વિવેચનની પ્રક્રિયા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
Tag: Reverted
(+૧)
Tag: Reverted
Line 33: Line 33:

{{Box
{{Box
Line 44: Line 43:
* [[શબ્દલોક/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
* [[શબ્દલોક/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]

{{Box
{{Box
|title = અનુક્રમ
|title = અનુક્રમ
|content =
|content =
ક્રમ
* ૧
* [[શબ્દલોક/વિવેચનની પ્રક્રિયા|વિવેચનની પ્રક્રિયા]]
* ૨
* [[શબ્દલોક/આધુનિક વિવેચન ગુજરાતી વિવેચન સાહિત્ય : ૧૯૭૮-૭૯|આધુનિક વિવેચન ગુજરાતી વિવેચન સાહિત્ય : ૧૯૭૮-૭૯]]
* [[શબ્દલોક/પ્રમાણભૂત પાત્રપરિચય|પ્રમાણભૂત પાત્રપરિચય]]
* ૩
* [[શબ્દલોક/ન્હાનાલાલનો સમયસંદર્ભ|ન્હાનાલાલનો સમયસંદર્ભ]]
* [[શબ્દલોક/સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?|સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?]]
* [[શબ્દલોક/ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા|ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા]]
* [[શબ્દલોક/ન્હાનાલાલ : વિવેચક|ન્હાનાલાલ : વિવેચક]]

'''સાહિત્યવિવેચનના લેખો'''
* ૪
* [[શબ્દલોક/ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા|ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા]]
* [[શબ્દલોક/વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો|વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો]]
* [[શબ્દલોક/ખડિંગ ખડિંગ અવાજ|ખડિંગ ખડિંગ અવાજ]]
* [[શબ્દલોક/‘વમળનાં વન’ વિશે|‘વમળનાં વન’ વિશે]]
* [[શબ્દલોક/ખીલ્યા ગુલમ્હોર જેમ|ખીલ્યા ગુલમ્હોર જેમ]]
* [[શબ્દલોક/આઠમા દાયકાની કવિતામાં પ્રયોગશીલ વલણો|આઠમા દાયકાની કવિતામાં પ્રયોગશીલ વલણો]]
* [[શબ્દલોક/અર્વાચીન કન્નડ કવિતા|અર્વાચીન કન્નડ કવિતા]]

* [[શબ્દલોક/આજની ગુજરાતી કવિતાનું સંવેદન|૧. આજની ગુજરાતી કવિતાનું સંવેદન]]
* ૫
* [[શબ્દલોક/ઉશનસ્‌ની કવિતાના મર્મકોષોમાં|૨. ઉશનસ્‌ની કવિતાના મર્મકોષોમાં]]
* [[શબ્દલોક/ગુણુસુંદરીનું કુટુંબજાળ|ગુણુસુંદરીનું કુટુંબજાળ]]
* [[શબ્દલોક/‘અથવા’ : ચિત્રકળાના સંસ્કારવાળી કવિતા|૩. ‘અથવા’ : ચિત્રકળાના સંસ્કારવાળી કવિતા]]
* [[શબ્દલોક/‘દેવદાસ’ : મુગ્ધ પ્રણયની કરુણ કથા|‘દેવદાસ’ : મુગ્ધ પ્રણયની કરુણ કથા]]
* [[શબ્દલોક/આજની ગુજરાતી નવલિકા|૪. આજની ગુજરાતી નવલિકા]]
* [[શબ્દલોક/પ્રતિકાર અને પ્રતિભાવની કથા|પ્રતિકાર અને પ્રતિભાવની કથા]]
* [[શબ્દલોક/છેલ્લા દાયકાની ગુજરાતી નવલકથા : એક દૃષ્ટિપાત|છેલ્લા દાયકાની ગુજરાતી નવલકથા : એક દૃષ્ટિપાત]]
* [[શબ્દલોક/સુન્દરમની વાર્તાઓ : સુગંધ અને સંવાદ|સુન્દરમની વાર્તાઓ : સુગંધ અને સંવાદ]]
* [[શબ્દલોક/‘બ્લાઈન્ડ વર્મ’માં ગરોળીનું પ્રતીક|‘બ્લાઈન્ડ વર્મ’માં ગરોળીનું પ્રતીક]]

'''સિદ્ધાંતચર્ચાના લેખો'''
* ૬
* [[શબ્દલોક/શ્રેયાર્થીની આંતરયાત્રા|શ્રેયાર્થીની આંતરયાત્રા]]
* [[શબ્દલોક/રોચક બોધાત્મકતા|રોચક બોધાત્મકતા]]

