ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રોફેસર: એક સફર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 08:16, 29 July 2025

પ્રોફેસર: એક સફર

ઘનશ્યામ દેસાઈ

પ્રોફેસર: એક સફર (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) આકાશની સમક્ષ પોતાને વામણા અનુભવતા પ્રોફેસર ઊંડાં પાણીમાં ઊતરી એક અદ્ભુત પણ મૃત નગરીની સફર કરે છે. જળની લીલાશ ને નગરીના કોહવાટથી સંત્રસ્ત એ મરણિયા પુરુષાર્થ પછી આકાશ તરફ વળે છે. નાયકની જળ-સફર નિરૂપતી તરંગલીલા આસ્વાદ્ય નીવડે છે.
ર.