ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/દ/દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 03:05, 28 July 2025

દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ

રાજેન્દ્ર શુક્લ

દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ (રાજેન્દ્ર શુક્લ; ‘કૃતિ’, ૧૯૬૮) દખણાદી દોઢીનો ૭૦ વર્ષનો એકલવાયો જીવ છેલ્લા શ્વાસ લે છે અને એના પ્રાણ અટવાઈ રહ્યા છે. એનો જીવ છૂટતો નથી. કશુંક એને અટક્યું છે. ભૂતકાળમાં બંધાયેલી કોક ક્ષણની ખટક આ વાર્તાના કેન્દ્રમાં છે. સોરઠી સંસ્કાર અને બોલી વાર્તામાં વિશેષ પરિવેશ રચે છે.
ચં.