33,001
edits
(+1) |
(+1) |
||
| Line 32: | Line 32: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૦}} | {{center|૦}} | ||
{{center|'''સર્જન-વિવેચનના દેશમાં'''}} | {{center|'''સર્જન-વિવેચનના દેશમાં'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ મહાસત્ય કવિઓ અને વિવેચકો બંનેની આખીયે સૃષ્ટિને લાગુ પડે તેવું છે. માણસ વિવેચન લખતો થયો એટલે તેની કલમમાંથી જે કાંઈ નીકળે તે બ્રહ્માક્ષર જ હોય એવું બનતું નથી, અને કવિ પોતાના મિજાજમાં બેસી, સરસ્વતી તો મારે ઘેર પાણી ભરે છે - ‘વાગ્વશ્યેવાનુવર્તતે’ એમ કહી ગમે તેટલું લખે છતાં કંઈ તેની વાણી સત્ય કે સૌન્દર્યની અપરૂપ મૂર્તિ બની શકતી નથી, કવિતા અને કળામાં – સર્જનની પ્રવૃત્તિમાં ઉચ્ચાવચતાની કેટલી કેટલી કક્ષાઓ છે, એમાં કલાસર્જનના કેટલા કેટલા ભાસ અને આભાસો છે તે જાણીતી વસ્તુ છે, અને એવું જ વિવેચનની બાબતમાં પણ ક્યાં નથી? જોકે વિવેચકો – મને કમને પણ જેમને સત્ય-સૌન્દર્યના દૃષ્ટાનો આ સ્વાંગ ધારણ કરવો પડે છે – તે આ ‘સત્’ પુરુષો વિવેચનાની ક્ષતિઓનો એટલી બધી સરળતાથી સ્વીકાર કરતા નથી. પણ જેવી મર્યાદા સર્જકની છે તેવી જ વિવેચકની છે. એના અભિપ્રાયો, એણે ઉપજાવેલાં મૂલ્યો, એના મંતવ્યો, એનાં તારણો તે કોઈ અફર ત્રિકાલાબાધિત સત્ય દર્શન જ હોય છે એવું હંમેશાં હોતું નથી. વિવેચકોની એક પેઢીએ આંકેલાં મૂલ્યો બીજી પેઢીમાં ઊલટાં થઈ જાય છે. વિવેચકોએ તરછોડેલા સર્જકો બહુમાન પામે છે. તો બહુમાન કરેલા સર્જકો પાછા અલ્પગુણ બની જાય છે. આમ આ નરી મર્યાદાઓની સૃષ્ટિમાં આપણે વિચરી રહ્યા છીએ એ વાત આપણે સતત ધ્યાનમાં રાખવાની છે. એમાંથી નીકળવાનો એકમાત્ર એ જ માર્ગ છે – આપણી જાતને સતત ઉત્ક્રાન્ત કરતા રહીએ – આજે આ૫ણને જે વસ્તુ સાચી લાગતી હોય તે નિર્ભય અને વિનમ્ર રીતે અવશ્ય કહીએ પણ સાથે સાથે આપણને દેખાતી વસ્તુ, તે સત્ય કે અસત્ય જે કાંઈ હો તેમાંથી આપણે વધુ મોટા તત્ત્વમાં, વધુ મોટા સત્યમાં પહોંચતા રહીએ એવી આપણી સતત જાગ્રત તપસ્યા રહે. | આ મહાસત્ય કવિઓ અને વિવેચકો બંનેની આખીયે સૃષ્ટિને લાગુ પડે તેવું છે. માણસ વિવેચન લખતો થયો એટલે તેની કલમમાંથી જે કાંઈ નીકળે તે બ્રહ્માક્ષર જ હોય એવું બનતું નથી, અને કવિ પોતાના મિજાજમાં બેસી, સરસ્વતી તો મારે ઘેર પાણી ભરે છે - ‘વાગ્વશ્યેવાનુવર્તતે’ એમ કહી ગમે તેટલું લખે છતાં કંઈ તેની વાણી સત્ય કે સૌન્દર્યની અપરૂપ મૂર્તિ બની શકતી નથી, કવિતા અને કળામાં – સર્જનની પ્રવૃત્તિમાં ઉચ્ચાવચતાની કેટલી કેટલી કક્ષાઓ છે, એમાં કલાસર્જનના કેટલા કેટલા ભાસ અને આભાસો છે તે જાણીતી વસ્તુ છે, અને એવું જ વિવેચનની