ચિરકુમારસભા/૩: Difference between revisions
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (6 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩}} | {{Heading|૩}} | ||
{{Poem2Open}} | |||
{{ | {{Poem2Close}} | ||
‘મુખુજ્જે મશાય!’ | ‘મુખુજ્જે મશાય!’ | ||
| Line 12: | Line 13: | ||
આમ કહી એણે રામપ્રસાદી સૂરમાં ગાવા માંડ્યું: | આમ કહી એણે રામપ્રસાદી સૂરમાં ગાવા માંડ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘જોઉં કોણ આવે તારી પાસે!’ | ‘જોઉં કોણ આવે તારી પાસે!’ | ||
તું રહેવાની એકેશ્વરી, | તું રહેવાની એકેશ્વરી, | ||
એક હું રહેવાનો પાસે! -જોઉંo | એક હું રહેવાનો પાસે! -જોઉંo | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
શૈલે જરા હસીને કહ્યું: ‘એકેશ્વરી?’ | શૈલે જરા હસીને કહ્યું: ‘એકેશ્વરી?’ | ||
| Line 114: | Line 115: | ||
આમ કહી એણે નાટકી ઢબે ગાવા માંડ્યું: | આમ કહી એણે નાટકી ઢબે ગાવા માંડ્યું: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘અભય દિયો તો બોલું મારી ૧વીશ ૨કી! (૧. wish-ઇચ્છા. ર. -કી—(બંગાળી) શું.) | ‘અભય દિયો તો બોલું મારી ૧વીશ ૨કી! (૧. wish-ઇચ્છા. ર. -કી—(બંગાળી) શું.) | ||
| Line 126: | Line 129: | ||
‘અભય દિયો તો બોલું મારી વિશ કી!’ | ‘અભય દિયો તો બોલું મારી વિશ કી!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
મૃત્યુંજય મનમાં મનમાં એની વાહવાહ પોકારવા લાગ્યો. | મૃત્યુંજય મનમાં મનમાં એની વાહવાહ પોકારવા લાગ્યો. | ||
| Line 376: | Line 381: | ||
અક્ષયે કહ્યું: ‘નહિ, નહિ, તારે આ ટોળીમાં નથી ભળવાનું. બીજા જેને પુરુષ થવું હોય તે થાય પણ મારા નસીબે તારે હમેશાં સ્ત્રી જ રહેવાનું છે—નહિ તો થશે બ્રિચ ઓફ કોન્ટ્રાક્ટ—કોન્ટ્રાક્ટનો ભંગ થશે, એ મામલો બહુ ભયંકર છે.’ આમ કહી એણે સિંધુ રાગમાં ગાવા માંડ્યું; | અક્ષયે કહ્યું: ‘નહિ, નહિ, તારે આ ટોળીમાં નથી ભળવાનું. બીજા જેને પુરુષ થવું હોય તે થાય પણ મારા નસીબે તારે હમેશાં સ્ત્રી જ રહેવાનું છે—નહિ તો થશે બ્રિચ ઓફ કોન્ટ્રાક્ટ—કોન્ટ્રાક્ટનો ભંગ થશે, એ મામલો બહુ ભયંકર છે.’ આમ કહી એણે સિંધુ રાગમાં ગાવા માંડ્યું; | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
જૂના પુરાણા ચાંદ! | જૂના પુરાણા ચાંદ! | ||
| Line 388: | Line 395: | ||
મિટાવ મારી તર્સ! | મિટાવ મારી તર્સ! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પુરબાલા ગુસ્સે થઈને જતી રહી. | પુરબાલા ગુસ્સે થઈને જતી રહી. | ||
| Line 436: | Line 445: | ||
શૈલે કહ્યું: ‘અચ્છા મશાય! પણ એ પદ્મહસ્ત તમારા પાનમાં એટલો ચૂનો લગાડી દેશે કે બળ્યું મોં પાછું બળશે.’ | શૈલે કહ્યું: ‘અચ્છા મશાય! પણ એ પદ્મહસ્ત તમારા પાનમાં એટલો ચૂનો લગાડી દેશે કે બળ્યું મોં પાછું બળશે.’ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
અક્ષયે ગાવા માંડ્યું: | અક્ષયે ગાવા માંડ્યું: | ||
| Line 446: | Line 457: | ||
તેમ વધુ આગમાં પડે! | તેમ વધુ આગમાં પડે! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય, આ કાગળનું ભૂંગળું શાનું છે? | શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય, આ કાગળનું ભૂંગળું શાનું છે? | ||
| Line 454: | Line 467: | ||
અક્ષયે કહ્યું: ‘તમે ચાર બહેનોએ મળીને મારી સ્મરણશક્તિને એવી કબજે કરી લીધી છે કે મને બીજું યાદ જ નથી રહેતું. | અક્ષયે કહ્યું: ‘તમે ચાર બહેનોએ મળીને મારી સ્મરણશક્તિને એવી કબજે કરી લીધી છે કે મને બીજું યાદ જ નથી રહેતું. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘ગયું ભૂલી બધું, મારું ભોળું મન! | ‘ગયું ભૂલી બધું, મારું ભોળું મન! | ||
ન ભૂલ્યું, ન ભૂલ્યું એક એ ચંદ્રાનન!’ | ન ભૂલ્યું, ન ભૂલ્યું એક એ ચંદ્રાનન!’ | ||
</poem> | |||