32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
કહેવાનો મુદ્દો એ છે કે ગ્રંથસૂચિ અને સાહિત્યસંદર્ભ-સૂચિનું કામ ઘણું અગ્રિમતા માંગતું કામ છે. અનેક વિદ્યાકીય કાર્યોનો એ પાયો છે. તમારે કોઈ પણ વિષય પર કામ કરવું હોય ત્યારે એનાં સાધનો તો ભેગાં કરવાં જ પડે. એ સાધનોની માહિતી આપતી સૂચિ તમને તૈયાર મળે તો કામ કેટલું સરળ થઈ જાય? દરેક વિદ્વાનને પોતાની અલગ સંદર્ભસૂચિનું નિર્માણ કરવાની ફરજ પડે ત્યારે પ્રજાકીય સમયશ્રમ કેટલાં નિરર્થક વેડફાય છે અને વિદ્યાના વિકાસમાં કેટલી રુકાવટ થાય છે એનો આપણને અંદાજ નથી. વ્યક્તિગત પ્રયત્નની મર્યાદા હોવાની અને જરૂરી માહિતીને અભાવે અથડાવાનું પણ બનવાનું. થયેલા કામની માહિતી પ્રાપ્ત ન હોય ત્યારે કામ બેવડાય અથવા તો નવા કામમાં કચાશ રહી જાય એવું પણ બને. પૂર્વે થયેલા કામનો લાભ લઈએ ત્યારે જ આપણે ખરેખર આગળ જઈ શકીએ છીએ. આ રીતે, સંદર્ભસૂચિ એક અત્યંત મૂલ્યવાન અને અનિવાર્ય એવું જ્ઞાનસાધન છે. | કહેવાનો મુદ્દો એ છે કે ગ્રંથસૂચિ અને સાહિત્યસંદર્ભ-સૂચિનું કામ ઘણું અગ્રિમતા માંગતું કામ છે. અનેક વિદ્યાકીય કાર્યોનો એ પાયો છે. તમારે કોઈ પણ વિષય પર કામ કરવું હોય ત્યારે એનાં સાધનો તો ભેગાં કરવાં જ પડે. એ સાધનોની માહિતી આપતી સૂચિ તમને તૈયાર મળે તો કામ કેટલું સરળ થઈ જાય? દરેક વિદ્વાનને પોતાની અલગ સંદર્ભસૂચિનું નિર્માણ કરવાની ફરજ પડે ત્યારે પ્રજાકીય સમયશ્રમ કેટલાં નિરર્થક વેડફાય છે અને વિદ્યાના વિકાસમાં કેટલી રુકાવટ થાય છે એનો આપણને અંદાજ નથી. વ્યક્તિગત પ્રયત્નની મર્યાદા હોવાની અને જરૂરી માહિતીને અભાવે અથડાવાનું પણ બનવાનું. થયેલા કામની માહિતી પ્રાપ્ત ન હોય ત્યારે કામ બેવડાય અથવા તો નવા કામમાં કચાશ રહી જાય એવું પણ બને. પૂર્વે થયેલા કામનો લાભ લઈએ ત્યારે જ આપણે ખરેખર આગળ જઈ શકીએ છીએ. આ રીતે, સંદર્ભસૂચિ એક અત્યંત મૂલ્યવાન અને અનિવાર્ય એવું જ્ઞાનસાધન છે. | ||
કેટલાક સમય પહેલાં નર્મદના શાસ્ત્રગ્રંથો વિશે મારે લખવાનું હતું ત્યારે ‘નર્મવ્યાકરણ’નો પહેલો ભાગ અને બીજા ભાગનો પહેલો ખંડ મારા હાથમાં આવ્યા. વ્યાકરણ તો એમાં ઠીકઠીક અધૂરું રહેતું હતું. પછીના ભાગો ને ખંડો વિશે હું તપાસ કરતો રહ્યો પણ કશું જ હાથમાં ન આવે. આપણા સાહિત્યના ઇતિહાસગ્રંથો તો આ બાબત ઉપર પ્રકાશ શાના પાડે? પણ પ્રકાશભાઈએ કરેલાં સૂચિકાર્ડમાં ‘નર્મવ્યાકરણ’ના નિર્દેશવાળાં સ્થાનો તપાસતાં નવલરામના ‘કવિચરિત્ર’માં ‘નર્મવ્યાકરણ’ બીજા ભાગના