બાબતમાં પણ ક્યાં નથી? જોકે વિવેચકો – મને કમને પણ જેમને સત્ય-સૌન્દર્યના દૃષ્ટાનો આ સ્વાંગ ધારણ કરવો પડે છે – તે આ ‘સત્’ પુરુષો વિવેચનાની ક્ષતિઓનો એટલી બધી સરળતાથી સ્વીકાર કરતા નથી. પણ જેવી મર્યાદા સર્જકની છે તેવી જ વિવેચકની છે. એના અભિપ્રાયો, એણે ઉપજાવેલાં મૂલ્યો, એના મંતવ્યો, એનાં તારણો તે કોઈ અફર ત્રિકાલાબાધિત સત્ય દર્શન જ હોય છે એવું હંમેશાં હોતું નથી. વિવેચકોની એક પેઢીએ આંકેલાં મૂલ્યો બીજી પેઢીમાં ઊલટાં થઈ જાય છે. વિવેચકોએ તરછોડેલા સર્જકો બહુમાન પામે છે. તો બહુમાન કરેલા સર્જકો પાછા અલ્પગુણ બની જાય છે. આમ આ નરી મર્યાદાઓની સૃષ્ટિમાં આપણે વિચરી રહ્યા છીએ એ વાત આપણે સતત ધ્યાનમાં રાખવાની છે. એમાંથી નીકળવાનો એકમાત્ર એ જ માર્ગ છે – આપણી જાતને સતત ઉત્ક્રાન્ત કરતા રહીએ – આજે આ૫ણને જે વસ્તુ સાચી લાગતી હોય તે નિર્ભય અને વિનમ્ર રીતે અવશ્ય કહીએ પણ સાથે સાથે આપણને દેખાતી વસ્તુ, તે સત્ય કે અસત્ય જે કાંઈ હો તેમાંથી આપણે વધુ મોટા તત્ત્વમાં, વધુ મોટા સત્યમાં પહોંચતા રહીએ એવી આપણી સતત જાગ્રત તપસ્યા રહે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''તપસ્વી ગિરિ-આરોહકો''' | {{center|'''તપસ્વી ગિરિ-આરોહકો'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ તપ કરવાને માટે આપણે કવિ અને વિવેચક બંનેને આમંત્રણ આપવાનું છે. આમ તો આપણે જ્યારે જગતભરની કવિતાનો વિચાર કરીએ છીએ, અને જગતમાં વિકસેલી વિવેચનાનો વિચાર કરીએ છીએ, એનાં ઉન્નત શિખરોને જોઈએ છીએ ત્યારે એ એક ખરેખર તપોભૂમિ છે એવો ખ્યાલ જરૂર આવે છે. આપણા પોતાના કવિઓ અને વિવેચકોને જોઈએ છીએ, વાલ્મીકિ, વ્યાસ કે કાલિદાસને જોઈએ છીએ, ભરત, અભિનવગુપ્ત, મમ્મટને જોઈએ છીએ, આપણે ઘરઆંગણે આપણા કવિઓ નરસિંહ, પ્રેમાનંદ, અખો કે દયારામ, બાલ, કલાપી કે નાનાલાલ, આપણા વિવેચકો નવલરામ, નરસિંહરાવ કે બળવંતરાયને કે વિશ્વનાથ કે વિજયરાયને દૃષ્ટિ આગળ ખડા કરીએ છીએ ત્યારે તેમની આસપાસ તપશ્ચર્યાનું એક પુનિત આભામંડળ વરતાય છે. જાણે કે કવિતા અને કળાનાં સાચાં મૂલ્યોની શોધમાં નીકળેલી ગિરિ-આરોહકોની એક હારમાળા અખંડ ગતિએ ઊંચે ને ઊંચે ચડી રહી છે. ઓ, એમના હાથમાં ખીલાવાળી લાકડી છે, ખભે ઑક્સિજન ગૅસ છે, કમરે દોરડું લટકે છે, અને બધા ચડી રહ્યા છે, સત્યનાં સૌન્દર્યનાં નવાં નવાં શિખરો તેઓ સર કરી રહ્યા છે. | આ તપ કરવાને માટે આપણે કવિ અને વિવેચક બંનેને આમંત્રણ આપવાનું છે. આમ તો આપણે જ્યારે જગતભરની કવિતાનો વિચાર કરીએ છીએ, અને જગતમાં વિકસેલી વિવેચનાનો વિચાર કરીએ છીએ, એનાં ઉન્નત શિખરોને જોઈએ છીએ ત્યારે એ એક ખરેખર તપોભૂમિ છે