ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યુધિષ્ઠિર?: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યાદ અને હું|યાદ અને હું]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ય/યાદ અને હું|યાદ અને હું]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રઘડો નતોડ|રઘડો નતોડ]] | ||
}} | }} | ||
Revision as of 02:41, 12 August 2025
યુધિષ્ઠિર?
જયંતિ દલાલ
યુધિષ્ઠિર? (જયંતિ દલાલ; ‘યુધિષ્ઠિર?’, ૧૯૬૮) એક ઈસમ બીજા ઈસમનું ખૂન કરી નાખે છે અને નાયક મરતા ઈસમના હાથમાંથી સોનીનો ટ્રાન્સિસ્ટર પડાવી લે છે. આ અપરાધ નાયકના દાંપત્યજીવનમાં ઘુમરાતો રહે છે. વાર્તા સામાજિક ઉત્તરદાયિત્વના મુદ્દાને મિષે વિસ્તરેલી જોઈ શકાય છે. ચં.
ચં.