્ર’ (અનુવાદ), પૃ.૧૧-૧૨- ટિપ્પણ.</ref> કિરાત જેવી જંગલી જાતિઓના ચૌરકર્મ અને વેપારીઓની છેતરપિંડી વચ્ચેના સામ્યને પરિણામે આ અર્થ નિષ્પન્ન થયો છે એમાં શંકા નથી. | ||
| Line 74: | Line 74: | ||
સંસ્કૃતના वानर શબ્દમાં वा नर- ‘આ શું મનુષ્ય હશે?’ એવો પ્રશ્નનો ભાવ છે. જેનું માથું અશ્વનું અને શરીર મનુષ્યનું એવી એક દેવકલ્પ યોનિ માટે એ રીતે किंपुरुष અથવા किन्नर શબ્દ છે. ‘શી આજ્ઞા છે? શું કરું?’ લગભગ એવા ભાવ સાથે ઉપસ્થિત થનાર સેવક માટે किंकर શબ્દ છે. જેમાં બે ‘૨’ કાર છે એવા भ्रमर માટે द्विरेफ એક પ્રકારની ચાતુરીનું ઉદાહરણ છે. मनोरथ એટલે ‘મનરૂપી રથ.’ સંસ્કૃતમાં પણ આ વ્યુપ્તતિગત અર્થ સામાન્ય રીતે ચાલુ રહ્યો નથી, તો પણ मनोरथानामगतिर्न विद्यते જેવા પ્રયોગોમાં વ્યવહારનો અર્થ તેમ જ વ્યુત્પત્તિનો અર્થ બન્ને એક સાથે જણાય છે. ‘નૈષધીયચરિત’કાર શ્રીહર્ષે પણ એક સ્થળે (સર્ગ ૩, શ્લોક ૫૯) मनोरथ ने રથ તરીકે વર્ણવ્યો છે - | સંસ્કૃતના वानर શબ્દમાં वा नर- ‘આ શું મનુષ્ય હશે?’ એવો પ્રશ્નનો ભાવ છે. જેનું માથું અશ્વનું અને શરીર મનુષ્યનું એવી એક દેવકલ્પ યોનિ માટે એ રીતે किंपुरुष અથવા किन्नर શબ્દ છે. ‘શી આજ્ઞા છે? શું કરું?’ લગભગ એવા ભાવ સાથે ઉપસ્થિત થનાર સેવક માટે किंकर શબ્દ છે. જેમાં બે ‘૨’ કાર છે એવા भ्रमर માટે द्विरेफ એક પ્રકારની ચાતુરીનું ઉદાહરણ છે. मनोरथ એટલે ‘મનરૂપી રથ.’ સંસ્કૃતમાં પણ આ વ્યુપ્તતિગત અર્થ સામાન્ય રીતે ચાલુ રહ્યો નથી, તો પણ मनोरथानामगतिर्न विद्यते જેવા પ્રયોગોમાં વ્યવહારનો અર્થ તેમ જ વ્યુત્પત્તિનો અર્થ બન્ને એક સાથે જણાય છે. ‘નૈષધીયચરિત’કાર શ્રીહર્ષે પણ એક સ્થળે (સર્ગ ૩, શ્લોક ૫૯) मनोरथ ने રથ તરીકે વર્ણવ્યો છે - | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>मनस्तु यं नोज्झति जातु यातु | {{Block center|'''<poem>मनस्तु यं नोज्झति जातु यातु | ||
मनोरथः कण्ठपथं कथं सः । | मनोरथः कण्ठपथं कथं सः । | ||
का नाम बाला द्विजराजपाणि । | का नाम बाला द्विजराजपाणि । | ||
