સાહિત્યિક તથ્યોની માવજત/નરસિંહ મહેતાકૃત ‘કુંવરબાઈનું મામેરું’: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 29: Line 29:
માગું શું નવલ હું, તમને વલ્લભ જે, મુજને દીજીએ જાણી દાસ;  

અદ્‌ભુત લીલા અખંડ શ્રીકૃષ્ણની, નરસૈંયાને જઇ દેખાડ્યો રાસ. ગા.૩

{{center|પદ રજું : રાગ કેદારો.}}
{{center|પદ રજું : રાગ કેદારો.}}શિક્ષા કરી શંકરે, હરખીને શ્રીવરે, ભૂતળે જઈ ગુણ એહ ગાજે;
શિક્ષા કરી શંકરે, હરખીને શ્રીવરે, ભૂતળે જઈ ગુણ એહ ગાજે;
ભૂતળમાં જન રસિક હરિ તણા, તેહને એ રસ તું જ પાજે. શી.૧  

માસ એક રાખીને વિદા કર્યો દાસને, આવી ભાભીજીને લાગ્યો પાય;

Line 38: Line 37:
ભાઈભોજાઈએ અકળાઈને ઈમ કહ્યું, હવે તમો અમ થકી દૂર રહીએ;  

મેહેતાજી પછે કહે નીજ નારને, નગર જૂનાગઢમાં જઈએ. શી.૪

{{center|પદ ૩જું : રાગ કેદારો.}}
{{center|પદ ૩જું : રાગ કેદારો.}}ત્યાં આવી રહ્યા વૈષ્ણવ સુખી થયા, એહ ઉદ્યમ કરે સંતસેવા;  
ત્યાં આવી રહ્યા વૈષ્ણવ સુખી થયા, એહ ઉદ્યમ કરે સંતસેવા;  
સંતોષ રાખતા, સહજના લાભમાં, અવતરીયા ઉપદેશ દેવા. ત્યાં.૧  

બાળક બે થયાં, બાળકો બાળકી, પુત્ર ગુણવંત ને પુત્રી ડાહી;  

Line 49: Line 47:
કુંવરભાઈને સીમંત આવીઉં, સાસુએ સ્વામીને કહી વાત;  

હરખ વહુવર તણો ક્યમ કરી પોંહચશે, નરસૈંયો નિર્ધન એનો તાત. ત્યાં.પ

{{center|પદ ૪થું : રાગ કેદારો.}}
{{center|પદ ૪થું : રાગ કેદારો.}}આપણા ઘર થકી સરવ વિધિ કરો, લખો વહેવાઇને પત્ર આવે;  
આપણા ઘર થકી સરવ વિધિ કરો, લખો વહેવાઇને પત્ર આવે;  
અવસરે આવી લક્ષ તમો લાવજો, પંડ્યો ખોખલો જઈ તેડી લાવે. આ. ૧

શ્રીરંગ મેહેતે પત્ર વેગે લખ્યો, વિનતિ વિનવી તેહ માંહે;  

Line 58: Line 55:
વિપ્ર વિદા કર્યો એવું કહી કરી, પ્રીછવ્યો બહુ પેર વાતે;  

નરસિંહ મેહેતાને મંદિરે આવીઓ, હરખનો પત્ર લઈ આપીઓ હાથે. આ.૪

{{center|પદ પમું : રાગ આશાવરી}}
{{center|પદ પમું : રાગ આશાવરી}}જનુનીએ મેલ્યાં તે નર જીવે, શ્રીવછોયા મરી જાયે રે;  
જનુનીએ મેલ્યાં તે નર જીવે, શ્રીવછોયા મરી જાયે રે;  
સંપત વિના તે શબવત્‌ દીસે, મરે ને જીવતા થાય રે. જ.૧

વિશ્વજનેતા સાગરતનયા, હરિ અર્ધાંગે કમળા રે;  

કૃપાકટાક્ષે જુઓ મુજ સામુ, નરસૈંયાને કાં વિસારીલા. જ.ર.

