ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઇન્દુભાઈ ગાયબ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
(No difference)
|
Revision as of 15:20, 18 August 2025
ઇન્દુભાઈ ગાયબ
અંજલિ ખાંડવાલા
ઇન્દુભાઈ ગાયબ (અંજલિ ખાંડવાલા; ‘આંખની ઇમારતો’, ૧૯૮૮) સામાન્ય છતાં અસામાન્ય બની બેઠેલા રાજકારણી ઇન્દુભાઈના, ભયવિશ્વથી પીડાતા મનોતંત્રમાં એમના બીજા વ્યક્તિત્વ સાથેનો સંઘર્ષ નાટ્યાત્મક ક્ષણ ઊભી કરે છે. પ્રતીકાત્મક સ્તરે પહોંચતી આ વાર્તા કલાત્મક છે.
ચં.