પહેલા ખંડ આગળ અધૂરું રહ્યું હોવાનો ઉલ્લેખ મળ્યો. આ સંદર્ભ મને મળ્યો ન હોત તો હું કેટલાં ફાંફાં મારતો રહ્યો હોત અને સતત એક વસવસામાં રહ્યો હોત કે ‘નર્મવ્યાકરણ’ના બધા ભાગો હું મેળવી ન શક્યો. | કેટલાક સમય પહેલાં નર્મદના શાસ્ત્રગ્રંથો વિશે મારે લખવાનું હતું ત્યારે ‘નર્મવ્યાકરણ’નો પહેલો ભાગ અને બીજા ભાગનો પહેલો ખંડ મારા હાથમાં આવ્યા. વ્યાકરણ તો એમાં ઠીકઠીક અધૂરું રહેતું હતું. પછીના ભાગો ને ખંડો વિશે હું તપાસ કરતો રહ્યો પણ કશું જ હાથમાં ન આવે. આપણા સાહિત્યના ઇતિહાસગ્રંથો તો આ બાબત ઉપર પ્રકાશ શાના પાડે? પણ પ્રકાશભાઈએ કરેલાં સૂચિકાર્ડમાં ‘નર્મવ્યાકરણ’ના નિર્દેશવાળાં સ્થાનો તપાસતાં નવલરામના ‘કવિચરિત્ર’માં ‘નર્મવ્યાકરણ’ બીજા ભાગના પહેલા ખંડ આગળ અધૂરું રહ્યું હોવાનો ઉલ્લેખ મળ્યો. આ સંદર્ભ મને મળ્યો ન હોત તો હું કેટલાં ફાંફાં મારતો રહ્યો હોત અને સતત એક વસવસામાં રહ્યો હોત કે ‘નર્મવ્યાકરણ’ના બધા ભાગો હું મેળવી ન શક્યો. | ||
આવશ્યક સંદર્ભ હાથમાં ન આવવાથી વિદ્વાનોનો શ્રમ કેવો બેવડાતો હોય છે એનું એક લાક્ષણિક ઉદાહરણ સાહિત્યકોશનું કામ કરતાંકરતાં ધ્યાનમાં આવ્યું. તખ્તસિંહ પરમારે વિનેચટની વાર્તાના કર્તૃત્વ વિશે એક લેખ લખ્યો છે (અક્ષરલોકની યાત્રા, પૃ. ૬૧). શામળને નામે છપાયેલી મળતી વિનેચટની વાર્તા લઘુ-સુખ નામના બે ભાઈઓની હોવાના અન્ય વિદ્વાનોના મતનો ઉલ્લેખ કરી એમણે પોતાને મળેલી હસ્તપ્રતનો આધાર આપી બતાવ્યું છે કે કૃતિ ખરેખર લઘુ-સુખની નથી, પણ ચંદ્ર-ઉદે નામના બે ભાઈઓની છે. કાવ્યમાં આવતી ‘લાધુ સુખ નિરધાર’ એ પંક્તિ ખોટી રીતે વંચાવાથી લઘુ-સુખ કર્તા હોવાનું મનાઈ ગયું છે. શ્રી પરમારે શોધેલી આ હકીકત વસ્તુતઃ ઘણાં વર્ષો પહેલાં નોંધાઈ ચૂકેલી છે અને પરમારને એ સંદર્ભો હાથવગા થયા નથી. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’માં ચંદ્ર-ઉદેની નામછાપવાળી બે હસ્તપ્રતો નોંધાયેલી છે, એ નામાક્ષરો સંપાદકે કાળાં બીબાંમાં છાપી કર્તાનામ હોવાનો સંકેત જાણે કર્યો છે, પણ એમને એની ખાતરી નહીં થવાથી કૃતિને અજ્ઞાતકર્તૃક ગણી છે અને એથી પાછળની નામસૂચિમાં ચંદ્ર-ઉદે એ નામ આ૫ણને મળતું નથી. ‘બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર, ૧૯૨૭માં આ વિષય અંગે સંભવતઃ સંપાદકનો જ લેખ છે તેમાં પણ હકીકત આ રીતે મુકાયેલી છે. એટલે કે તખ્તસિંહ પરમારે જોઈ તે વસ્તુ વર્ષો પહેલાં ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’ અને ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક હીરાલાલ ત્રિ. પારેખે જોઈ છે. | આવશ્યક સંદર્ભ હાથમાં ન આવવાથી વિદ્વાનોનો શ્રમ કેવો બેવડાતો હોય છે એનું એક લાક્ષણિક ઉદાહરણ સાહિત્યકોશનું કામ કરતાંકરતાં ધ્યાનમાં આવ્યું. તખ્તસિંહ પરમારે વિનેચટની વાર્તાના કર્તૃત્વ વિશે એક લેખ લખ્યો છે (અક્ષરલોકની યાત્રા, પૃ. ૬૧). શામળને નામે છપાયેલી મળતી વિનેચટની વાર્તા લઘુ-સુખ નામના બે ભાઈઓની હોવાના અન્ય વિદ્વાનોના મતનો ઉલ્લેખ કરી એમણે પોતાને મળેલી હસ્તપ્રતનો આધાર આપી બતાવ્યું છે કે કૃતિ ખરેખર લઘુ-સુખની નથી, પણ ચંદ્ર-ઉદે નામના બે ભાઈઓની છે. કાવ્યમાં આવતી ‘લાધુ સુખ નિરધાર’ એ પંક્તિ ખોટી રીતે વંચાવાથી લઘુ-સુખ કર્તા હોવાનું મનાઈ ગયું છે. શ્રી પરમારે શોધેલી આ હકીકત વસ્તુતઃ ઘણાં વર્ષો પહેલાં નોંધાઈ ચૂકેલી છે અને પરમારને એ સંદર્ભો હાથવગા થયા નથી. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’માં ચંદ્ર-ઉદેની નામછાપવાળી બે હસ્તપ્રતો નોંધાયેલી છે, એ નામાક્ષરો સંપાદકે કાળાં બીબાંમાં છાપી કર્તાનામ હોવાનો સંકેત જાણે કર્યો છે, પણ એમને એની ખાતરી નહીં થવાથી કૃતિને અજ્ઞાતકર્તૃક ગણી છે અને એથી પાછળની નામસૂચિમાં ચંદ્ર-ઉદે એ નામ આ૫ણને મળતું નથી. ‘બુદ્ધિપ્રકાશ’, નવેમ્બર, ૧૯૨૭માં આ વિષય અંગે સંભવતઃ સંપાદકનો જ લેખ છે તેમાં પણ હકીકત આ રીતે મુકાયેલી છે. એટલે કે તખ્તસિંહ પરમારે જોઈ તે વસ્તુ વર્ષો પહેલાં ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’ અને ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક હીરાલાલ ત્રિ. પારેખે જોઈ છે.<ref>કૃતિ અજ્ઞાતકર્તૃક હોવાનું અને ચંદ્ર-ઉદે એ અજ્ઞાતનામા કવિને આશ્રય આપનારા જૈન ભાઈઓ હોવાનું મારું અનુમાન છે, પણ એ મુદ્દો ચર્ચવાનું આ સ્થાન નથી.</ref> ૫ણ શ્રી પરમાર સુધી આ સંદર્ભો પહોંચ્યા ન હોય તો એ શું કરે? | ||
આવા કિસ્સાઓમાં સાહિત્યસંદર્ભસૂચિ પણ સીધી રીતે મદદરૂપ નહીં થઈ શકવાની. ચંદ્ર-ઉદે નામ જ કર્તાનામ તરીકે મુકાયાં ન હોય તો સૂચિમાં ક્યાંથી આવે? પણ આવા ગૂંચવણવાળા કિસ્સાઓમાં કૃતિનામથી પગેરું મેળવી શકાતું હોય છે. વિનેચટની વાર્તા વિશેનો ‘બુદ્ધિપ્રકાશ’વાળો લેખ સૂચિમાં નોંધાયેલો હોય તો તે દ્વારા ચંદ્ર-ઉદે સુધી પહોંચી શકાય. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’માંના ચંદ્ર-ઉદેના નિર્દેશો સુધી પાછળની શબ્દસૂચિમાંથી વિનેચટની વાર્તાના ઉલ્લેખ પકડીને પહોંચી શકાય અને અમે એ રીતે જ પહોંચ્યા. | આવા કિસ્સાઓમાં સાહિત્યસંદર્ભસૂચિ પણ સીધી રીતે મદદરૂપ નહીં થઈ શકવાની. ચંદ્ર-ઉદે નામ જ કર્તાનામ તરીકે મુકાયાં ન હોય તો સૂચિમાં ક્યાંથી આવે? પણ આવા ગૂંચવણવાળા કિસ્સાઓમાં કૃતિનામથી પગેરું મેળવી શકાતું હોય છે. વિનેચટની વાર્તા વિશેનો ‘બુદ્ધિપ્રકાશ’વાળો લેખ સૂચિમાં નોંધાયેલો હોય તો તે દ્વારા ચંદ્ર-ઉદે સુધી પહોંચી શકાય. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’માંના ચંદ્ર-ઉદેના નિર્દેશો સુધી પાછળની શબ્દસૂચિમાંથી વિનેચટની વાર્તાના ઉલ્લેખ પકડીને પહોંચી શકાય અને અમે એ રીતે જ પહોંચ્યા. | ||
શાસ્ત્રીય ગ્રંથોમાં અંતે શબ્દસૂચિ એ પણ મોટું સંદર્ભસાધન છે. સંશોધકનું કામ એથી કેટલું બધું સરળ થતું હોય છે! કોશકાર્યમાં ‘જૈન ગૂર્જર કવિઓ’ની વિસ્તૃત શબ્દસૂચિઓથી અમારા એટલાબધા કોયડાઓ ઊકલ્યા છે કે એ અમારી ગુરુચાવી બની ગઈ છે. હજુ એમાં કર્તા સિવાયની રીતે-ગુરુપરંપરામાં, સમકાલીન વ્યક્તિ તરીકે કે લહિયા તરીકે – ઉલ્લેખાયેલાં વ્યક્તિનામોની સૂચિ હોત તો કેવી અદ્ભુત સંદર્ભસહાય ઊભી થઈ હોત! સ્થળનામોનેયે સૂચિમાં દાખલ કરનાર ‘જૈન ગૂર્જર કવિઓ’ના અસાધારણ સૂચિ-બુદ્ધિવાળા સંપાદકને આ કેમ ન સૂઝ્યું એ જ નવાઈ લાગે છે. એમ લાગે છે કે આવાં વ્યક્તિનામોની અસંખ્યતાથી એ અચકાઈ ગયા હશે. કદાચ એમને સૂચિનાં બીજાં પચાસ-સો પાનાં ઉમેરવાનાં આવ્યાં હોત. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’માં પાછળ આવી નામસૂચિ હોત તે ચંદ્ર-ઉદે સુધી પહોંચવામાં જરાયે અગવડ ન પડી હોત. | શાસ્ત્રીય ગ્રંથોમાં અંતે શબ્દસૂચિ એ પણ મોટું સંદર્ભસાધન છે. સંશોધકનું કામ એથી કેટલું બધું સરળ થતું હોય છે! કોશકાર્યમાં ‘જૈન ગૂર્જર કવિઓ’ની વિસ્તૃત શબ્દસૂચિઓથી અમારા એટલાબધા કોયડાઓ ઊકલ્યા છે કે એ અમારી ગુરુચાવી બની ગઈ છે. હજુ એમાં કર્તા સિવાયની રીતે-ગુરુપરંપરામાં, સમકાલીન વ્યક્તિ તરીકે કે લહિયા તરીકે – ઉલ્લેખાયેલાં વ્યક્તિનામોની સૂચિ હોત તો કેવી અદ્ભુત સંદર્ભસહાય ઊભી થઈ હોત! સ્થળનામોનેયે સૂચિમાં દાખલ કરનાર ‘જૈન ગૂર્જર કવિઓ’ના અસાધારણ સૂચિ-બુદ્ધિવાળા સંપાદકને આ કેમ ન સૂઝ્યું એ જ નવાઈ લાગે છે. એમ લાગે છે કે આવાં વ્યક્તિનામોની અસંખ્યતાથી એ અચકાઈ ગયા હશે. કદાચ એમને સૂચિનાં બીજાં પચાસ-સો પાનાં ઉમેરવાનાં આવ્યાં હોત. ‘કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ’માં પાછળ આવી નામસૂચિ હોત તે ચંદ્ર-ઉદે સુધી પહોંચવામાં જરાયે અગવડ ન પડી હોત. | ||