34,985
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|શ્રાવણરાત}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મારા મનની વાત | |||
{{gap|3em}}ક્હેતી શાને શ્રાવણરાત! | |||
{{gap}} | અનિલતણી ભીની લહરોમાં | ||
{{gap}} | {{gap|3em}}નિશ્વાસો વહી જાય, | ||
{{gap| | ટપ ટપ નભથી પડતાં ફોરાં | ||
{{gap|3em}}અશ્રુકથા કહી જાય; | |||
{{gap|3em}}વ્યાકુલ વિરહની વાત | |||
{{gap| | {{gap|3em}}ક્હેતી શાને શ્રાવણરાત! | ||
વાદળના વીજચમકારામાં | |||
{{gap| | {{gap|3em}}ખીલતું કોકનું સ્મિત, | ||
મયૂરગણો જે ગહકી ઊઠતા | |||
{{gap|3em}}પાગલ મારી પ્રીત; | |||
{{gap| | {{gap|3em}}વસમી વીતવી રાત | ||
{{gap|3em}}ક્હેતી જાણે શ્રાવણરાત! | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = એવી શી મારી કસૂર | ||
|next = | |next = તારો વૈભવ | ||
}} | }} | ||