એવો ખ્યાલ જરૂર આવે છે. આપણા પોતાના કવિઓ અને વિવેચકોને જોઈએ છીએ, વાલ્મીકિ, વ્યાસ કે કાલિદાસને જોઈએ છીએ, ભરત, અભિનવગુપ્ત, મમ્મટને જોઈએ છીએ, આપણે ઘરઆંગણે આપણા કવિઓ નરસિંહ, પ્રેમાનંદ, અખો કે દયારામ, બાલ, કલાપી કે નાનાલાલ, આપણા વિવેચકો નવલરામ, નરસિંહરાવ કે બળવંતરાયને કે વિશ્વનાથ કે વિજયરાયને દૃષ્ટિ આગળ ખડા કરીએ છીએ ત્યારે તેમની આસપાસ તપશ્ચર્યાનું એક પુનિત આભામંડળ વરતાય છે. જાણે કે કવિતા અને કળાનાં સાચાં મૂલ્યોની શોધમાં નીકળેલી ગિરિ-આરોહકોની એક હારમાળા અખંડ ગતિએ ઊંચે ને ઊંચે ચડી રહી છે. ઓ, એમના હાથમાં ખીલાવાળી લાકડી છે, ખભે ઑક્સિજન ગૅસ છે, કમરે દોરડું લટકે છે, અને બધા ચડી રહ્યા છે, સત્યનાં સૌન્દર્યનાં નવાં નવાં શિખરો તેઓ સર કરી રહ્યા છે. | ||
પણ આ પ્રદેશોમાં આમ આવા ગિરિ-આરોહકો છે તો તળેટીમાં અટવાતા રહેલાઓની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી, વિવેચકો અને સર્જકો બંને અલ્પદર્શનમાં અને અર્ધદર્શનમાં, અલ્પસર્જન અને અર્ધસર્જનમાં અટવાય છે. અને એમનામાં ઊર્ધ્વગતિ માટે કશી વૃત્તિ નથી, કશી દૃષ્ટિ નથી, કશી શક્તિ પણ નથી. આ બેસુમાર પ્રાકૃત માનવતાનાં એ પણ પ્રાકૃત પ્રાણીઓ જ છે. એમાંથી અમુક વિરલ જ એવા છે કે જે આ પ્રાકૃતતાને પ્રાકૃતતા તરીકે જાણે છે અને એમાંથી આગળ જવા કટિબદ્ધ બને છે અને આગળ નીકળી જાય છે. આપણે જે નજર માંડવાની છે તે આ અતિ-પ્રાકૃત પુરુષ તરફ છે. | પણ આ પ્રદેશોમાં આમ આવા ગિરિ-આરોહકો છે તો તળેટીમાં અટવાતા રહેલાઓની સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી, વિવેચકો અને સર્જકો બંને અલ્પદર્શનમાં અને અર્ધદર્શનમાં, અલ્પસર્જન અને અર્ધસર્જનમાં અટવાય છે. અને એમનામાં ઊર્ધ્વગતિ માટે કશી વૃત્તિ નથી, કશી દૃષ્ટિ નથી, કશી શક્તિ પણ નથી. આ બેસુમાર પ્રાકૃત માનવતાનાં એ પણ પ્રાકૃત પ્રાણીઓ જ છે. એમાંથી અમુક વિરલ જ એવા છે કે જે આ પ્રાકૃતતાને પ્રાકૃતતા તરીકે જાણે છે અને એમાંથી આગળ જવા કટિબદ્ધ બને છે અને આગળ નીકળી જાય છે. આપણે જે નજર માંડવાની છે તે આ અતિ-પ્રાકૃત પુરુષ તરફ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''સર્જકમાં વિવેચક''' | {{center|'''સર્જકમાં વિવેચક'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને ત્યાં આ૫ણને દેખાય છે કે આ બંને કવિ અને વિવેચક મળીને સત્ય અને સૌન્દર્યનું એક અવનવું જગત સરજી રહેલા છે. અહીં પછી સર્જક પહેલો અને વિવેચક પછી એવો કોઈ મોટો ભેદ રહેતો નથી. એક સર્જનાત્મક અને બીજો અ-સર્જક એમ રહેતું નથી. વિવેચકના એકાદ વાક્યથી સર્જકના સર્જનપ્રવાહો પલટાઈ જતા બનેલા છે; કોઈ અશ્રદ્ધાળુ સર્જક મહા શક્તિસંપન્ન બની ખીલી ઊઠ્યો છે, તો મોટા મોટા વિવેચકો સર્જકની સર્જનશીલતાને પગલે પગલે ચાલી પોતાના દર્શનની રેખાઓ બાંધતા ગયા છે. સર્જનમાંથી શાસ્ત્ર રચાયું છે, અને શાસ્ત્રના બળે સર્જકો વધુ સમર્થ બનેલા છે. કારણ કે સર્જક કે વિવેચક બંનેનું લક્ષ્ય તો એક જ છે, – આ જગતમાં જે કાંઈ સત્ય સૌન્દર્ય વ્યક્ત થયું છે એમાં હવે વિશેષ એવું કોઈ સત્ય સૌન્દર્ય ઉદ્ભાવી શકાય તેમ છે ખરું? સર્જકની અંદર બેઠેલો વિવેચક, સદ્-અસદ્નો પારખ, રૂપ-કુરૂપનો દૃષ્ટા, ભદ્ર-અભદ્રનો જાણકાર પોતામાં આકાર લેતી વસ્તુને પદે પદે પોતાનાં સર્જકશ્રેષ્ઠ આંગળાંનો સ્પર્શ આપતો રહે છે. આપણે સર્જક અને વિવેચકનું જે મૂળ અદ્વૈત જોયું છે તે જ અદ્વૈત તેના ઉચ્ચમાં ઉચ્ચ રૂપે આમ કવિમાં કામ કરે છે. | અને ત્યાં આ૫ણને દેખાય છે કે આ બંને કવિ અને વિવેચક મળીને સત્ય અને સૌન્દર્યનું એક અવનવું જગત સરજી રહેલા છે. અહીં પછી સર્જક પહેલો અને વિવેચક પછી એવો કોઈ મોટો ભેદ રહેતો નથી. એક સર્જનાત્મક અને બીજો અ-સર્જક એમ રહેતું નથી. વિવેચકના એકાદ વાક્યથી સર્જકના સર્જનપ્રવાહો પલટાઈ જતા બનેલા છે; કોઈ અશ્રદ્ધાળુ સર્જક મહા શક્તિસંપન્ન બની ખીલી ઊઠ્યો છે, તો મોટા મોટા વિવેચકો સર્જકની સર્જનશીલતાને પગલે પગલે ચાલી પોતાના દર્શનની રેખાઓ બાંધતા ગયા છે. સર્જનમાંથી શાસ્ત્ર રચાયું છે, અને શાસ્ત્રના બળે સર્જકો વધુ સમર્થ બનેલા છે. કારણ કે સર્જક કે વિવેચક બંનેનું લક્ષ્ય તો એક જ છે, – આ જગતમાં જે કાંઈ સત્ય સૌન્દર્ય વ્યક્ત થયું છે એમાં હવે વિશેષ એવું કોઈ સત્ય સૌન્દર્ય ઉદ્ભાવી શકાય તેમ છે ખરું? સર્જકની અંદર બેઠેલો વિવેચક, સદ્-અસદ્નો પારખ, રૂપ-કુરૂપનો દૃષ્ટા, ભદ્ર-અભદ્રનો જાણકાર પોતામાં આકાર લેતી વસ્તુને પદે પદે પોતાનાં સર્જકશ્રેષ્ઠ આંગળાંનો સ્પર્શ આપતો રહે છે. આપણે સર્જક અને વિવેચકનું જે મૂળ અદ્વૈત જોયું છે તે જ અદ્વૈત તેના ઉચ્ચમાં ઉચ્ચ રૂપે આમ કવિમાં કામ કરે છે. | ||
અને વિવેચકમાં પણ. હા, એનામાં પણ સર્જક અને વિવેચક ભેગા મળીને કામ કરતા હોય છે. આ બાબતને આપણા વિવેચકોએ થોડો વખત ઠીક ઠીક ઊહ અને અપોહની રીતે વિચારેલી છે. વિવેચક તે સર્જકની કોટિનો જ કેમ નહિ, અરે, વિવેચક તે વળી સર્જક કહેવાય જ કેમ, એમ કંઈક ગજગ્રાહની રીતે વસ્તુ ચર્ચાતી હતી, વિશ્વામિત્ર તે રાજર્ષિ કે બ્રહ્મર્ષિ એના જેવું આ કંઈક હતું. એનો સીધો અને સાદો જવાબ તો એ અપાય કે, ભાઈ, ‘સ્વધર્મે નિધનં શ્રેયઃ’. વિવેચકે આ અન્યના ધર્મ પોતા ઉપર ઓઢવાની આળપંપાળ શા માટે કરવી? શું એનું પોતાનું ગૌરવ કંઈ ઓછું છે? અને જરા આગળ જઈને જુઓ તો પોતાને સર્જક કહેવડાવનાર