ग्रहणाभिलाषं कथयेदलज्जा ।।</poem>}} | ग्रहणाभिलाषं कथयेदलज्जा ।।</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સામાસિક શબ્દોના પૂર્વ અંગ તરીકે महा શબ્દ આવે છે ત્યાં કેટલીક વાર આખા શબ્દનો અર્થ ફરી જાય છે. ઉદાહરણ તરીકે महायात्रा એટલે ‘મોટાયાત્રા’ અર્થાત્ મરણ,5<ref>5. महायात्रा શબ્દનો ‘મહાનયાત્રા’ ‘મહાન તીર્થોની યાત્રા’ એવો અર્થ પણ છે. બલકે એ મૂળ અર્થ હોવો સંભવ છે. ‘પ્રબન્ધચિન્તામણિ’ (સં. ૧૩૬૧)માં સિદ્ધરાજની મહત્તા બનાવતો એક શ્લોક વાર્તાએ ટાંક્યો છે, એમાં महायात्रा એ મૂળ અર્થમાં છે-<br> | સામાસિક શબ્દોના પૂર્વ અંગ તરીકે महा શબ્દ આવે છે ત્યાં કેટલીક વાર આખા શબ્દનો અર્થ ફરી જાય છે. ઉદાહરણ તરીકે महायात्रा એટલે ‘મોટાયાત્રા’ અર્થાત્ મરણ,5<ref>5. महायात्रा શબ્દનો ‘મહાનયાત્રા’ ‘મહાન તીર્થોની યાત્રા’ એવો અર્થ પણ છે. બલકે એ મૂળ અર્થ હોવો સંભવ છે. ‘પ્રબન્ધચિન્તામણિ’ (સં. ૧૩૬૧)માં સિદ્ધરાજની મહત્તા બનાવતો એક શ્લોક વાર્તાએ ટાંક્યો છે, એમાં महायात्रा એ મૂળ અર્થમાં છે-<br> | ||
| Line 97: | Line 97: | ||
એવી રીતે इतर એટલે ‘અન્ય’ ‘અન્ય’ એટલે પ્રાકૃત અથવા પૃથગ્જન, માટે इतरમાં પ્રાકૃતતાનો ભાવ આવ્યો. | એવી રીતે इतर એટલે ‘અન્ય’ ‘અન્ય’ એટલે પ્રાકૃત અથવા પૃથગ્જન, માટે इतरમાં પ્રાકૃતતાનો ભાવ આવ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>यद् यदाचरति श्रेष्ठस्ततदेवेतरो जनः । | {{Block center|'''<poem>यद् यदाचरति श्रेष्ठस्ततदेवेतरो जनः । | ||
स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ।। | स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ।। | ||
{{right|(‘ભગવદગીતા,’ અધ્યાય ૩, શ્લોક ૨૧)}}</poem>}} | {{right|(‘ભગવદગીતા,’ અધ્યાય ૩, શ્લોક ૨૧)}}</poem>'''}} | ||
એવા પ્રયોગોમાં इतरની ઉપર્યુક્ત અર્થસંક્રાન્તિનો પ્રારંભ નજરે પડે છે. એ રીતે ગુજરાતીમાં ‘લોક’ અથવા ‘લોકવરણ’ એટલે હલકી જાતના લોકો. | એવા પ્રયોગોમાં इतरની ઉપર્યુક્ત અર્થસંક્રાન્તિનો પ્રારંભ નજરે પડે છે. એ રીતે ગુજરાતીમાં ‘લોક’ અથવા ‘લોકવરણ’ એટલે હલકી જાતના લોકો. | ||
‘મહારાજ’ શબ્દનો મૂળ અર્થ ‘મોટો રાજા’ છે. પણ ગુજરાતમાં તથા ભારતના બીજા કેટલાક પ્રાન્તમાં રસોઈયાને ‘મહારાજ’ કહે છે.8<ref>8. સને ૧૯૧૯ના બંધારણ નીચેની વડી ધારાસભામાં એક વાર મૌલાના શૌકતઅલીએ ઉર્દૂ ભાષાના લોકશાહી વલણ વિષે અભિમાનપૂર્વક કહ્યું હતું કે ઉર્દૂમાં બાદશાહને તેમ જ ફકીરને બન્નેને ‘શાહ’ કહેવામાં આવે છે! એ સમયે એક મરાઠી વર્તમાનપત્રે ટોળમાં લખ્યું હતું કે શ્રી ભૂલાભાઈ દેસાઈ (વડી ધારાસભામાં કોંગ્રેસ પક્ષના નેતા) એમ કહી શકે કે અમારી ગુજરાતી ભાષા પણ એટલી જ લોકશાહી છે, કેમ કે એમાં રાજાને તેમજ રસોઈયાને બેયને ‘મહારાજ’ કહેવામાં આવે છે!