સાગરસમ્રાટ/નેડની અકળામણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯. નેડની અકળામણ}} {{Poem2Open}} વહાણે હજુ પોતાની દિશા બદલી નહોતી. યુરોપનો કિનારો જોવાની અમારી આશા ધીમે ધીમે નષ્ટ થતી ગઈ. અમે દક્ષિણમાં જતા હતા. તે દિવસે નૉટિલસ આટલાંટિકના એક વિચિત્ર...")
 
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 47: Line 47:
“પણ આપણે બીજી રીતે ગણતરી કરીએ. આ વહાણમાં જેટલી હવા સમાઈ શકે તેના પ્રમાણમાં કેટલા માણસો માટે એ હવા પૂરતી છે, એનો હિસાબ કાઢીએ તો સાચી સંખ્યા મળે.” કોન્સીલે યુક્તિ બતાવી,
“પણ આપણે બીજી રીતે ગણતરી કરીએ. આ વહાણમાં જેટલી હવા સમાઈ શકે તેના પ્રમાણમાં કેટલા માણસો માટે એ હવા પૂરતી છે, એનો હિસાબ કાઢીએ તો સાચી સંખ્યા મળે.” કોન્સીલે યુક્તિ બતાવી,


“પણ એના ઉપરથી જે સંખ્યા આવે તેટલાં જ માણસો હોય એવું ન બને. તોયે હું તમને તેનો હિસાબ કરી આપું. એક કલાકમાં એક માણસ [1] ૧૦૦ લિટર હવામાં રહેલો ઑક્સિજન વાપરે છે; એટલે કે ૨૪ કલાકમાં ૨૪૦૦ લિટર હવામાં રહેલો ઑકિસજન એક માણસને જોઈએ. હવે આ વહાણની સમાસશક્તિ ૧૫૦૦ ટન છે; એક ટનમાં ૧૦૦૦ લિટર હવા સમાય છે, એટલે કે નૉટિલસમાં ૧૫,૦૦,૦૦૦ લિટર હવા રહી શકે. હવે ૧૫,૦૦,૦૦૦ને ૨૪૦૦ વડે ભાગીએ તે કેટલા આવે?”
“પણ એના ઉપરથી જે સંખ્યા આવે તેટલાં જ માણસો હોય એવું ન બને. તોયે હું તમને તેનો હિસાબ કરી આપું. એક કલાકમાં એક માણસ <ref>૧૦૦ લિટર હવામાં રહેલો ઑક્સિજન વાપરે છે; એટલે કે ૨૪ કલાકમાં ૨૪૦૦ લિટર હવામાં રહેલો ઑકિસજન એક માણસને જોઈએ.</ref>  હવે આ વહાણની સમાસશક્તિ ૧૫૦૦ ટન છે; એક ટનમાં ૧૦૦૦ લિટર હવા સમાય છે, એટલે કે નૉટિલસમાં ૧૫,૦૦,૦૦૦ લિટર હવા રહી શકે. હવે ૧૫,૦૦,૦૦૦ને ૨૪૦૦ વડે ભાગીએ તે કેટલા આવે?”


કોન્સીલે હિસાબ કરીને કહ્યું: “૬૨૫.”
કોન્સીલે હિસાબ કરીને કહ્યું: “૬૨૫.”
Line 59: Line 59:
“વળી પાછી ‘શાંતિ’ આવી?’ એમ કહી પગ પછાડીને નેડ ઓરડામાં ચાલ્યો ગયો!
“વળી પાછી ‘શાંતિ’ આવી?’ એમ કહી પગ પછાડીને નેડ ઓરડામાં ચાલ્યો ગયો!


1.લિટર એ ઘનફળ માપવાનું ફ્રેન્ચ મેટ્રિક સિસ્ટમનું માપ છે, ૨૭ લિટર એટલે લગભગ એક ઘનફૂટ જગ્યા થાય છે. ↵
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}