4,625
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે; ધરે છે હુશ્મ પરદાઓ, મહોબ્બત...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by 3 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|વૃક્ષો ઉગાડે છે|‘બેફામ’ બરકત વીરાણી}} | |||
<poem> | <poem> | ||
જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે; | જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે; | ||
ધરે છે | ધરે છે હુસ્ન પરદાઓ, મહોબ્બત વસ્ત્ર ફાડે છે. | ||
પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે, | પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે, | ||
| Line 24: | Line 26: | ||
અહીંના લોક કબરોની ઉપર વૃક્ષો ઉગાડે છે. | અહીંના લોક કબરોની ઉપર વૃક્ષો ઉગાડે છે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = રડાવ્યો છે મને | |||
|next =સફળતા જિદંગીની | |||
}} | |||