પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/વાગભિવ્યક્તિના દોષો અને દોષવિવેક: Difference between revisions

m
(Created page with "{{SetTitle}} {{Heading| કૃતિ બે ફરાસખાનામાં | }} {{Poem2Open}} લૉંજાઇનસનો ગ્રંથ એક રીતે કવિશિક્ષાનો ગ્રંથ છે. એનું એક પ્રમાણ એ છે કે ઉદાત્તતા સિદ્ધ કરવા જતાં કયા દોષોમાં સરી પડવાનો સંભવ છે એની એ અવારનવાર વ...")
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|  કૃતિ બે ફરાસખાનામાં |  }}
{{Heading|  વાગભિવ્યક્તિના દોષો અને દોષવિવેક |  }}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 28: Line 28:
આ સંદર્ભમાં એક અંગ્રેજ વિવેચકે કરેલું એક નિરીક્ષણ ઉપયોગી થાય એવું છે. એમણે કહ્યું છે કે રોમન કવિઓમાં ઍલિગઝાંડ્રિઆના મહાન કવિ કૅલિમકસનો સર્વાંગસંપૂર્ણ ને નાનકડી ઉત્તમ રચનાનો આદર્શ પ્રતિષ્ઠિત હતો; લૉંજાઇનસનું કાવ્યદોષ પરત્વેનું આ પ્રતિપાદન એની સામે મુકાયેલું છે. એટલે કે શ્રેષ્ઠતા સર્વાંગસંપૂર્ણ જ હોય એ આવશ્યક નથી, ઘણી વાર એ સદોષ હોય છે એવું સ્થાપવા એ તાકે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ઉદાત્તતાના અન્ય સ્રોત : ૧. વિસ્તરણ
|next = ઉદાત્તતાની કસોટી
}}