ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રોફેસર: એક સફર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
પ્રોફેસર: એક સફર (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) આકાશની સમક્ષ પોતાને વામણા અનુભવતા પ્રોફેસર ઊંડાં પાણીમાં ઊતરી એક અદ્ભુત પણ મૃત નગરીની સફર કરે છે. જળની લીલાશ ને નગરીના કોહવાટથી સંત્રસ્ત એ મરણિયા પુરુષાર્થ પછી આકાશ તરફ વળે છે. નાયકની જળ-સફર નિરૂપતી તરંગલીલા આસ્વાદ્ય નીવડે છે. <br> | પ્રોફેસર: એક સફર (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) આકાશની સમક્ષ પોતાને વામણા અનુભવતા પ્રોફેસર ઊંડાં પાણીમાં ઊતરી એક અદ્ભુત પણ મૃત નગરીની સફર કરે છે. જળની લીલાશ ને નગરીના કોહવાટથી સંત્રસ્ત એ મરણિયા પુરુષાર્થ પછી આકાશ તરફ વળે છે. નાયકની જળ-સફર નિરૂપતી તરંગલીલા આસ્વાદ્ય નીવડે છે. <br> | ||
{{right|'''ર.'''}}<br> | {{right|'''ર.'''}}<br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રસાદજીની બેચેની|પ્રસાદજીની બેચેની]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રસાદજીની બેચેની|પ્રસાદજીની બેચેની]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ફ/ફટકો|ફટકો]] | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ફ/ફટકો|ફટકો]] | ||
}} | }} | ||
Latest revision as of 08:16, 29 July 2025
પ્રોફેસર: એક સફર
ઘનશ્યામ દેસાઈ
પ્રોફેસર: એક સફર (ઘનશ્યામ દેસાઈ; ‘ટોળું’, ૧૯૭૭) આકાશની સમક્ષ પોતાને વામણા અનુભવતા પ્રોફેસર ઊંડાં પાણીમાં ઊતરી એક અદ્ભુત પણ મૃત નગરીની સફર કરે છે. જળની લીલાશ ને નગરીના કોહવાટથી સંત્રસ્ત એ મરણિયા પુરુષાર્થ પછી આકાશ તરફ વળે છે. નાયકની જળ-સફર નિરૂપતી તરંગલીલા આસ્વાદ્ય નીવડે છે.
ર.