* [[શબ્દલોક/કળાત્મક આકૃતિની વિભાવના|૫. કળાત્મક આકૃતિની વિભાવના]]
* ૭
* [[શબ્દલોક/સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ|૬. સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ]]
* [[શબ્દલોક/કવિની મુલાકાત|કવિની મુલાકાત]]
* [[શબ્દલોક/‘નવ્ય વિવેચન’ની ભૂમિકા|. ‘નવ્ય વિવેચન’ની ભૂમિકા]]
* [[શબ્દલોક/અત્યારની ટૂંકી વાર્તામાં સ્થગિતતા આવી છે?|અત્યારની ટૂંકી વાર્તામાં સ્થગિતતા આવી છે?]]
* [[શબ્દલોક/આપણા સાહિત્યવિવેચનમાં પ્રકારલક્ષી અભિગમ|૮. આપણા સાહિત્યવિવેચનમાં પ્રકારલક્ષી અભિગમ]]
* [[શબ્દલોક/નાટક વિષે|નાટક વિષે]]
* [[શબ્દલોક/શૈલી અને શીલ|૯. શૈલી અને શીલ]]
* [[શબ્દલોક/ગુજરાતી વિવેચનમાં વૃત્તિમય ભાવાભાસનો પ્રશ્ન|૧૦. ગુજરાતી વિવેચનમાં વૃત્તિમય ભાવાભાસનો પ્રશ્ન]]

* ૮
* [[શબ્દલોક/વિવેચન–પ્રક્રિયા, સમકાલીન સાહિત્ય અને ગોવર્ધનરામ|વિવેચન–પ્રક્રિયા, સમકાલીન સાહિત્ય અને ગોવર્ધનરામ]]
* ૯
* [[શબ્દલોક/મૅથ્યુ આર્નલ્ડનો કાવ્યવિચાર|મૅથ્યુ આર્નલ્ડનો કાવ્યવિચાર]]

[[Category:વિવેચન]]
[[Category:પ્રમોદકુમાર પટેલ]]

[[Category:વિવેચન]]
[[Category:વિવેચન]]
[[Category:રમણલાલ જોશી]]
[[Category:રમણલાલ જોશી]]

Revision as of 02:10, 15 September 2025

Vivechan ni Prakriya book cover.jpg

વિવેચનની પ્રક્રિયા

રમણલાલ જોશી

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો

કૃતિ-પરિચય

વિવેચનની પ્રક્રિયા (૧૯૮૧) : રમણલાલ જોશીનો વિવેચનસંગ્રહ. લેખકે પોતાના વિવિધ પ્રકારના લેખોને નવ ખંડમાં વહેંચ્યા છે. પહેલા ખંડનો ‘વિવેચનની પ્રક્રિયા’ અને આઠમા ખંડનો પ્રશ્નોત્તરી લેખ ‘વિવેચન-પ્રક્રિયા, સમકાલીન સાહિત્ય અને ગોવર્ધનરામ’ લેખકની વિવેચન અંગેની સમજ દર્શાવતા, ઉપયોગી સિદ્ધાંતચર્ચાના લેખો છે. નવમા ખંડનો ‘મેથ્યુ આર્નોલ્ડનો કાવ્યવિચાર’ પણ સિદ્ધાંતચર્ચાનો લેખ છે. બીજા ખંડના ત્રણ લેખોમાં આધુનિક વિવેચનની ગતિવિધિની વાત છે. ત્રીજા ખંડમાં ન્હાનાલાલની સર્જન-વિવેચનની પ્રવૃત્તિનો વિચાર કરતા ચાર લેખો છે. ચોથા ખંડમાંના ગુજરાતી કવિતા વિશેના છ લેખમાં આધુનિક કવિતા વિશેના લેખો વધુ છે. એમાં કેટલાક તો આધુનિક કવિઓના કાવ્યસંગ્રહોની પ્રસ્તાવનાઓ છે. પાંચમા ખંડમાં ગુજરાતી અને બંગાળી કથાસાહિત્ય પરના છ લેખો છે. સાતમા ખંડના ત્રણ પ્રશ્નોત્તરી લેખો આ સંગ્રહમાં ઓછા પ્રસ્તુત છે.

— જયંત ગાડીત
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર

પ્રારંભિક

અનુક્રમ

ક્રમ