32,926
edits
No edit summary |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 8: | Line 8: | ||
૧૯૨૮માં આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીએ માધ્યમિક શાળાના ચોથા-પાંચમા એટલે આજના આઠમા-નવમા ધોરણ માટે પાઠ્યપુસ્તક તરીકે ચલાવાય એવો એક ગદ્યસંગ્રહ `ગદ્યાવલિ’ નામે પ્રગટ કર્યો હતો. એના સંગ્રાહક શ્રી આશાભાઈ નરસિંહભાઈ પટેલ હતા. તેમણે નિખાલસતાથી વિજ્ઞાપનમાં લખ્યું છે: `લેખોની પસંદગીમાં કંઈ ખાસ ધોરણ રાખ્યું નથી. છતાં વાચકને જણાઈ આવશે કે આધ્યાત્મિકતા, નીતિ, સ્વદેશાભિમાન, સેવા વગેરેનાં તત્ત્વો વિદ્યાર્થીઓને જે વાચનથી સ્પર્શે તેવા લેખોની પસંદગી કરવામાં આવી છે.’ એક રીતે જોતાં, કંઈક સ્થૂળ રીતે, આ પ્રયોજન `ગદ્યનવનીત'ના પ્રયોજનને અમુક અંશે મળતું આવે છે એમ કહી શકાય. ઉપરાંત કહ્યું છે કે `ગુજરાતી સાહિત્યનો રસ વિદ્યાર્થીઓને ચખાડવો એ આ પુસ્તકનો એક હેતુ છે.’ ઉતાવળને કારણે `કવિ દલપતરામ, શ્રી નરસિંહરાવ, શ્રી કેશવલાલ ધ્રુવ, શ્રી કમળાશંકર, શ્રી રણછોડભાઈ વગેરે જેવા પ્રખર અભ્યાસીઓનાં લખાણમાંથી લેખ પસંદ કરાઈ શકયા નથી"—એમ પણ સંગ્રાહકે નોંધ્યું છે. `પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ચલાવવાનું હોવાથી જોડણીનું એકસરખું ધોરણ તેમાં રાચવાઈ રહે એ ઇષ્ટ લાગવાથી મૂળ લેખકોની જોડણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે" અને એ માટે લેખકોની ક્ષમા યાચી છે. પ્રેયોજનને અનુલક્ષીને એમાં અનુવાદોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. | ૧૯૨૮માં આણંદની ચરોતર એજ્યુકેશન સોસાયટીએ માધ્યમિક શાળાના ચોથા-પાંચમા એટલે આજના આઠમા-નવમા ધોરણ માટે પાઠ્યપુસ્તક તરીકે ચલાવાય એવો એક ગદ્યસંગ્રહ `ગદ્યાવલિ’ નામે પ્રગટ કર્યો હતો. એના સંગ્રાહક શ્રી આશાભાઈ નરસિંહભાઈ પટેલ હતા. તેમણે નિખાલસતાથી વિજ્ઞાપનમાં લખ્યું છે: `લેખોની પસંદગીમાં કંઈ ખાસ ધોરણ રાખ્યું નથી. છતાં વાચકને જણાઈ આવશે કે આધ્યાત્મિકતા, નીતિ, સ્વદેશાભિમાન, સેવા વગેરેનાં તત્ત્વો વિદ્યાર્થીઓને જે વાચનથી સ્પર્શે તેવા લેખોની પસંદગી કરવામાં આવી છે.’ એક રીતે જોતાં, કંઈક સ્થૂળ રીતે, આ પ્રયોજન `ગદ્યનવનીત'ના પ્રયોજનને અમુક અંશે મળતું આવે છે એમ કહી શકાય. ઉપરાંત કહ્યું છે કે `ગુજરાતી સાહિત્યનો રસ વિદ્યાર્થીઓને ચખાડવો એ આ પુસ્તકનો એક હેતુ છે.’ ઉતાવળને કારણે `કવિ દલપતરામ, શ્રી નરસિંહરાવ, શ્રી કેશવલાલ ધ્રુવ, શ્રી કમળાશંકર, શ્રી રણછોડભાઈ વગેરે જેવા પ્રખર અભ્યાસીઓનાં લખાણમાંથી લેખ પસંદ કરાઈ શકયા નથી"—એમ પણ સંગ્રાહકે નોંધ્યું છે. `પુસ્તક પાઠ્યપુસ્તક તરીકે ચલાવવાનું હોવાથી જોડણીનું એકસરખું ધોરણ તેમાં રાચવાઈ રહે એ ઇષ્ટ લાગવાથી મૂળ લેખકોની જોડણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે" અને એ માટે લેખકોની ક્ષમા યાચી છે. પ્રેયોજનને અનુલક્ષીને એમાં અનુવાદોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. | ||
એ પછી ૧૯૩૧માં સ્વ. શ્રી હિંમતલાલ ગ. અંજારિયાએ `ગદ્યપ્રવેશ' નામે એક સંગ્રહ બે ભાગમાં પ્રગટ કર્યો. પહેલો ભાગ અંગ્રેજી હાઈસ્કૂલના ચોથા-પાંચમા ધોરણ માટે (એટલે કે જેમને માટે ‘ગદ્યાવલિ' યોજાઈ હતી તેમને માટે) અને બીજો છઠ્ઠા-સાતમા (એટલે આજના દસમા- અગિયારમા) ધોરણ માટે. એમાં પણ અનુવાદને સ્થાન આપવામાં આવ્યું છે. | એ પછી ૧૯૩૧માં સ્વ. શ્રી હિંમતલાલ ગ. અંજારિયાએ `ગદ્યપ્રવેશ' નામે એક સંગ્રહ બે ભાગમાં પ્રગટ કર્યો. પહેલો ભાગ અંગ્રેજી હાઈસ્કૂલના ચોથા-પાંચમા ધોરણ માટે (એટલે કે જેમને માટે ‘ગદ્યાવલિ' યોજાઈ હતી તેમને માટે) અને બીજો છઠ્ઠા-સાતમા (એટલે આજના દસમા- અગિયારમા) ધોરણ માટે. એમાં પણ અનુવાદને સ્થાન આપવામાં આવ્યું છે. | ||
આ બધા જ સંગ્રહો વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને થયેલા હતા. | |||
૧૯૩૯માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (આજની ગુજરાત વિદ્યાસભા) શ્રી વિશ્વનાથ મ. ભટ્ટ પાસે `નિબંધમાળા'નું સંયોજન કરાવે છે. એના નિવેદનમાં કહ્યું છે કે `ગદ્યનવનીત' તૈયાર કરતી વખતે ‘ગદ્યસંગ્રહ જો એક જ ગ્રંથમાં કરવો હોય તો તેમાં ગદ્યલેખનના સઘળા પ્રકારો એકીસાથે લેવાનો લોભ ન રાખતાં નિબંધ, નિબંધિકા, નવલિકા, સંવાદ આદિ વિવિધ લેખનપ્રકારો માટે દરેક દીઠ એક એક સ્વતંત્ર સંગ્રહ યોજવાની આવશ્યકતા સમજાયેલી અને તેથી આ ગ્રંથમાં માત્ર નિબંધો જ સંગ્રહવામાં આવ્યા છે.’ વધુ સ્પષ્ટતા કરતાં સંયોજકે જણાવ્યું છે કે `આ સંગ્રહમાં સ્વતંત્ર, સ્વપર્યાપ્ત, સુશ્ર્લિષ્ટ નિબંધો જ–કોઈ મોટા લખાણમાંથી અનુકૂળતા પ્રમાણે કાપી કાઢેલા ટુકડા નહિ, પણ અખંડ, આત્મપર્યાપ્ત ગદ્યકૃતિઓ જ—લેવાનું અને જે લેખકોએ એવા નિબંધ ધ્યાન ખેંચે એવી કે ગણનાપાત્ર સંખ્યામાં રચેલા હોય તેમ એ સાહિત્યપ્રકારના ઇતિહાસમાં સ્થાન પામે એવું રચનાકૌશલ કે વિશિષ્ટ શક્તિ દાખવેલ હોય એવા જ લેખકોના કૃતિસંગ્રહમાંથી તે પસંદ કરવાનું ઠરાવ્યું છે.’ `આ ગ્રંથમાં એકાગ્ર શૈલીના ગંભીર નિબંધોનો જ સંગ્રહ કર્યો છે, અને વિનોદાત્મક રસળતી શૈલીની નિબંધિકાઓને ભવિષ્યના કોઈ સંગ્રહ માટે અલગ રાખેલ છે.’ નિબંધપસંદગીની બાબતમાં એમણે (૧) `ટૂંકા નિબંધને પહેલી પસંદગી આ૫વી’, (૨) `સંગ્રહ એકદેશી પંડિતોને અર્થે નહિ પણ સાહિત્યરસિક સામાન્ય વાચકોને અર્થે યોજાયેલો હોવાથી એમાં અતિશાસ્ત્રીય, પારિભાષિક, કે વિવાદાસ્પદ બની જતા હોય એવાં નિબંધો ન લેવા’, (૩) `નિબંધના વર્ણન, કથન, પર્યેષણ આદિ વિવિધ મુખ્ય તેમ જ ગૌણ પ્રકારોમાંથી આપણે ત્યાં જે જે ખીલ્યા છે તે સઘળાનું બને તેટલું પ્રતિનિધિત્વ સાચવવા પ્રયત્ન કરવો’, એવું ધોરણ રાખેલું છે. એક વિચિત્ર અપવાદ પણ કરેલો છે કે `જે રચનાઓ આકારે શુદ્ધ નિબંધ જ હોય છતાં મૂળ કોઈ સભામાં જાહેર ભાષણ કે વ્યાખ્યાનરૂપે રજૂ થઈ હોય તેને બનતા સુધી અલગ રાખેલ છે.’ `નિબંધોની સંખ્યાનો નિર્ણય લેખકની ગુણસંપત્તિ તેમ કૃતિસમૃદ્ધિ પર સતત નજર રાખીને કર્યો છે.’ એ સંગ્રહમાં કુલ ૨૨ લેખકોના એકંદરે ૬૨ નિબંધો સંગ્રહાયા છે અને ઉપોદ્ઘાતમાં નિબંધના સ્વરૂપ વિશે અને ગુજરાતી નિબંધલેખકો વિશે વિસ્તૃત વિવેચન છે. | ૧૯૩૯માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (આજની ગુજરાત વિદ્યાસભા) શ્રી વિશ્વનાથ મ. ભટ્ટ પાસે `નિબંધમાળા'નું સંયોજન કરાવે છે. એના નિવેદનમાં કહ્યું છે કે `ગદ્યનવનીત' તૈયાર કરતી વખતે ‘ગદ્યસંગ્રહ જો એક જ ગ્રંથમાં કરવો હોય તો તેમાં ગદ્યલેખનના સઘળા પ્રકારો એકીસાથે લેવાનો લોભ ન રાખતાં નિબંધ, નિબંધિકા, નવલિકા, સંવાદ આદિ વિવિધ લેખનપ્રકારો માટે દરેક દીઠ એક એક સ્વતંત્ર સંગ્રહ યોજવાની આવશ્યકતા સમજાયેલી અને તેથી આ ગ્રંથમાં માત્ર નિબંધો જ સંગ્રહવામાં આવ્યા છે.’ વધુ સ્પષ્ટતા કરતાં સંયોજકે જણાવ્યું છે કે `આ સંગ્રહમાં સ્વતંત્ર, સ્વપર્યાપ્ત, સુશ્ર્લિષ્ટ નિબંધો જ–કોઈ મોટા લખાણમાંથી અનુકૂળતા પ્રમાણે કાપી કાઢેલા ટુકડા નહિ, પણ અખંડ, આત્મપર્યાપ્ત ગદ્યકૃતિઓ જ—લેવાનું અને જે લેખકોએ એવા નિબંધ ધ્યાન ખેંચે એવી કે ગણનાપાત્ર સંખ્યામાં રચેલા હોય તેમ એ સાહિત્યપ્રકારના ઇતિહાસમાં સ્થાન પામે એવું રચનાકૌશલ કે વિશિષ્ટ શક્તિ દાખવેલ હોય એવા જ લેખકોના કૃતિસંગ્રહમાંથી તે પસંદ કરવાનું ઠરાવ્યું છે.’ `આ ગ્રંથમાં એકાગ્ર શૈલીના ગંભીર નિબંધોનો જ સંગ્રહ કર્યો છે, અને વિનોદાત્મક રસળતી શૈલીની નિબંધિકાઓને ભવિષ્યના કોઈ સંગ્રહ માટે અલગ રાખેલ છે.’ નિબંધપસંદગીની બાબતમાં એમણે (૧) `ટૂંકા નિબંધને પહેલી પસંદગી આ૫વી’, (૨) `સંગ્રહ એકદેશી પંડિતોને અર્થે નહિ પણ સાહિત્યરસિક સામાન્ય વાચકોને અર્થે યોજાયેલો હોવાથી એમાં અતિશાસ્ત્રીય, પારિભાષિક, કે વિવાદાસ્પદ બની જતા હોય એવાં નિબંધો ન લેવા’, (૩) `નિબંધના વર્ણન, કથન, પર્યેષણ આદિ વિવિધ મુખ્ય તેમ જ ગૌણ પ્રકારોમાંથી આપણે ત્યાં જે જે ખીલ્યા છે તે સઘળાનું બને તેટલું પ્રતિનિધિત્વ સાચવવા પ્રયત્ન કરવો’, એવું ધોરણ રાખેલું છે. એક વિચિત્ર અપવાદ પણ કરેલો છે કે `જે રચનાઓ આકારે શુદ્ધ નિબંધ જ હોય છતાં મૂળ કોઈ સભામાં જાહેર ભાષણ કે વ્યાખ્યાનરૂપે રજૂ થઈ હોય તેને બનતા સુધી અલગ રાખેલ છે.’ `નિબંધોની સંખ્યાનો નિર્ણય લેખકની ગુણસંપત્તિ તેમ કૃતિસમૃદ્ધિ પર સતત નજર રાખીને કર્યો છે.’ એ સંગ્રહમાં કુલ ૨૨ લેખકોના એકંદરે ૬૨ નિબંધો સંગ્રહાયા છે અને ઉપોદ્ઘાતમાં નિબંધના સ્વરૂપ વિશે અને ગુજરાતી નિબંધલેખકો વિશે વિસ્તૃત વિવેચન છે. | ||
એ પછી ૧૯૫૬માં પ્રગટ થયેલો વ્રજરાય દેસાઈ અને કુંજવિહારી મહેતા સંપાદિત `ગદ્યરંગ' પણ `નિબંધમાળા'ની પેઠે `શિક્ષિત જિજ્ઞાસુને લક્ષમાં રાખીને’ યોજાયેલો છે. એનો ઉદ્દેશ `વાચકને ગુજરાતી ગદ્યસાહિત્યની વિવિધતા તથા શક્તિ અને રસમયતાનું ભાન’ કરાવવાનો છે. એમાં `નવલકથા, નવલિકા સિવાયના ગદ્યમાંથી ગુજરાતનું અર્વાચીન જીવન, એનું વૈચારિક અને સામાજિક ચિત્ર, ઉપસાવવાનો ...એક નમ્ર પ્રયત્ન છે.’ અને `ગુજરાત પ્રદેશના માનસની વૈયક્તિક વિવિધતા તથા સમગ્રતા દર્શાવવા તરફ’ એનો ઝોક છે. આ સંગ્રહ પાછળ એક બીજો પણ ઉદ્દેશ છે અને તે ગદ્યલેખન કેળવવાની ઉમેદ રાખતા `શિક્ષિત વાચકોને પોતપોતાની રુચિને અનુસરતું ગદ્યલેખન કેળવવાને ઉપયોગી દૃષ્ટાંતો મળી રહે એટલું વૈવિધ્ય’ પીરસવાનો. | એ પછી ૧૯૫૬માં પ્રગટ થયેલો વ્રજરાય દેસાઈ અને કુંજવિહારી મહેતા સંપાદિત `ગદ્યરંગ' પણ `નિબંધમાળા'ની પેઠે `શિક્ષિત જિજ્ઞાસુને લક્ષમાં રાખીને’ યોજાયેલો છે. એનો ઉદ્દેશ `વાચકને ગુજરાતી ગદ્યસાહિત્યની વિવિધતા તથા શક્તિ અને રસમયતાનું ભાન’ કરાવવાનો છે. એમાં `નવલકથા, નવલિકા સિવાયના ગદ્યમાંથી ગુજરાતનું અર્વાચીન જીવન, એનું વૈચારિક અને સામાજિક ચિત્ર, ઉપસાવવાનો ...એક નમ્ર પ્રયત્ન છે.’ અને `ગુજરાત પ્રદેશના માનસની વૈયક્તિક વિવિધતા તથા સમગ્રતા દર્શાવવા તરફ’ એનો ઝોક છે. આ સંગ્રહ પાછળ એક બીજો પણ ઉદ્દેશ છે અને તે ગદ્યલેખન કેળવવાની ઉમેદ રાખતા `શિક્ષિત વાચકોને પોતપોતાની રુચિને અનુસરતું ગદ્યલેખન કેળવવાને ઉપયોગી દૃષ્ટાંતો મળી રહે એટલું વૈવિધ્ય’ પીરસવાનો. | ||
