ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પતિના વતનમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પતિના વતનમાં|જયકૃષ્ણ વર્મા}} | {{Heading|પતિના વતનમાં|જયકૃષ્ણ વર્મા}} | ||
'''પતિના વતનમાં''' (જયકૃષ્ણ વર્મા; | '''પતિના વતનમાં''' (જયકૃષ્ણ વર્મા; ‘વર્માની વિવિધ વાતો’, ૧૯૨૫) બીજી વારની શહેરી પત્ની સુધા પતિ ચન્દ્રકાન્તના ગામમાં પહેલી વાર આવતાં ગ્રામજનોના સ્નેહ વચ્ચે પહેલાં તો એકાંત ન મળતાં ચિડાઈ જાય છે પરંતુ વરસાદની હેલી વચ્ચે પોતાની પ્રસૂતિ વખતે વીંટળાઈ વળતાં એ જ ગ્રામજનો એને પછીથી વહાલાં બની જાય છે. અહીં ગ્રામજીવનનું ચિત્રણ આદર્શપરાયણ અને રંગદર્શી છે. <br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 05:29, 16 August 2025
પતિના વતનમાં
જયકૃષ્ણ વર્મા
પતિના વતનમાં (જયકૃષ્ણ વર્મા; ‘વર્માની વિવિધ વાતો’, ૧૯૨૫) બીજી વારની શહેરી પત્ની સુધા પતિ ચન્દ્રકાન્તના ગામમાં પહેલી વાર આવતાં ગ્રામજનોના સ્નેહ વચ્ચે પહેલાં તો એકાંત ન મળતાં ચિડાઈ જાય છે પરંતુ વરસાદની હેલી વચ્ચે પોતાની પ્રસૂતિ વખતે વીંટળાઈ વળતાં એ જ ગ્રામજનો એને પછીથી વહાલાં બની જાય છે. અહીં ગ્રામજીવનનું ચિત્રણ આદર્શપરાયણ અને રંગદર્શી છે.
ચં.