પણ સાચેસાચ સર્જક કેટલો હોય છે? સર્જનાત્મક ગણાતી પ્રવૃત્તિમાં પણ શું સર્જનહીનતા ઓછી નથી હોતી? એટલે આમ મોરચા બાંધી સામા પક્ષની કન્યાને હરી લાવવા જેવી જલદ ક્રિયાની કશી જરૂર લાગતી નથી. પરંતુ આ વસ્તુનું તત્ત્વ તો આપણે સમજવાનું રહે છે જ. અને તે આપણે સર્જક અને વિવેચકનું જે મૂળ અદ્વૈત જોઈએ છીએ તેમાંથી મળી આવે છે. | અને વિવેચકમાં પણ. હા, એનામાં પણ સર્જક અને વિવેચક ભેગા મળીને કામ કરતા હોય છે. આ બાબતને આપણા વિવેચકોએ થોડો વખત ઠીક ઠીક ઊહ અને અપોહની રીતે વિચારેલી છે. વિવેચક તે સર્જકની કોટિનો જ કેમ નહિ, અરે, વિવેચક તે વળી સર્જક કહેવાય જ કેમ, એમ કંઈક ગજગ્રાહની રીતે વસ્તુ ચર્ચાતી હતી, વિશ્વામિત્ર તે રાજર્ષિ કે બ્રહ્મર્ષિ એના જેવું આ કંઈક હતું. એનો સીધો અને સાદો જવાબ તો એ અપાય કે, ભાઈ, ‘સ્વધર્મે નિધનં શ્રેયઃ’. વિવેચકે આ અન્યના ધર્મ પોતા ઉપર ઓઢવાની આળપંપાળ શા માટે કરવી? શું એનું પોતાનું ગૌરવ કંઈ ઓછું છે? અને જરા આગળ જઈને જુઓ તો પોતાને સર્જક કહેવડાવનાર પણ સાચેસાચ સર્જક કેટલો હોય છે? સર્જનાત્મક ગણાતી પ્રવૃત્તિમાં પણ શું સર્જનહીનતા ઓછી નથી હોતી? એટલે આમ મોરચા બાંધી સામા પક્ષની કન્યાને હરી લાવવા જેવી જલદ ક્રિયાની કશી જરૂર લાગતી નથી. પરંતુ આ વસ્તુનું તત્ત્વ તો આપણે સમજવાનું રહે છે જ. અને તે આપણે સર્જક અને વિવેચકનું જે મૂળ અદ્વૈત જોઈએ છીએ તેમાંથી મળી આવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''વિવેચકમાંનો સર્જક''' | {{center|'''વિવેચકમાંનો સર્જક'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણે ત્યાં અત્યારે વિવેચક અને તેની પ્રવૃત્તિવ્યવહારની રીતે ઘણી વિશિષ્ટ બની ગયેલી છે. છાપાંઓને તેમની કટારો સંભાળનારા ખાસ વિવેચકો હોય છે. સમીક્ષાની પ્રકૃતિ ઉપર જ પોતાની શક્તિ કેન્દ્રિત કરનાર લેખકો પણ હોય છે. જીવનભર વિવેચના કરવાનું વ્રત લેનાર ભેખધારીઓ પણ છે. પણ આટલા પરથી આ પ્રવૃત્તિની અંદરની ગૂઢ સર્જનાત્મક ગતિ અસ્તિત્વમાં જ નથી એમ ન કહેવાય. જે સર્જનાત્મક ગતિ કાવ્યના લેખનની પાછળ કામ કરતી હોય છે તેવી જ ગતિ વિવેચનના લેખનની પાછળ પણ હોઈ શકે છે અને હોય છે, અથવા તો હોવી જોઈએ. જેવી રીતે કાવ્યના સર્જન પાછળ એક પ્રેરણા સક્રિય હોય છે તેવી જ રીતે વિવેચનની પાછળ પણ એક પ્રેરણા કામ કરતી હોય છે. અને આ બંને પ્રેરણાનું સ્વરૂપ લગભગ એક જ હોય છે, ભલે તેના બાહ્ય આવિર્ભાવો જુદા હોય. આપણે એ વિચારી શકીએ છીએ કે વિવેચન પાછળ પાછળ કઈ પ્રેરણા હશે? અને એટલી વાત તો સ્પષ્ટ જ છે કે એ પ્રેરણા તે પોતાને સોંપાયેલાં પુસ્તકોનું અવલોકન લખી આપવું એ તો ન જ હોય. આ ધંધાદારી