| Line 23: | Line 23: | ||
૧૯૭૦માં પ્રગટ થયેલ ‘મનપસંદ નિબંધો'માં પાંચ નવા લેખકો ઉમેરાય છે : અંબાલાલ પુરાણી (એ નવાઈની વાત છે કે આ પહેલાંના કોઈ સંગ્રહમાં એમનું લખાણ સ્થાન પામ્યું નથી), રતિલાલ ત્રિવેદી, મુનિકુમાર ભટ્ટ, ચંદ્રવદન મહેતા અને જિતુભાઈ મહેતા. એ સંગ્રહ ૧૯૧૧માં જન્મેલા ઉમાશંકરે અટકે છે. | ૧૯૭૦માં પ્રગટ થયેલ ‘મનપસંદ નિબંધો'માં પાંચ નવા લેખકો ઉમેરાય છે : અંબાલાલ પુરાણી (એ નવાઈની વાત છે કે આ પહેલાંના કોઈ સંગ્રહમાં એમનું લખાણ સ્થાન પામ્યું નથી), રતિલાલ ત્રિવેદી, મુનિકુમાર ભટ્ટ, ચંદ્રવદન મહેતા અને જિતુભાઈ મહેતા. એ સંગ્રહ ૧૯૧૧માં જન્મેલા ઉમાશંકરે અટકે છે. | ||
આ પછી ૧૯૭૩માં આવે છે આ ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય'. અત્યાર સુધીના બધા સંગ્રહોમાં લેખક-સંખ્યા અને પૃષ્ઠ સંખ્યા બંનેની દૃષ્ટિએ એ સૌથી મોટો સંગ્રહ છે. એમાં કુલ ૮૪ લેખકોના ૧૧૦ લેખોનો સમાવેશ પૃ. ૬૭૨માં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ‘ગદ્યનવનીત' આપણો મોટામાં મોટો ગદ્યસંગ્રહ હતો. તેમાં ૩૧ લેખકોના ૧૩૨ લેખો ૫૫૩ પાનાંમાં સંગ્રહાયા હતા. એમાં પાનું, અર્ધું પાનું રોકે એવા લેખો પણ છે, એથી એમાં આ સંગ્રહ કરતાં લેખસંખ્યા મોટી છે. પણ તેનાં પાનાં અને આ સંગ્રહનાં પાનાંના કદમાં જે ફરક છે તેને હિસાબમાં લેતાં એમ કહી શકાય કે આ સંગ્રહ તેના કરતાં લગભગ પોણા બે ગણો મોટો છે. એમાં ૫૬ નવા લેખકો ઉમેરાયા છે. એનું એક કારણ એ છે કે આ પહેલાંના સંગ્રહો કરતાં આ સંગ્રહનું પ્રયોજન જરા જુદું છે. સંપાદકો સાથેની વાત ઉપરથી હું એમ સમજ્યો છું કે આ સંગ્રહનો હેતુ વિદ્યાર્થીઓનું ગદ્ય પ્રત્યે ધ્યાન દોરી તેમનામાં સારું ગદ્ય લખવાની વૃત્તિ જગાડવાનો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ હેતુ `ગદ્યરંગ’ના પ્રયોજનને અમુક અંશે મળતો આવે છે. આથી એમણે આ સંગ્રહમાં ગદ્યના બધા જ પ્રકારોને સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. વળી, એમણે એ પણ નોંધ્યું છે કે, `અમે ગદ્ય-નમૂનાઓના સ્વરૂપ, વૈવિધ્ય વગેરે કલાગત-અભિવ્યક્તિગત પાસાં ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે.’ આથી યોગ્ય રીતે જ એમણે આપણા ગદ્યસાહિત્યમાં પ્રગટેલા બધા જ ઉન્મેષોનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરેલો છે; અને તે તો વિચારવાહક કરતાં સર્જનાત્મક ખંડો દ્વારા જ વધુ સારી રીતે થઈ શકે, એટલે નવલકથાના ખંડો, ટૂંકી વાર્તાઓ, કથાઓ, નાટક, સંવાદ વગેરેનું પ્રમાણ એમાં પહેલાંના સંગ્રહો કરતાં સ્વાભાવિક રીતે જ મોટું છે, તે સાથેના તુલનાત્મક કોઠા ઉપરથી જોઈ શકાશે. | આ પછી ૧૯૭૩માં આવે છે આ ‘બૃહદ્ ગુજરાતી ગદ્યપરિચય'. અત્યાર સુધીના બધા સંગ્રહોમાં લેખક-સંખ્યા અને પૃષ્ઠ સંખ્યા બંનેની દૃષ્ટિએ એ સૌથી મોટો સંગ્રહ છે. એમાં કુલ ૮૪ લેખકોના ૧૧૦ લેખોનો સમાવેશ પૃ. ૬૭૨માં કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ‘ગદ્યનવનીત' આપણો મોટામાં મોટો ગદ્યસંગ્રહ હતો. તેમાં ૩૧ લેખકોના ૧૩૨ લેખો ૫૫૩ પાનાંમાં સંગ્રહાયા હતા. એમાં પાનું, અર્ધું પાનું રોકે એવા લેખો પણ છે, એથી એમાં આ સંગ્રહ કરતાં લેખસંખ્યા મોટી છે. પણ તેનાં પાનાં અને આ સંગ્રહનાં પાનાંના કદમાં જે ફરક છે તેને હિસાબમાં લેતાં એમ કહી શકાય કે આ સંગ્રહ તેના કરતાં લગભગ પોણા બે ગણો મોટો છે. એમાં ૫૬ નવા લેખકો ઉમેરાયા છે. એનું એક કારણ એ છે કે આ પહેલાંના સંગ્રહો કરતાં આ સંગ્રહનું પ્રયોજન જરા જુદું છે. સંપાદકો સાથેની વાત ઉપરથી હું એમ સમજ્યો છું કે આ સંગ્રહનો હેતુ વિદ્યાર્થીઓનું ગદ્ય પ્રત્યે ધ્યાન દોરી તેમનામાં સારું ગદ્ય લખવાની વૃત્તિ જગાડવાનો અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ હેતુ `ગદ્યરંગ’ના પ્રયોજનને અમુક અંશે મળતો આવે છે. આથી એમણે આ સંગ્રહમાં ગદ્યના બધા જ પ્રકારોને સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે. વળી, એમણે એ પણ નોંધ્યું છે કે, `અમે ગદ્ય-નમૂનાઓના સ્વરૂપ, વૈવિધ્ય વગેરે કલાગત-અભિવ્યક્તિગત પાસાં ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે.’ આથી યોગ્ય રીતે જ એમણે આપણા ગદ્યસાહિત્યમાં પ્રગટેલા બધા જ ઉન્મેષોનો પરિચય કરાવવાનો પ્રયત્ન કરેલો છે; અને તે તો વિચારવાહક કરતાં સર્જનાત્મક ખંડો દ્વારા જ વધુ સારી રીતે થઈ શકે, એટલે નવલકથાના ખંડો, ટૂંકી વાર્તાઓ, કથાઓ, નાટક, સંવાદ વગેરેનું પ્રમાણ એમાં પહેલાંના સંગ્રહો કરતાં સ્વાભાવિક રીતે જ મોટું છે, તે સાથેના તુલનાત્મક કોઠા ઉપરથી જોઈ શકાશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center> | <center> | ||