</ref> બંગાળીમાં રસોઈયાને ‘ઠાકુર’ ઊડિયામાં ‘પૂજારી’, અને બિહારીમાં ‘બાબાજી’ કહે છે તે આ સાથે સરખાવવા જેવું છે. ગુજરાતમાં પણ કેટલેક સ્થળે ઘાંયજાને ‘પારેખ’, ‘રાત’9 આદિ શબ્દોથી સંબોધવામાં આવે છે. महतर એટલે ‘વડીલ પુરુષ’ | ‘મહારાજ’ શબ્દનો મૂળ અર્થ ‘મોટો રાજા’ છે. પણ ગુજરાતમાં તથા ભારતના બીજા કેટલાક પ્રાન્તમાં રસોઈયાને ‘મહારાજ’ કહે છે.8<ref>8. સને ૧૯૧૯ના બંધારણ નીચેની વડી ધારાસભામાં એક વાર મૌલાના શૌકતઅલીએ ઉર્દૂ ભાષાના લોકશાહી વલણ વિષે અભિમાનપૂર્વક કહ્યું હતું કે ઉર્દૂમાં બાદશાહને તેમ જ ફકીરને બન્નેને ‘શાહ’ કહેવામાં આવે છે! એ સમયે એક મરાઠી વર્તમાનપત્રે ટોળમાં લખ્યું હતું કે શ્રી ભૂલાભાઈ દેસાઈ (વડી ધારાસભામાં કોંગ્રેસ પક્ષના નેતા) એમ કહી શકે કે અમારી ગુજરાતી ભાષા પણ એટલી જ લોકશાહી છે, કેમ કે એમાં રાજાને તેમજ રસોઈયાને બેયને ‘મહારાજ’ કહેવામાં આવે છે!</ref> બંગાળીમાં રસોઈયાને ‘ઠાકુર’ ઊડિયામાં ‘પૂજારી’, અને બિહારીમાં ‘બાબાજી’ કહે છે તે આ સાથે સરખાવવા જેવું છે. ગુજરાતમાં પણ કેટલેક સ્થળે ઘાંયજાને ‘પારેખ’, ‘રાત’9 આદિ શબ્દોથી સંબોધવામાં આવે છે. महतर એટલે ‘વડીલ પુરુષ’ | ||
-------------- | -------------- | ||
{{Color|red|<big> '''Something seems missing''' <big>}} | {{Color|red|<big> '''Something seems missing''' </big>}} | ||
<ref>9. સંસ્કૃતમાં देवरात, वसुरात આદિ વિશેષનામોને અંતે માનાર્થે रात છે. પણ આ रात મૂળ સંસ્ક઼ૃત હોવા વિષે શંકા છે એ પ્રાકૃતની અસરથી સંસ્કૃતમાં પ્રવેશ પામ્યો જણાય છે. સં. राजનું પ્રાકૃતમાં રાત થઈ (જુઓ નરસિંહરાવ, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય,’ ભાગ૧માં ज નો त થવાનું વિધાન કરતો ૩૬મો ઉત્સર્ગ) પાછો સંસ્કૃતમાં સ્વીકારાયો હોય અથવા સં. राजનું પ્રાકૃતમાં रात થઈ राअ तકારબહુલ પ્રાકૃતમાં બને છે એમ (જુઓ ‘વસુદેવ- | <ref>9. સંસ્કૃતમાં देवरात, वसुरात આદિ વિશેષનામોને અંતે