ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હું કેમ પરણ્યો?: Difference between revisions
Jump to navigation
Jump to search
(૧) |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|હું કેમ પરણ્યો?|રમણલાલ શંકરલાલ ભટ્ટ}} | ||
''' | '''હું કેમ પરણ્યો?''' (રમણલાલ શંકરલાલ ભટ્ટ ‘નારદ'; 'હાજી મહમ્મદ સ્મારકગ્રંથ', સં. રવિશંકર મ. રાવળ, ૧૯૨૨) ઉઘરાણી માટે ઉમરેઠથી ડાકોર જઈ ડાકોરથી પાછો ફરતો નાયક માર્ગમાં લૂંટારુઓથી બચવા જતાં કઈ રીતે એક બાળવિધવા સ્ત્રીના સહવાસમાં સપડાય છે અને એ સ્ત્રીએ કઈ રીતે જાણી જોઈને બધો પ્રપંચ ગોઠવેલો એની હાસ્યપૂર્ણ રજૂઆત પાછળ લેખકે તે જમાનાનો પુનર્લગ્નનો મુદ્દો વણી લીધો છે. અહીં પ્રસંગનિરૂપણ પ્રમાણમાં ગ્રથિત છે.<br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હું એ? એ હું? | ||
|next = | |next = હું તો ચાલી | ||
}} | }} | ||
Latest revision as of 11:32, 15 August 2025
હું કેમ પરણ્યો?
રમણલાલ શંકરલાલ ભટ્ટ
હું કેમ પરણ્યો? (રમણલાલ શંકરલાલ ભટ્ટ ‘નારદ’; ‘હાજી મહમ્મદ સ્મારકગ્રંથ’, સં. રવિશંકર મ. રાવળ, ૧૯૨૨) ઉઘરાણી માટે ઉમરેઠથી ડાકોર જઈ ડાકોરથી પાછો ફરતો નાયક માર્ગમાં લૂંટારુઓથી બચવા જતાં કઈ રીતે એક બાળવિધવા સ્ત્રીના સહવાસમાં સપડાય છે અને એ સ્ત્રીએ કઈ રીતે જાણી જોઈને બધો પ્રપંચ ગોઠવેલો એની હાસ્યપૂર્ણ રજૂઆત પાછળ લેખકે તે જમાનાનો પુનર્લગ્નનો મુદ્દો વણી લીધો છે. અહીં પ્રસંગનિરૂપણ પ્રમાણમાં ગ્રથિત છે.
ચં.