બાબુ સુથારની કવિતા/તમે વિચારો છો: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
તમે વિ ચારો છોઃ
તમે વિ ચારો છોઃ
શું કરું આ સફરજનનું?
શું કરું આ સફરજનનું?
તમે સાપને બરાબર જકડ્યો છ ેફેણથી
તમે સાપને બરાબર જકડ્યો છેફેણથી
પણ એ તો પંૂછડેથી વીંટળાઈ રહ્યો છ ે
પણ એ તો પૂંછડેથી વીંટળાઈ રહ્યો છે
તમારા શરીર પર.
તમારા શરીર પર.
પ્રતિ પળ એ લાંબો થતો જાય .
પ્રતિ પળ એ લાંબો થતો જાય છે.
તમને થાય છ ે
તમને થાય છે
કે
{{gap|3em}}કે
તમારા કેશ પણ બચશે નહિ
તમારા કેશ પણ બચશે નહિ
કદાચ
{{gap|3em}}કદાચ
મસ્તક પરના
મસ્તક પરના
તમે જુઓ છોઃ
તમે જુઓ છોઃ
Line 19: Line 19:
એ માટે તરાપાઓને
એ માટે તરાપાઓને
પોતપોતાના માથે મૂકીને
પોતપોતાના માથે મૂકીને
સમંદર ઓળંગવાનો પ્રય ાસ કરી રહી છ ેમાનવજાત.
સમંદર ઓળંગવાનો પ્રયાસ કરી રહી છે માનવજાત.
દીવેટને શબની જમે લઈને જઈ રહ્યાં છ ેફૂદાં.
દીવેટને શબની જેમ લઈને જઈ રહ્યાં છે ફૂદાં.
અંગારાને બુઝાતો અટકાવવા રાજામહારાજાઓ ચણી રહ્યા છ ેકિલ્લા
અંગારાને બુઝાતો અટકાવવા રાજામહારાજાઓ ચણી રહ્યા છે કિલ્લા
એની આસપાસ,
{{gap|3em}}એની આસપાસ,
તમે જુઓ છોઃ
તમે જુઓ છોઃ
તમારો રથ
તમારો રથ
અને
{{gap|3em}}અને
એ રથને જોડેલા પાંચ અશ્વો
એ રથને જોડેલા પાંચ અશ્વો
ભોંયમાં તરી રહ્યા છ ે
ભોંયમાં તરી રહ્યા છે
મૃતદેહ તરે જમે જળમાં એમ
મૃતદેહ તરે જમે જળમાં એમ
તમે બેઠા બેઠા નખ કાપો છો દાંતથી.
તમે બેઠા બેઠા નખ કાપો છો દાંતથી.
વિ ચારો છો બધંુ શંુ થઈ રહ્યું ?
વિચારો છો : બધું શું થઈ રહ્યું છે?
84
તમે હાથમાં લઈ
તમે હાથમાં લઈ
પાછુ ં મૂકી દો છ ેસફરજનન ે
પાછું મૂકી દો છેસફરજનને
ટેબલ પર
ટેબલ પર
ડ ીશમાં
{{gap|3em}}ડીશમાં
ડીશમાં ૐ
ડીશમાં ૐ
ડીશમાં તથાગતનાં અસ્તિ
ડીશમાં તથાગતનાં અસ્તિ
ડીશમાં તીર્થં કરના ખાલી ખોળામાં તરતા એમના બે ખાલી હાથ
ડીશમાં તીર્થંકરના ખાલી ખોળામાં તરતા એમના બે ખાલી હાથ
ડીશમાં બારાખડી
ડીશમાં બારાખડી
બારાખડી પર વરસે પંચભૂત
બારાખડી પર વરસે પંચભૂત
અનરાધાર.
{{gap|3em}}અનરાધાર.
ડીશમાં શબ્દો
ડીશમાં શબ્દો
શબ્દે શબ્દે ઐરાવત અને ઉચ્ચૈઃશ્ર વા
શબ્દે શબ્દે ઐરાવત અને ઉચ્ચૈઃશ્રવા
કરે કળા મયૂર જમે
કરે કળા મયૂર જમે
જમે તમને કશંુ સમજાતંુ નથી
જમે તમને કશું સમજાતું નથી
તેમ મને પણ
તેમ મને પણ
હંુ સફરજનને ડીશમાં મૂકીન ે
હું સફરજનને ડીશમાં મૂકીને
નીકળી જાઉં છું કાગળની બહાર
નીકળી જાઉં છું કાગળની બહાર
તમે હજી અંદર છો
તમે હજી અંદર છો
કાગળમાં
કાગળમાં
હંુ જોઉં છુ ં ઃ
હું જોઉં છું :
એક નદી તમારી તરફ
એક નદી તમારી તરફ
આવી રહી છ ે
આવી રહી છે
નાડાછડીના કટકે બાંધેલી
નાડાછડીના કટકે બાંધેલી
હંુ જોઉં છુ ં ઃ
હું જોઉં છું :
એક સોપારી
એક સોપારી
એના પોતાના પડછાયામાં તરી રહી .
એના પોતાના પડછાયામાં તરી રહી છે.
(‘નદીચાલીસા’ માંથી){{right|(‘સાપફેરા’ એક)}}</poem>}}
{{right|(‘નદીચાલીસા’ માંથી)}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઘરઝુરાપાનો હવે અર્થ રહ્યો નથી
|previous = જેમ જળાશયમાં
|next = એ આવ્યો
|next = ડોશીને લાગ્યું કે
}}
}}