ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આગંતુક: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+૧) |
||
| Line 5: | Line 5: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = આઇસક્રીમ | |previous = આઇસક્રીમ | ||
|next = | |next = આગંતુક (૨) | ||
}} | }} | ||
Revision as of 02:32, 24 July 2025
આગંતુક
આગંતુક (‘ઈવા ડેવ’; ‘આગંતુક’, ૧૯૬૯) ગારુડી દ્વારા વશીભૂત થયેલો કથાનાયક, જંબૂરો બનીને ગારુડીને કરેલી મદદ અને ખેલ પૂરો થયા પછીનો, વાસ્તવ જગતનો અનુભવ - એવી ત્રિવિધ અવસ્થાનું પ્રથમ પુરુષ એકવચનમાં આલેખન કરતી આ વાર્તા વાતાવરણ અને વશીકરણની પ્રક્રિયાનાં વર્ણનોથી અલગ તરી આવે છે. ર.