અને યાંત્રિક જેવી બની જતી વિવેચનપ્રવૃત્તિ સર્જનાત્મક ન રહે એવું કદીક બને, જોકે એમ થવું અનિવાર્ય તો નથી જ. કેમ કે વિવેચનનું ખાતું સંભાળવા માટે વિવેચકની વરણી થાય છે તે પહેલાં તેનામાં વિવેચક જન્મી ચૂક્યો હોય છે. અને એ જન્મેલો વિવેચક પોતાના પ્રત્યેક વિવેચનમાં પોતાની આદિમ સર્જકતાને સક્રિય રાખી શકે છે. | આપણે ત્યાં અત્યારે વિવેચક અને તેની પ્રવૃત્તિવ્યવહારની રીતે ઘણી વિશિષ્ટ બની ગયેલી છે. છાપાંઓને તેમની કટારો સંભાળનારા ખાસ વિવેચકો હોય છે. સમીક્ષાની પ્રકૃતિ ઉપર જ પોતાની શક્તિ કેન્દ્રિત કરનાર લેખકો પણ હોય છે. જીવનભર વિવેચના કરવાનું વ્રત લેનાર ભેખધારીઓ પણ છે. પણ આટલા પરથી આ પ્રવૃત્તિની અંદરની ગૂઢ સર્જનાત્મક ગતિ અસ્તિત્વમાં જ નથી એમ ન કહેવાય. જે સર્જનાત્મક ગતિ કાવ્યના લેખનની પાછળ કામ કરતી હોય છે તેવી જ ગતિ વિવેચનના લેખનની પાછળ પણ હોઈ શકે છે અને હોય છે, અથવા તો હોવી જોઈએ. જેવી રીતે કાવ્યના સર્જન પાછળ એક પ્રેરણા સક્રિય હોય છે તેવી જ રીતે વિવેચનની પાછળ પણ એક પ્રેરણા કામ કરતી હોય છે. અને આ બંને પ્રેરણાનું સ્વરૂપ લગભગ એક જ હોય છે, ભલે તેના બાહ્ય આવિર્ભાવો જુદા હોય. આપણે એ વિચારી શકીએ છીએ કે વિવેચન પાછળ પાછળ કઈ પ્રેરણા હશે? અને એટલી વાત તો સ્પષ્ટ જ છે કે એ પ્રેરણા તે પોતાને સોંપાયેલાં પુસ્તકોનું અવલોકન લખી આપવું એ તો ન જ હોય. આ ધંધાદારી અને યાંત્રિક જેવી બની જતી વિવેચનપ્રવૃત્તિ સર્જનાત્મક ન રહે એવું કદીક બને, જોકે એમ થવું અનિવાર્ય તો નથી જ. કેમ કે વિવેચનનું ખાતું સંભાળવા માટે વિવેચકની વરણી થાય છે તે પહેલાં તેનામાં વિવેચક જન્મી ચૂક્યો હોય છે. અને એ જન્મેલો વિવેચક પોતાના પ્રત્યેક વિવેચનમાં પોતાની આદિમ સર્જકતાને સક્રિય રાખી શકે છે. | ||
| Line 55: | Line 54: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૦}} | {{center|૦}} | ||
{{center|'''વાચકનું સર્જન'''}} | {{center|'''વાચકનું સર્જન'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 65: | Line 63: | ||
વળી એક બીજી વસ્તુ એ પણ જણાય છે કે વાચક પણ કવિ કે વિવેચકની પેઠે પ્રેરિતની રીતે ગતિ કરતો હોય છે. કવિ કે વિવેચક જેવી રીતે યાંત્રિક રીતે ગતિ નથી કરતા, પણ પોતાની ગૂઢ અંતઃપ્રેરણાને અનુસરતા રહે છે તેમ જ વાચકનું પણ હોય છે. વાચક અમુક કાવ્ય વાંચે છે, અમુક નાટક જુએ છે, અમુક લેખકને વાંચે છે ત્યારે તેની પાછળ કઈ વસ્તુ કામ કરતી હોય છે? આપણાં બાળકો, વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રાકૃત બહુજનસમાજ તો એક યાંત્રિક રીતે, ગતાનુગતિક રીતે કળાના – કાવ્યના