{{center|પદ ૬ઠ્ઠું : રાગ કેદારો}}
{{center|પદ ૬ઠ્ઠું : રાગ કેદારો}}નિર્ધન નર કાં સરજીઆ શ્રીહરિ, વરાંસત વિઠ્ઠલા વાત કીધી;  
નિર્ધન નર કાં સરજીઆ શ્રીહરિ, વરાંસત વિઠ્ઠલા વાત કીધી;  
કઠણ થયા રે કૃપણ ઘર લક્ષ્મી, સાધુ સંતોષીને કાં ન દીધી. નિ.૧  

નિર્ધન નર તે નીચને નિત્યે નમે, શ્રીઅવલંબિત સાહમું ન જોય;  

Line 72: Line 67:
એવો દોષિત ક્યમ તું ભૂધરા, વળી વિશ્વંભર બિરદ કાહાવે;  

નરસૈંયા ચા સ્વામીની કરૂં હું વિનતિ, દુઃખથી રાખી લે હું ને હાવે.નિ.૪

{{center|પદ ૭મું : રાગ કેદારો}}
{{center|પદ ૭મું : રાગ કેદારો}}નાગરી નાતમાં નિર્ધન સરજીઆં, તમ વિના નાથજી કોને કહીએ;  
નાગરી નાતમાં નિર્ધન સરજીઆં, તમ વિના નાથજી કોને કહીએ;  
પુત્રીએ પત્ર સીમંતનું મોકલ્યું, કહો નારાયણ કેમ જઇએ. ના.૧  

દીન વચન આરતનાં બહુ લખ્યાં, નિર્ધન તાત શું નથી રે લેહણું;  

Line 81: Line 75:
સંગે વેરાગી ને વૈષ્ણવમંડળી, ગાય ગોવિંદગુણ દિવસરાત,  

મા’મેરૂં કરવાને મેહેતાજી ચાલીઆ, તાલ મૃદંગ ને ચંગ સાથ. ના.૪

{{center|પદ ૮મું : રાગ કેદારો}}
{{center|પદ ૮મું : રાગ કેદારો}}દીઠો વહેવાઈએ આવતો નરસૈંયો, ઘરમાં જઇને કીધી વાત;  
દીઠો વહેવાઈએ આવતો નરસૈંયો, ઘરમાં જઇને કીધી વાત;  
વહુવર વધામણિ, આવી પેહેરામણિ, તાલ લેઈ આવીઓ તારો તાત. દી.૧

આવી ઊભી રહી, તાત ત્રેવડ નહિ, શીદ આવીઆ ઉપહાસ થાવા;  

Line 104: Line 97:
ચૈત્ર શુદી દ્વાદશી, મેઘઘટા ચઢી, ગરગડીને કુંડી માંહે રૂઠો :  

આપી સમોવણ નરસૈંયાને સૂચવ્યો, એવે સમસ્ત વૈષ્ણવને ત્રુઠો. કો.પ

{{center|પદ ૧૦મું : રાગ મલાર}}
{{center|પદ ૧૦મું : રાગ મલાર}}ઘન વરસાવ્યો વિઠ્ઠલે સમણને કાજે;
ઘન વરસાવ્યો વિઠ્ઠલે સમણને કાજે;
નરસૈંયાનો જશ વાધો લાડ પાલ્યા મહારાજે. ઘ.૧

વેહવાઇના મંડપ વિષે પ્રવાહ જળનો ચાલીઓ;
વેહવાઇના મંડપ વિષે પ્રવાહ જળનો ચાલીઓ;
Line 115: Line 107:
વ્યાકુળતા જોઈ સર્વની મેહેતે કરૂણા આણી,
વ્યાકુળતા જોઈ સર્વની મેહેતે કરૂણા આણી,
તતક્ષણ વાર્યો મેઘને, રાખ્યું વરસતું પાણી. ઘ.૫.

{{center|પદ ૧૧મું : રાગ કેદારો}}
{{center|પદ ૧૧મું : રાગ કેદારો}}મેહેતાજી કહે કુંવરી માહરી, સાસુ પાસે જઇ વસ્તુ લખાવો;
મેહેતાજી કહે કુંવરી માહરી, સાસુ પાસે જઇ વસ્તુ લખાવો;
મનગમતી પેહેરામણિ જેટલી, કાગળમાં લખાવી સર્વ લાવો. મે. ૧

કુંવરબાઈ સાસુ કને આવીઆં, સાસુજી પત્ર લખીને દીજે;

Line 124: Line 115:
અમો ઘરડા થઇ ધરમ લાખાવીશું, પૂર્વજનું પુણ્ય જાણ્યું;

નરસૈંયાને માથે મહારાજ છે, આજ લેશું અમો મોહમાંગ્યું. મે. ૪

{{center|પદ ૧૨મું : રાગ કેદારો}}
{{center|પદ ૧૨મું : રાગ કેદારો}}આપણી નાગરી નાતની રીત છે, વહુવર નથી તેહ અજાણી;
આપણી નાગરી નાતની રીત છે, વહુવર નથી તેહ અજાણી;
તે થકી અધિક કરે તમ તાત તો, પ્રાણી સકલ વદે ધન્ય વાણી. આ.૧

કાગળ લેખણ વહુજી કરમાં ધરો, પ્રથમ કુંકુમ લખો પાંચ શેર;

Line 140: Line 130:
હાર માણેક મણિ, હેમનાં સાંકલાં, પુત્રીજમાઈને સોનાનાં કરીએ;

વડસાસુ વદે, વૈષ્ણવ દક્ષ છે, તેહના પાડ અમને ન ધરીએ. આ.૭

{{center|પદ ૧૩મું : રાગ કેદારો}}
{{center|પદ ૧૩મું : રાગ કેદારો}}ડોસીએ પત્ર માંહે જે લખાવીઉં, આપી કોણ શકે તે પ્રભુ પાખી;
ડોસીએ પત્ર માંહે જે લખાવીઉં, આપી કોણ શકે તે પ્રભુ પાખી;
કુંવરબાઈ પત્ર તે લઇને આવીયાં, આંખ પાણી ભરી વાણી ભાખી.ડો.૧

સાધુ મુજ તાતને દુઃખ દેવા ઘણું, સીમંત મારે શીદ આવીઉં;

Line 147: Line 136:
મેહેતાજી ઓચર્યા, દીકરી માહરી, શ્રીહરિનો વિશ્વાસ રાખો;

નરસૈંયા ચો સ્વામી ચોગણું આપશે, મન તણી કલ્પના કાઢી નાંખો. ડો.૩

નરસિંહ મહેતાની પ્રાર્થના - (૧) પદ ૧૪મું : રાગ કેદારો
{{center|નરસિંહ મહેતાની પ્રાર્થના - (૧) પદ ૧૪મું : રાગ કેદારો}}શ્રીકૃષ્ણ કહીને કાગળ ધર્યો છાબમાં, શામળા સાંભળો વાત મારી;
શ્રીકૃષ્ણ કહીને કાગળ ધર્યો છાબમાં, શામળા સાંભળો વાત મારી;
નાથજી વાર લાગે રખે અધઘડી, કુંવરબાઇ દાસ છે રે તારી. શ્રી.૧

શ્રીને સંગે તેડજો, શીઘ્ર રથ ખેડજો, આળસુ થઇને રખે સૂઇને રહેતો;

Line 155: Line 143:
તેણે તેડી ક્ષણું એકમાં આવજો, લાવજો મોટ મોટેરી બાંધી. શ્રી.૩

મારે કાજે રખે જાતો કહી માંગવા, કષ્ટ મા લાવીશ કરજ કાઢી;

{{center|*}}
{{center|*}}ભક્તને ભૂધરા બળ ઘણું તુજ તણું, લેખે કોણે ગણીશ તારા કાહાવી;
ભક્તને ભૂધરા બળ ઘણું તુજ તણું, લેખે કોણે ગણીશ તારા કાહાવી;
નાગર નરસૈંયો નાથ કરે વિનંતિ, આપો મોશાળું મોટેરૂં લાવી. શ્રી.પ

{{center|(૨) પદ ૧૫મું : રાગ સિંધુડો (કેદારો)}}
{{center|(૨) પદ ૧૫મું : રાગ સિંધુડો (કેદારો)}}જાગ જદુનંદન જગપતિ શામળા, સાર કર સાર કર દીન જાણી;  
જાગ જદુનંદન જગપતિ શામળા, સાર કર સાર કર દીન જાણી;  
આગે અનેક દુઃખ ભાગીઆં દાસનાં, તેણે કરી જાચું વિશ્વાસ આણી. જા.૧

ધાયો નારાયણ નામ લેતા વિષે, વિપ્ર અજામેલને તેં ઉગાર્યો;  

Line 166: Line 152:
{{gap|4em}}વિવિધ લીલા વિષે તું વગોતો; જા.૩

દાસ નરસૈંયાની આશ પૂર્યા વિષે, કંથકમળા ઘર શું રે સૂતો.

