4,795
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by 2 users not shown) | |||
| Line 15: | Line 15: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
‘જોઉં કોણ આવે તારી પાસે!’ | ‘જોઉં કોણ આવે તારી પાસે!’ | ||
તું રહેવાની એકેશ્વરી, | તું રહેવાની એકેશ્વરી, | ||
એક હું રહેવાનો પાસે! -જોઉંo | એક હું રહેવાનો પાસે! -જોઉંo | ||
</poem> | </poem> | ||
| Line 132: | Line 129: | ||
‘અભય દિયો તો બોલું મારી વિશ કી!’ | ‘અભય દિયો તો બોલું મારી વિશ કી!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
મૃત્યુંજય મનમાં મનમાં એની વાહવાહ પોકારવા લાગ્યો. | મૃત્યુંજય મનમાં મનમાં એની વાહવાહ પોકારવા લાગ્યો. | ||
અક્ષયે મૃત્યુંજયને ગોદો મારી કહ્યું: ‘ગાવા લાગો, તમેય ભેગા ગાવા લાગો!’ | અક્ષયે મૃત્યુંજયને ગોદો મારી કહ્યું: ‘ગાવા લાગો, તમેય ભેગા ગાવા લાગો!’ | ||
| Line 398: | Line 395: | ||
મિટાવ મારી તર્સ! | મિટાવ મારી તર્સ! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પુરબાલા ગુસ્સે થઈને જતી રહી. | પુરબાલા ગુસ્સે થઈને જતી રહી. | ||
અક્ષયે શૈલબાલાને હિંમત આપતાં કહ્યું: ‘ગભરાવાનું કારણ નથી.ગુસ્સો થવાથી મન સાફ થઈ જશે—જરા પસ્તાવોે પણ થશે—એ વખતે ખરી તક હશે.’ | અક્ષયે શૈલબાલાને હિંમત આપતાં કહ્યું: ‘ગભરાવાનું કારણ નથી.ગુસ્સો થવાથી મન સાફ થઈ જશે—જરા પસ્તાવોે પણ થશે—એ વખતે ખરી તક હશે.’ | ||
| Line 461: | Line 458: | ||
તેમ વધુ આગમાં પડે! | તેમ વધુ આગમાં પડે! | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય, આ કાગળનું ભૂંગળું શાનું છે? | શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય, આ કાગળનું ભૂંગળું શાનું છે? | ||
| Line 471: | Line 468: | ||
અક્ષયે કહ્યું: ‘તમે ચાર બહેનોએ મળીને મારી સ્મરણશક્તિને એવી કબજે કરી લીધી છે કે મને બીજું યાદ જ નથી રહેતું. | અક્ષયે કહ્યું: ‘તમે ચાર બહેનોએ મળીને મારી સ્મરણશક્તિને એવી કબજે કરી લીધી છે કે મને બીજું યાદ જ નથી રહેતું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
| Line 476: | Line 474: | ||
ન ભૂલ્યું, ન ભૂલ્યું એક એ ચંદ્રાનન!’ | ન ભૂલ્યું, ન ભૂલ્યું એક એ ચંદ્રાનન!’ | ||
</poem> | </poem> | ||