માનાર્થે रात છે. પણ આ रात મૂળ સંસ્ક઼ૃત હોવા વિષે શંકા છે એ પ્રાકૃતની અસરથી સંસ્કૃતમાં પ્રવેશ પામ્યો જણાય છે. સં. राजનું પ્રાકૃતમાં રાત થઈ (જુઓ નરસિંહરાવ, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય,’ ભાગ૧માં ज નો त થવાનું વિધાન કરતો ૩૬મો ઉત્સર્ગ) પાછો સંસ્કૃતમાં સ્વીકારાયો હોય અથવા સં. राजનું પ્રાકૃતમાં रात થઈ राअ तકારબહુલ પ્રાકૃતમાં બને છે એમ (જુઓ ‘વસુદેવ-હિંડી’, અનુવાદ, પ્રસ્તાવના, પૃ.૨૬-૨૮) तનો પ્રક્ષેપ થઈ रात થયું હોય. દૃશ્ય પ્રાકૃતમાં ‘વાળંદ’ માટે रतिअ શબ્દ મળે છે અને નિવ્યુત્પત્તિક દૃશ્ય ગણવા કરતાં ઉપરના ક્રમે સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન કરી, અર્થની દૃષ્ટિએ નીચો ઊતરતાં કંઈક વક્રોક્તિપૂર્વક ‘વાળંદ’ માટે એ પ્રયોજાયો એમ ગણવું એ વધારે યોગ્ય છે. અર્વાચીન ગુજરાતીમાં ‘બલારાત’ (જેમ કે ‘મારી બલારાત જાણે’) જેવા महत्तरिका એટલે ‘વડીલ સ્ત્રી’ પ્રાકૃતમાં આ અર્થો ચાલુ રહ્યા છે. આજે પણ વાયવ્ય સરહદ ઉપરના ચિત્રાલના રાજ્યકર્તાને ‘મહેતર’ કહે છે. પરન્તુ હિન્દીમાં અને ગુજરાતીમાં ‘મહેતર’નો અર્થ ‘ભંગી’ થાય છે! હલકાં ગણતાં કામ કરનાર માટે ઊંચો શબ્દ વાપરવાની મનોવૃત્તિ આવા શબ્દોની પ્રવૃત્તિમાં કાર્ય કરતી હશે? ‘મહાજન’ એટલે ‘મોટો માણસ’ પણ ગુજરાતીમાં તથા બીજી </ref> | ||
-------------- | -------------- | ||
પ્રયોગોમાં અર્થ ઘણો નીચે ઊતર્યો છે, પણ ‘રાત’ મૂળે સારા અર્થમાં વપરાતો હશે એની ઝાંખી તો ત્યાં પણ થાય છે. જૂના ગુજરાતી સાહિત્યમાં ‘રાત’ માનવાચક અર્થમાં વપરાયો છે. ઉદાહરણ તરીકે | પ્રયોગોમાં અર્થ ઘણો નીચે ઊતર્યો છે, પણ ‘રાત’ મૂળે સારા અર્થમાં વપરાતો હશે એની ઝાંખી તો ત્યાં પણ થાય છે. જૂના ગુજરાતી સાહિત્યમાં ‘રાત’ માનવાચક અર્થમાં વપરાયો છે. ઉદાહરણ તરીકે | ||
| Line 134: | Line 134: | ||
‘ભવાઈ’ શબ્દની વ્યુત્પતિ આપણે હજી બરાબર નિશ્ચિત કરી શક્યા નથી. પણ એને સંસ્કૃત भाव સાથે સંબંધ હોય એવો સંભવ છે. ભવાઈમાં પ્રવેશેલી અશ્લીલતાને કારણે એના અર્થમાં ભારે અધઃપતન થયું છે અને ‘ભૂંગળ વિનાની ભવાઈ’ જેવા પ્રયોગો રૂઢ થયા છે. એ જ રીતે અર્વાચીન ગુજરાતીમાં ‘ભવાડો’ શબ્દ ‘ફજેતો’નો પર્યાય છે, પણ જૂની ગુજરાતીમાં ‘ભવાડૂં’ એવું’ ક્રિયાપદિક રૂપ ‘ભજવી બતાવીએ - દેખાડીએ’ એવા સારા અર્થમાં વપરાયેલું છે. ‘કાન્હડદેપ્રબન્ધ’માં ચૌહાણ વંશની રાજપૂતાણીઓ જૌહર કરતી વખતે કહે છે કે- | ‘ભવાઈ’ શબ્દની વ્યુત્પતિ આપણે હજી બરાબર નિશ્ચિત કરી શક્યા નથી. પણ એને સંસ્કૃત भाव સાથે સંબંધ હોય એવો સંભવ છે. ભવાઈમાં પ્રવેશેલી અશ્લીલતાને કારણે એના અર્થમાં ભારે અધઃપતન થયું છે અને ‘ભૂંગળ વિનાની ભવાઈ’ જેવા પ્રયોગો રૂઢ થયા છે. એ જ રીતે અર્વાચીન ગુજરાતીમાં ‘ભવાડો’ શબ્દ ‘ફજેતો’નો પર્યાય છે, પણ જૂની ગુજરાતીમાં ‘ભવાડૂં’ એવું’ ક્રિયાપદિક રૂપ ‘ભજવી બતાવીએ - દેખાડીએ’ એવા સારા અર્થમાં વપરાયેલું છે. ‘કાન્હડદેપ્રબન્ધ’માં ચૌહાણ વંશની રાજપૂતાણીઓ જૌહર કરતી વખતે કહે છે કે- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ચહૂઆણનૂં ગિરુઉ રાજ રુડૂં અહ્મે ભવાડૂં આજ;’ | {{Block center|'''<poem>‘ચહૂઆણનૂં ગિરુઉ રાજ રુડૂં અહ્મે ભવાડૂં આજ;’ | ||
રાણી બોલ ઇસિઉ ઊચરિઉ, ‘ઇમ જાણેજો જમહર કરિઉ.’ | રાણી બોલ ઇસિઉ ઊચરિઉ, ‘ઇમ જાણેજો જમહર કરિઉ.’ | ||
(ખંડ ૨, કડી ૧૪૮).</poem>}} | (ખંડ ૨, કડી ૧૪૮).</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જૂના ગુજરાતીના ‘મસાણી’ અને ‘મુડધા’ એ બે શબ્દો અર્થ-અવનતિનાં સારાં ઉદાહરણ છે. ‘મસાણી’ અત્યારે પારસીઓની એક અટક છે. કેટલાક એનો સંબંધ ‘મસાણ’ સાથે જોડે છે, એ વાસ્તવિક નથી. એવો સંબંધ જોડવા માટે કેવળ બાહ્યશ્રુતિસામ્ય સિવાય બીજું કશું કારણ નથી ‘મસાણી’ શબ્દ સં.महासाधनिक (‘મુખ્ય સેનાપતિ’) ઉપરથી પ્રાકૃત महासाहणिअ દ્વારા વ્યુત્પન્ન થયો છે, અને જૂની ગુજરાતીમાં એનું ‘મસાહણી’ એ રૂપ મળે છે.10<ref>10. જૂના ગુજરાતી સાહિત્યનાં અવતરણોના પ્રકાશમાં ‘મસાણી’ શબ્દની ચર્ચા માટે જુઓ ‘બુદ્ધિપ્રકાશ’ ઑગસ્ટ ૧૯૫૧માં ‘કાન્હડદેપ્રબન્ધ’ના ત્રણ વિશિષ્ટ શબ્દપ્રયોગો’ એ મારા લેખમાં ‘મસાણી’ વિષે. એમાંની ચર્ચા પરત્વે શ્રી. જૂની ગુજરાતીમાં ‘મસાહણી’ એ આખી સેનાનો નહિ પણ તેના એક ભાગનો – માત્ર અશ્વસૈન્યનો ઉપરી ગણાવા લાગ્યો. સંસ્કૃતમાં साधनનો અર્થ ‘સૈન્ય’ પણ છે. એમાંથી વ્યુત્પન્ન થયેલો ‘સાહણ’ શબ્દ ‘કાન્હડદેપ્રબન્ધ’માં અનેક વાર (૧-૧૯૧, ૨-૨૬, ૨-૨૮, ૨-૩૪, ૨-૧0૬, ૨-૧૩0, ઇત્યાદિ) ‘સૈન્ય’ અર્થમાં વપરાયો છે. साधनिकનું પ્રાકૃત રૂપ साहणिअ થાય; એમાથી વ્યુત્પન્ન થયેલો ‘સાહણી’ શબ્દ પણ જૂની ગુજરાતીમાં (દા. તા. ‘હંસાઉલિ,’ ખંડ ૩, કડી ૯૧) ‘અશ્વપાલ’ના અર્થમાં વપરાયેલો છે એનો નિર્દેશ ‘મસાહણી’ સાથેની તુલના માટે અહીં કરવો જોઈએ. જૂની ગુજરાતીનાં કેટલાંક અવતરણોમાં (દા. ત. ‘કાન્હડદેપ્રબન્ધ,’ ૨જી આવૃત્તિ, પૃ.