32,993
edits
(+૧) |
No edit summary |
||
| Line 36: | Line 36: | ||
જો આપણાને – અહીં આપણાનો અર્થ હું કે તમે કે કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ સમગ્ર સ્ત્રીજાત છે – એક સદીનો સમય અને વર્ષે પાંચ સો પાઉન્ડ અને પોતાનો અલાયદો ઓરડો મળે તો, જો આપણી પાસે વૈચારિક સ્વાતંત્ર્ય અને જે વિચારીએ છીએ તે લખવાની સજ્જતા હોય તો, જો આપણે વ્યક્તિઓને દીવાનખાનાના પરિપ્રેક્ષ્યમાં જોવાનું છોડી વાસ્તવના સંદર્ભે જોવા માંડીએ તો, આપણે તેને [શેક્સપિયરની બહેનને] જીવતી કરી શકીશું. જો આપણે કોઈને વળગીને ચાલવાની ટેવ છોડી દઈશું અને સમસ્ત જગત સાથે આપણા વ્યક્તિગત સંબંધ વિકસાવીશું તો શેક્સપિયરની બહેનનો આત્મા શરીર ધારણ કરશે. શેક્સપિયરની જેમ જ તે પણ પોતાના અજાણ્યા પુરોગામીઓમાંથી પ્રેરણા મેળવશે. આપણે એકઠાં થઈ પ્રતિજ્ઞા કરવાની છે કે એ જ્યારે જન્મે ત્યારે એ કવિતા લખી શકે એવું વાતાવરણ આપણે તૈયાર કરવું. તે આવશે. આપણે સૌ તેના માટે તૈયારી કરીશું, સજ્જ થઈશું, તો તે અવશ્ય આવશે. તેના આગમન માટે ગરીબીમાં અજ્ઞાત રહીને મહેનત કરવી પણ સાર્થક છે. | જો આપણાને – અહીં આપણાનો અર્થ હું કે તમે કે કોઈ એક વ્યક્તિ નથી, પરંતુ સમગ્ર સ્ત્રીજાત છે – એક સદીનો સમય અને વર્ષે પાંચ સો પાઉન્ડ અને પોતાનો અલાયદો ઓરડો મળે તો, જો આપણી પાસે વૈચારિક સ્વાતંત્ર્ય અને જે વિચારીએ છીએ તે લખવાની સજ્જતા હોય તો, જો આપણે વ્યક્તિઓને દીવાનખાનાના પરિપ્રેક્ષ્યમાં જોવાનું છોડી વાસ્તવના સંદર્ભે જોવા માંડીએ તો, આપણે તેને [શેક્સપિયરની બહેનને] જીવતી કરી શકીશું. જો આપણે કોઈને વળગીને ચાલવાની ટેવ છોડી દઈશું અને સમસ્ત જગત સાથે આપણા વ્યક્તિગત સંબંધ વિકસાવીશું તો શેક્સપિયરની બહેનનો આત્મા શરીર ધારણ કરશે. શેક્સપિયરની જેમ જ તે પણ પોતાના અજાણ્યા પુરોગામીઓમાંથી પ્રેરણા મેળવશે. આપણે એકઠાં થઈ પ્રતિજ્ઞા કરવાની છે કે એ જ્યારે જન્મે ત્યારે એ કવિતા લખી શકે એવું વાતાવરણ આપણે તૈયાર કરવું. તે આવશે. આપણે સૌ તેના માટે તૈયારી કરીશું, સજ્જ થઈશું, તો તે અવશ્ય આવશે. તેના આગમન માટે ગરીબીમાં અજ્ઞાત રહીને મહેનત કરવી પણ સાર્થક છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
{{center|❆}} | {{center|❆}} | ||
<br> | <br> | ||