ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વટ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અકસ્માત | પિનાકિન્ દવે}}
{{Heading|વટ|ઈશ્વર પેટલીકર}}
વટ (ઈશ્વર પેટલીકર; ‘પેટલીકર વાર્તાવૈભવ’, ૧૯૬૪) પાટીદારના ગામનાં બે તડાંમાં વહેંચાયેલા ગણેશ મહેતરને દાનો મહેતર મેણું મારે છે કે એમના તડાના પટેલોએ કોઈ દિ’ ગામ જમાડ્યું નથી જ્યારે એના તડાએ તો ત્રણ વાર ગામ જમાડ્યું! મેણાનો માર્યો ગણેશ, મોહન પટેલના બાપા દેવલોક થયા ત્યારે, કોઈને ય વાત ન કરવાનાં તુલસીમાનાં સોગન ખાઈ મોહનને ચાર હજાર રૂપિયા આપી ગામ-જમણ કરાવે છે. નિમ્નવર્ગીય માણસ પણ સ્વમાનની એંટમાં કેવી ઉદારતા દાખવે એનું આ વાર્તા દૃષ્ટાંત બને છે. <br>
'''વટ''' (ઈશ્વર પેટલીકર; ‘પેટલીકર વાર્તાવૈભવ’, ૧૯૬૪) પાટીદારના ગામનાં બે તડાંમાં વહેંચાયેલા ગણેશ મહેતરને દાનો મહેતર મેણું મારે છે કે એમના તડાના પટેલોએ કોઈ દિ’ ગામ જમાડ્યું નથી જ્યારે એના તડાએ તો ત્રણ વાર ગામ જમાડ્યું! મેણાનો માર્યો ગણેશ, મોહન પટેલના બાપા દેવલોક થયા ત્યારે, કોઈને ય વાત ન કરવાનાં તુલસીમાનાં સોગન ખાઈ મોહનને ચાર હજાર રૂપિયા આપી ગામ-જમણ કરાવે છે. નિમ્નવર્ગીય માણસ પણ સ્વમાનની એંટમાં કેવી ઉદારતા દાખવે એનું આ વાર્તા દૃષ્ટાંત બને છે. <br>
{{right|'''ર.'''}}<br>
{{right|'''ર.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 14:14, 17 August 2025

વટ

ઈશ્વર પેટલીકર

વટ (ઈશ્વર પેટલીકર; ‘પેટલીકર વાર્તાવૈભવ’, ૧૯૬૪) પાટીદારના ગામનાં બે તડાંમાં વહેંચાયેલા ગણેશ મહેતરને દાનો મહેતર મેણું મારે છે કે એમના તડાના પટેલોએ કોઈ દિ’ ગામ જમાડ્યું નથી જ્યારે એના તડાએ તો ત્રણ વાર ગામ જમાડ્યું! મેણાનો માર્યો ગણેશ, મોહન પટેલના બાપા દેવલોક થયા ત્યારે, કોઈને ય વાત ન કરવાનાં તુલસીમાનાં સોગન ખાઈ મોહનને ચાર હજાર રૂપિયા આપી ગામ-જમણ કરાવે છે. નિમ્નવર્ગીય માણસ પણ સ્વમાનની એંટમાં કેવી ઉદારતા દાખવે એનું આ વાર્તા દૃષ્ટાંત બને છે.
ર.