૧૧૭, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ ‘પ્રાચીન’ ગુર્જર કાવ્યસંગ્રહમાં મુદ્રિત, પૃ.૯૭, ગણપતિકૃત ‘માધવાનલ-કામકંદલાપ્રબન્ધ.’ રચ્યા સં. ૧૫૭૨, અંગ ૪, કડી ૨૧૭) ‘મસાહણી’ એ રાજપુરુષ તરીકેનું કંઈક માનાસ્પદ સ્થાન જણાય છે. પણ અન્ય પ્રયોગોમાં (દા. ત. ‘કાન્હડદેવપ્રબન્ધ’ રચ્યા સં. ૧૫૨૬, કડી ૩૫, ખંડ૪, કડી ૪૧ કર્મણકૃત ‘સીતાહરણ’ રચ્ચા સં. ૧૫૨૬, કડી ૨૬૫)માં ‘મસાહણી’ની પદવી ઠીક ઠીક નીચે ઊતરેલી જણાય છે, કેમ કે એને વેગથી ઘોડાં છોડતો તેમ જ ઘોડાં ઉપર પલાણ માંડતો વર્ણવ્યો છે. ‘મસાહણી’ની આ બન્ને અર્થચ્છાયાઓ એક સાથે પ્રચલિત હતી એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. આ શબ્દ જતે દિવસે એ ધંધામાં પડેલાં અમુક કુટુંબોની અટક તરીકે રૂઢ થયો, અને સામાન્ય પ્રચારમાંથી લુપ્ત થયો.</ref> | જૂના ગુજરાતીના ‘મસાણી’ અને ‘મુડધા’ એ બે શબ્દો અર્થ-અવનતિનાં સારાં ઉદાહરણ છે. ‘મસાણી’ અત્યારે પારસીઓની એક અટક છે. કેટલાક એનો સંબંધ ‘મસાણ’ સાથે જોડે છે, એ વાસ્તવિક નથી. એવો સંબંધ જોડવા માટે કેવળ બાહ્યશ્રુતિસામ્ય સિવાય બીજું કશું કારણ નથી ‘મસાણી’ શબ્દ સં.महासाधनिक (‘મુખ્ય સેનાપતિ’) ઉપરથી પ્રાકૃત महासाहणिअ દ્વારા વ્યુત્પન્ન થયો છે, અને જૂની ગુજરાતીમાં એનું ‘મસાહણી’ એ રૂપ મળે છે.10<ref>10. જૂના ગુજરાતી સાહિત્યનાં અવતરણોના પ્રકાશમાં ‘મસાણી’ શબ્દની ચર્ચા માટે જુઓ ‘બુદ્ધિપ્રકાશ’ ઑગસ્ટ ૧૯૫૧માં ‘કાન્હડદેપ્રબન્ધ’ના ત્રણ વિશિષ્ટ શબ્દપ્રયોગો’ એ મારા લેખમાં ‘મસાણી’ વિષે. એમાંની ચર્ચા પરત્વે શ્રી. જૂની ગુજરાતીમાં ‘મસાહણી’ એ આખી સેનાનો નહિ પણ તેના એક ભાગનો – માત્ર અશ્વસૈન્યનો ઉપરી ગણાવા લાગ્યો. સંસ્કૃતમાં साधनનો અર્થ ‘સૈન્ય’ પણ છે. એમાંથી વ્યુત્પન્ન થયેલો ‘સાહણ’ શબ્દ ‘કાન્હડદેપ્રબન્ધ’માં અનેક વાર (૧-૧૯૧, ૨-૨૬, ૨-૨૮, ૨-૩૪, ૨-૧0૬, ૨-૧૩0, ઇત્યાદિ) ‘સૈન્ય’ અર્થમાં વપરાયો છે. साधनिकનું પ્રાકૃત રૂપ साहणिअ થાય; એમાથી વ્યુત્પન્ન થયેલો ‘સાહણી’ શબ્દ પણ જૂની ગુજરાતીમાં (દા. તા. ‘હંસાઉલિ,’ ખંડ ૩, કડી ૯૧) ‘અશ્વપાલ’ના અર્થમાં વપરાયેલો છે એનો નિર્દેશ ‘મસાહણી’ સાથેની તુલના માટે અહીં કરવો જોઈએ. જૂની ગુજરાતીનાં કેટલાંક અવતરણોમાં (દા. ત. ‘કાન્હડદેપ્રબન્ધ,’ ૨જી આવૃત્તિ, પૃ.૧૧૭, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ ‘પ્રાચીન’ ગુર્જર કાવ્યસંગ્રહમાં મુદ્રિત, પૃ.૯૭, ગણપતિકૃત ‘માધવાનલ-કામકંદલાપ્રબન્ધ.’ રચ્યા સં. ૧૫૭૨, અંગ ૪, કડી ૨૧૭) ‘મસાહણી’ એ રાજપુરુષ તરીકેનું કંઈક માનાસ્પદ સ્થાન જણાય છે. પણ અન્ય પ્રયોગોમાં (દા. ત. ‘કાન્હડદેવપ્રબન્ધ’ રચ્યા સં. ૧૫૨૬, કડી ૩૫, ખંડ૪, કડી ૪૧ કર્મણકૃત ‘સીતાહરણ’ રચ્ચા સં. ૧૫૨૬, કડી ૨૬૫)માં ‘મસાહણી’ની પદવી ઠીક ઠીક નીચે ઊતરેલી જણાય છે, કેમ કે એને વેગથી ઘોડાં છોડતો તેમ જ ઘોડાં ઉપર પલાણ માંડતો વર્ણવ્યો છે. ‘મસાહણી’ની આ બન્ને અર્થચ્છાયાઓ એક સાથે પ્રચલિત હતી એ કહેવાની ભાગ્યે જ જરૂર છે. આ શબ્દ જતે દિવસે એ ધંધામાં પડેલાં અમુક કુટુંબોની અટક તરીકે રૂઢ થયો, અને સામાન્ય પ્રચારમાંથી લુપ્ત થયો.</ref> | ||
| Line 152: | Line 152: | ||
ઐહિક જગતની જેમ શબ્દોના જગતમાં પણ પતનની તુલનાએ ઉન્નતિનાં ઉદાહરણ ઓછાં છે. પણ એવા થોડાક શબ્દો જોઈએ. | ઐહિક જગતની જેમ શબ્દોના જગતમાં પણ પતનની તુલનાએ ઉન્નતિનાં ઉદાહરણ ઓછાં છે. પણ એવા થોડાક શબ્દો જોઈએ. | ||
સંસ્કૃતમાં साहसનો સામાન્ય અર્થ ‘ગુન્હાહિત કૃત્ય’ છે, અને એના મૂળમાં सहस् ‘બળ’ શબ્દ રહેલો છે. આપણી પ્રાચીન પરિભાષામાં साहसदण्ड એટલે ફોજદારી ગુન્હા બદલની સજા. ગુજરાતીમાં એ સારા અને નરસા બેય અર્થમાં વપરાય છે. આ બન્ને અર્થો જૂની ગુજરાતીના સમય પૂર્વેથી વિકસેલા છે. | સંસ્કૃતમાં साहसનો સામાન્ય અર્થ ‘ગુન્હાહિત કૃત્ય’ છે, અને એના મૂળમાં सहस् ‘બળ’ શબ્દ રહેલો છે. આપણી પ્રાચીન પરિભાષામાં साहसदण्ड એટલે ફોજદારી ગુન્હા બદલની સજા. ગુજરાતીમાં એ સારા અને નરસા બેય અર્થમાં વપરાય છે. આ બન્ને અર્થો જૂની ગુજરાતીના સમય પૂર્વેથી વિકસેલા છે. | ||
સાહસિઆ લચ્છી લહી, નહિ કાયર પુરિસાણ; | {{Poem2Close}} | ||
કાને કુંડલ રયમમઈ, કજ્જલ પુણ નયણાણ. | {{Block center|'''<poem>સાહસિઆ લચ્છી લહી, નહિ કાયર પુરિસાણ; | ||