સંપર્કમાં આવતાં રહે છે. પણ માણસ જ્યારે ખરેખર કાવ્ય વાંચતો હોય છે, એ ચાહીને કોઈ પુસ્તક ખરીદતો હોય છે, ચાહીને કાવ્ય વાંચવા બેસતો હોય ત્યારે તેનામાં એક ગૂઢ અવ્યક્ત અભિમુખતા કામ કરતી હોય છે. એનું ચૈતન્ય કોઈ અદૃષ્ટપૂર્વ, અકલ્પિત વસ્તુ તરફ ખુલ્લું બને છે, અને જીવનના કોઈ અવનવીન તત્ત્વ સાથે, કોઈ અનનુભૂત અનુભૂતિ સાથે રસની, સૌન્દર્યની, સત્યની કોઈ નવી ઝલક અને નવી ગતિ સાથે તે સંપર્કમાં આવે છે. આ વસ્તુઓ તેનામાં ઝિલાય છે, સીંચાય છે, અને એ કાવ્યના પરિશીલનને અંતે તે એક વિશેષ સમૃદ્ધ વ્યકિત બનીને બહાર આવે છે. – આ વૃદ્ધિ અને વિકાસની ગતિ સૂક્ષ્મ હોય છે. છતાં એ બધા સંસ્કારોના સંચયમાંથી કોઈ વાર ધીમે ધીમે અદૃશ્ય રીતે તો કોઈ વાર એકદમ વીજળીના ઝબકારાની પેઠે માણસમાં કંઈ નવીન તત્ત્વની સ્થાપના બને છે. | વળી એક બીજી વસ્તુ એ પણ જણાય છે કે વાચક પણ કવિ કે વિવેચકની પેઠે પ્રેરિતની રીતે ગતિ કરતો હોય છે. કવિ કે વિવેચક જેવી રીતે યાંત્રિક રીતે ગતિ નથી કરતા, પણ પોતાની ગૂઢ અંતઃપ્રેરણાને અનુસરતા રહે છે તેમ જ વાચકનું પણ હોય છે. વાચક અમુક કાવ્ય વાંચે છે, અમુક નાટક જુએ છે, અમુક લેખકને વાંચે છે ત્યારે તેની પાછળ કઈ વસ્તુ કામ કરતી હોય છે? આપણાં બાળકો, વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રાકૃત બહુજનસમાજ તો એક યાંત્રિક રીતે, ગતાનુગતિક રીતે કળાના – કાવ્યના સંપર્કમાં આવતાં રહે છે. પણ માણસ જ્યારે ખરેખર કાવ્ય વાંચતો હોય છે, એ ચાહીને કોઈ પુસ્તક ખરીદતો હોય છે, ચાહીને કાવ્ય વાંચવા બેસતો હોય ત્યારે તેનામાં એક ગૂઢ અવ્યક્ત અભિમુખતા કામ કરતી હોય છે. એનું ચૈતન્ય કોઈ અદૃષ્ટપૂર્વ, અકલ્પિત વસ્તુ તરફ ખુલ્લું બને છે, અને જીવનના કોઈ અવનવીન તત્ત્વ સાથે, કોઈ અનનુભૂત અનુભૂતિ સાથે રસની, સૌન્દર્યની, સત્યની કોઈ નવી ઝલક અને નવી ગતિ સાથે તે સંપર્કમાં આવે છે. આ વસ્તુઓ તેનામાં ઝિલાય છે, સીંચાય છે, અને એ કાવ્યના પરિશીલનને અંતે તે એક વિશેષ સમૃદ્ધ વ્યકિત બનીને બહાર આવે છે. – આ વૃદ્ધિ અને વિકાસની ગતિ સૂક્ષ્મ હોય છે. છતાં એ બધા સંસ્કારોના સંચયમાંથી કોઈ વાર ધીમે ધીમે અદૃશ્ય રીતે તો કોઈ વાર એકદમ વીજળીના ઝબકારાની પેઠે માણસમાં કંઈ નવીન તત્ત્વની સ્થાપના બને છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''ત્રણ યાત્રિકો''' | {{center|'''ત્રણ યાત્રિકો'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને આમ આ બધાં સર્જકોનું આપણે ખુશીથી એક સંમેલન કરી શકીએ છીએ. આખુંય જીવન એક મહા સત્ય તરફ, કોઈ મહા રસ અને સૌન્દર્ય તરફ ગતિમાન બની રહેલું છે. એ સત્ય અને સૌન્દર્ય, રસ અને આનંદ એક રીતે તો જગત ઉપર જાણે ઝૂલી રહેલાં છે અને માણસો તેમને ઝીલે તેની રાહ જોતાં હોય છે. એ ઝીલનારાઓમાં પ્રથમ તે કવિ છે, અદૃષ્ટ અને અનનુભૂતને તે પ્રથમ જુએ છે, અનુભવે છે અને કલકલ કંઠે માનવતા આગળ તેનો સંદેશ તે રેલાવે છે, હવામાં તરતી અને ફરતી સૃષ્ટિને તે પૃથ્વી ઉપર ઉતારે છે, જગતનાં સમતલ સમથળ પાણીમાં તે નવી નવી છોળો ઉછાળે છે. અને વિવેચક આ સૌન્દર્ય અને રસના મહા સમારોહનો મંડપ જાણે સાચવીને ઊભો રહે છે. એના સ્વસ્થ, ગંભીર પ્રજ્ઞામંડિત ચિત્ત વડે તે આ બધી ગતિઓને આલોકિત કરતો રહે છે અને કવિમુખે જે વ્યક્ત બન્યું છે તેને તે વધુ વ્યક્ત કરી આપે છે, કવિએ સાકાર કરેલા સૌન્દર્યને તે વધુ સાકાર કરી આપે છે, કવિએ આલેખેલી રેખાઓને તે વધારે સુરેખ કરી આપે છે. આ બે જણ મળીને વિશ્વની સૌન્દર્યનૌકાનાં સઢ અને સુકાન જાણે સાચવે છે અને એ નૌકામાં બેસી પૃથ્વીની માનવતા પોતાની આનંદયાત્રા આદરે છે. અને એ આનંદ તે કોઈ ક્ષણિક મનોભાવ કે ચંચલ વૃત્તિવિલાસ નથી. એ આનંદ જીવનની પરમ પુષ્ટિ છે. અન્ન પાણી અને હવા પ્રકાશ કરતાં પણ આ આનંદ જીવનને વધુ પુષ્ટ અને સમર્થ કરે છે. અને આ રીતે તે જીવનની એક સુસમૃદ્ધ સુપુષ્ટ સ્થિતિ બની રહે છે. | અને આમ આ બધાં સર્જકોનું આપણે ખુશીથી એક સંમેલન કરી શકીએ છીએ. આખુંય જીવન એક મહા સત્ય તરફ, કોઈ મહા રસ અને સૌન્દર્ય તરફ ગતિમાન બની રહેલું છે. એ સત્ય અને સૌન્દર્ય, રસ અને આનંદ એક રીતે તો જગત ઉપર જાણે ઝૂલી રહેલાં છે અને માણસો તેમને ઝીલે તેની રાહ જોતાં હોય છે. એ ઝીલનારાઓમાં પ્રથમ તે કવિ છે, અદૃષ્ટ અને અનનુભૂતને તે પ્રથમ જુએ છે, અનુભવે છે અને કલકલ કંઠે માનવતા આગળ તેનો સંદેશ તે રેલાવે છે, હવામાં તરતી અને ફરતી સૃષ્ટિને તે પૃથ્વી ઉપર ઉતારે છે, જગતનાં સમતલ સમથળ પાણીમાં તે નવી નવી છોળો ઉછાળે છે. અને વિવેચક આ સૌન્દર્ય અને રસના મહા સમારોહનો મંડપ જાણે સાચવીને ઊભો રહે છે. એના સ્વસ્થ, ગંભીર પ્રજ્ઞામંડિત ચિત્ત વડે તે આ બધી ગતિઓને આલોકિત કરતો રહે છે અને કવિમુખે જે વ્યક્ત બન્યું છે તેને તે વધુ વ્યક્ત કરી આપે છે, કવિએ સાકાર કરેલા સૌન્દર્યને તે વધુ સાકાર કરી આપે છે, કવિએ આલેખેલી રેખાઓને તે વધારે સુરેખ કરી આપે છે. આ બે જણ મળીને વિશ્વની સૌન્દર્યનૌકાનાં સઢ અને સુકાન જાણે સાચવે છે અને એ નૌકામાં બેસી પૃથ્વીની માનવતા પોતાની આનંદયાત્રા આદરે છે. અને એ આનંદ તે કોઈ ક્ષણિક મનોભાવ કે ચંચલ વૃત્તિવિલાસ નથી. એ આનંદ જીવનની પરમ પુષ્ટિ છે. અન્ન પાણી અને હવા પ્રકાશ કરતાં પણ આ આનંદ જીવનને વધુ પુષ્ટ અને સમર્થ કરે છે. અને આ રીતે તે જીવનની એક સુસમૃદ્ધ સુપુષ્ટ સ્થિતિ બની રહે છે. | ||