{{center|(૩) પદ ૧૬મું : રાગ સિંધુડો (કેદારો)}}
{{center|(૩) પદ ૧૬મું : રાગ સિંધુડો (કેદારો)}}વાર થઇ વિઠ્ઠલા, વા’રે વેગે ચઢો, રખે નાગરી જ્ઞાતમાં હાંસી થાયે;  
વાર થઇ વિઠ્ઠલા, વા’રે વેગે ચઢો, રખે નાગરી જ્ઞાતમાં હાંસી થાયે;  
આગે ભક્ત તમે અનેક ઉગાર્યા, તમને તજી નાથજી કોને કહેવાયે. વા.૧

ભક્ત પ્રહલ્લાદને કારણે કૃષ્ણજી, વાસ પૂર્યો તમે કાષ્ટ માંહે;  

Line 175: Line 160:
કુંવરબાઇના કોડ તો પૂરજો, જગત માંહે જશ તારા થાશે;  

નરસૈંયા ચા સ્વામી આજ આવો નહિ, તો આદ્ય ને અંતની લાજ જાશે. વા.૪

{{center|પદ ૧૭મું : રાગ કેદારો}}
{{center|પદ ૧૭મું : રાગ કેદારો}}ઉધ્રકી ઊઠ્યો વેગે વૈકુંઠનાથ ધણી, ગરુડ ક્યાં ગરુડ ક્યાં વદત વાણી,  
ઉધ્રકી ઊઠ્યો વેગે વૈકુંઠનાથ ધણી, ગરુડ ક્યાં ગરુડ ક્યાં વદત વાણી,  
ચાલ ચતુરા ચતુર્ભૂજ કહે ભામિની, નષ્ટ નાગરે મારી ગત્ય જાણી. ઉ.૧  

નરસૈંયો નાગર ભક્ત મારો ખરો, છાબ ત્યાં જઇ ભરો, શીઘ્ર થાવો;  

Line 193: Line 177:
નરસૈંનો નાથ લક્ષ્મી સહિત આવીઓ,
નરસૈંનો નાથ લક્ષ્મી સહિત આવીઓ,
{{gap|4em}}અગણિત ગાંઠડી સંગ આણી. ઉ.૭
{{gap|4em}}અગણિત ગાંઠડી સંગ આણી. ઉ.૭
{{center|પદ ૧૮મું : રાગ કેદારો}}
{{center|પદ ૧૮મું : રાગ કેદારો}}જાગીઆ જદુપતિ નાદ શ્રવણે સૂણી, દોશી દામોદારનું રૂપ લીધું;  
જાગીઆ જદુપતિ નાદ શ્રવણે સૂણી, દોશી દામોદારનું રૂપ લીધું;  
સંગ વાણોતર ભક્ત સહુ શોભતા, રૂપ અલૌકિક પ્રગટ કીધું. જા.૧  

રથમાં બેસી રમાપતિ પધારિયા, તેજપ્રતાપ કહ્યો ના જાયે;  

Line 202: Line 185:
નરસૈંયો નીરખીને અંગ ફૂલી ગયું, જય જય જય હરિ શબ્દ કીધો;  

ચરણ ઉપર જઈ શીશ નામી રહ્યો, હાથ ગ્રહી નાથે ઉર સાથ લીધો. જા.૪

{{center|પદ ૧૯મું : રાગ કેદારો}}
{{center|પદ ૧૯મું : રાગ કેદારો}}લક્ષ્મી ત્રૂઠ્યાં કૃપા કરી, ઠાલી છાબ સોનૈયે ભરી. ટેક.
લક્ષ્મી ત્રૂઠ્યાં કૃપા કરી, ઠાલી છાબ સોનૈયે ભરી. ટેક.
અનેક પટોળાં ખીરોદક સાર, કમખા ભાત્ય ના’વે પાર;  

સોના છાબમાં મોતીહાર, પેહેરાવે સઘળો પરિવાર. લક્ષ્મી.૧

Line 210: Line 192:
વેવાઈએ મન કીધો વિચાર, એ કોય કારણ છે અવતાર;  

નરસૈં મેહેતો સેવક સાધ, આપણે મહા કીધો અપરાધ. લક્ષ્મી.૩

{{center|પદ ર૦મું : રાગ કેદારો}}
{{center|પદ ર૦મું : રાગ કેદારો}}વિસ્મય થઈ નાગર સહુ નિરખતાં, મિત્ર નરસૈંયાનો ક્યાંથી આવ્યો!
વિસ્મય થઈ નાગર સહુ નિરખતાં, મિત્ર નરસૈંયાનો ક્યાંથી આવ્યો!
રીધ ને સીધનો પાર ન પામીએ, વસ્ત્ર વિધવિધ તણાં ક્યાંથી લાવ્યો! વિ.૧

હસિત વદને હરિ એમ તાંહાં ઓચર્યા, “કોટી કારજ એવાં નિત્ય કરજો;  