કાને કુંડલ રયમમઈ, કજ્જલ પુણ નયણાણ.</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
એ સુભાષિતમાંના ‘સાહસિઆ’ - સાહસિક - એટલે પરાક્રમી. પણ | એ સુભાષિતમાંના ‘સાહસિઆ’ - સાહસિક - એટલે પરાક્રમી. પણ | ||
સાહસ કર્મ કર્યા થકી હોય હર્ષનો નાશ. | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>સાહસ કર્મ કર્યા થકી હોય હર્ષનો નાશ.</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
એમાં ‘સાહસ’ એટલે વગર વિચાર્યું કૃત્ય. ‘સાહસ કરવા વિષે’ના કાવ્યમાં કવિ નર્મદે અનેક વાર સર્વોતમ પરાક્રમના અર્થમાં ‘સાહસ’ શબ્દ પ્રયોજ્યો છે, છતાં ગુજરાતીમાં ગમે ત્યારે એ શબ્દને અવિચારી કૃત્યના અર્થમાં પ્રયોજી શકાય એવો ભાવ એમાં રહેલો છે, પણ બંગાળીમાં ‘સાહસ’ હંમેશાં ‘હિંમત’ એવા સારા અર્થમાં વપરાય છે. | એમાં ‘સાહસ’ એટલે વગર વિચાર્યું કૃત્ય. ‘સાહસ કરવા વિષે’ના કાવ્યમાં કવિ નર્મદે અનેક વાર સર્વોતમ પરાક્રમના અર્થમાં ‘સાહસ’ શબ્દ પ્રયોજ્યો છે, છતાં ગુજરાતીમાં ગમે ત્યારે એ શબ્દને અવિચારી કૃત્યના અર્થમાં પ્રયોજી શકાય એવો ભાવ એમાં રહેલો છે, પણ બંગાળીમાં ‘સાહસ’ હંમેશાં ‘હિંમત’ એવા સારા અર્થમાં વપરાય છે. | ||
સંસ્કૃત कर्प्पट અને પાલિ कप्पटનો અર્થ ‘ફાટેલું વસ્ત્ર, ચીંથરું’ એવો છે. પ્રાકૃતમાં कप्पडનો અર્થ ‘જીર્ણ વસ્ત્ર’ છે તેમ ‘આખું વસ્ત્ર’ પણ છે. સમય જતાં कप्पड અને એના તદ્ભવ ‘કાપડ’માં આખા વસ્ત્રનો અર્થ જ રહ્યો. જો કે પ્રાકૃત कप्पडिअ (સં. कार्पटिक)નો તથા ગુજરાતી ‘કાપડી’નો અર્થ ‘ભીખારી’ થાય છે એમાં મૂળ અર્થ ચાલુ રહેલો છે. ‘કાન્હડદેપ્રબન્ધ’માં ‘જરિયાન’ માટે ‘કપ્પડકણય’ (એટલે કે ‘કનકકર્પટ)’ શબ્દ વાપર્યો છે.14<ref>૧૪. નવ કોટિ નામિ ભણું મારૂઆડિ ધણદેસ; | સંસ્કૃત कर्प्पट અને પાલિ कप्पटનો અર્થ ‘ફાટેલું વસ્ત્ર, ચીંથરું’ એવો છે. પ્રાકૃતમાં कप्पडનો અર્થ ‘જીર્ણ વસ્ત્ર’ છે તેમ ‘આખું વસ્ત્ર’ પણ છે. સમય જતાં कप्पड અને એના તદ્ભવ ‘કાપડ’માં આખા વસ્ત્રનો અર્થ જ રહ્યો. જો કે પ્રાકૃત कप्पडिअ (સં. कार्पटिक)નો તથા ગુજરાતી ‘કાપડી’નો અર્થ ‘ભીખારી’ થાય છે એમાં મૂળ અર્થ ચાલુ રહેલો છે. ‘કાન્હડદેપ્રબન્ધ’માં ‘જરિયાન’ માટે ‘કપ્પડકણય’ (એટલે કે ‘કનકકર્પટ)’ શબ્દ વાપર્યો છે.14<ref>૧૪. નવ કોટિ નામિ ભણું મારૂઆડિ ધણદેસ; | ||