સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ/ગોપી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
‘હાં, ખરી!’  
‘હાં, ખરી!’  
‘વાહ જી વાહ!’
‘વાહ જી વાહ!’
ગોપી–ગોપાળ–ગોપાળિયો નાચતો હતો અને ગામના જુવાન રસિક વર્ગમાંથી આપમેળે ભેગું થયેલું ચુનંદું પ્રેક્ષકમંડળ ઉપર પ્રમાણે અભિનંદન વરસાવી રહ્યું હતું. તાળિયો, સિસકારા અને આવાં પ્રકટ સંબોધનોથી ગોપી પણ ખીલતો હતો.એણે શરીરને વધારે ડોલાવવા માંડ્યું; પગના ઘૂઘરા વધારે લહેક અને ઝમકથી વગાડવા માંડ્યા; અને સાંભળનારાઓમાંથી છેલબટાઉ જેવા લાગતા યુવાનો તરફ આંગળી બતાવી તે આંગળીને છાતી પર મૂકી આંખોને મિચકારતો, ઓઠનો ગાતાં ગાતાં કરી શકાય તેવો સ્મિતભર્યો ચાળો કરતો તે ગાવા લાગ્યો:
ગોપી–ગોપાળ–ગોપાળિયો નાચતો હતો અને ગામના જુવાન રસિક વર્ગમાંથી આપમેળે ભેગું થયેલું ચુનંદું પ્રેક્ષકમંડળ ઉપર પ્રમાણે અભિનંદન વરસાવી રહ્યું હતું. તાળિયો, સિસકારા અને આવાં પ્રકટ સંબોધનોથી ગોપી પણ ખીલતો હતો. એણે શરીરને વધારે ડોલાવવા માંડ્યું; પગના ઘૂઘરા વધારે લહેક અને ઝમકથી વગાડવા માંડ્યા; અને સાંભળનારાઓમાંથી છેલબટાઉ જેવા લાગતા યુવાનો તરફ આંગળી બતાવી તે આંગળીને છાતી પર મૂકી આંખોને મિચકારતો, ઓઠનો ગાતાં ગાતાં કરી શકાય તેવો સ્મિતભર્યો ચાળો કરતો તે ગાવા લાગ્યો:
'''‘હાં...થઈ પ્રેમવશ પાતળિયા... આ...'''
'''‘હાં...થઈ પ્રેમવશ પાતળિયા... આ...'''
'''મારા મનના માલિક મળિયા રે...થઈo’'''
'''મારા મનના માલિક મળિયા રે...થઈo’'''