વિવેચનની પ્રક્રિયા/ન્હાનાલાલનો સમયસંદર્ભ: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ન્હાનાલાલનો સમયસંદર્ભ }}
{{Heading|ન્હાનાલાલનો સમયસંદર્ભ<ref>ગુજરાત યુનિવર્સિટી તથા અન્ય સાહિત્ય સંસ્થાઓએ મળીને કવિ ન્હાનાલાલ જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ રચી હતી તેના ઉપક્રમે ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી વ્યાખ્યાનશ્રેણીમાં ૧ માર્ચ, ૧૯૭૮ના રોજ આપેલું વ્યાખ્યાન</ref>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કોઈ પણ સર્જકના સમયસંદર્ભની જાણકારી એને સમજવામાં અમુક બિંદુ સુધી કામયાબ નીવડી શકે. સમયસંદર્ભ કે સાંસ્કૃતિક સંદર્ભ ગમે તેવો બહુમૂલ્ય છતાં કૃતિબાહ્ય છે અને કૃતિના સૌન્દર્યોદ્ઘાટનમાં અન્ય કારણો સાથે એણે અવયવીભૂત બનવાનું છે. કૃતિની અંદર જ એનો પોતાનો એક સંદર્ભ રહેલો છે. સાંસ્કૃતિક સંદર્ભની વિગતો એની ગૂંચો ઉકેલવામાં ક્યારેક કીમતી મદદરૂપ નીવડે છે. આ દૃષ્ટિએ ન્હાનાલાલનો સમયસંદર્ભ જોતાં એમાં દેશ અને દુનિયાની પરિસ્થિતિ – સાંસ્કૃતિક પરિવેશ, સમકાલીન સાહિત્યસ્થિતિ, એમના સમકાલીનો અને એમની પછી આવનારા અનુકાલીનો પર પડેલી અસરો વ. વિષે વિચારવાનું પ્રસ્તુત બને.

Line 35: Line 35:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|<poem>સાગર ઉપર બન્ધાવોને પાજ,
{{Block center|'''<poem>સાગર ઉપર બન્ધાવોને પાજ,
રઢિયાળા હો રાજ!
રઢિયાળા હો રાજ!
અમુલખ છે અમૃતચોઘડિયું આજ,
અમુલખ છે અમૃતચોઘડિયું આજ,
અલબેલા મહારાજ!</poem>}}
અલબેલા મહારાજ!</poem>'''}}
{{Poem2Open}}

– એવી પ્રશસ્તિ કરતી વેળાએ ‘સુદર્શન’ ચક્ર નીચે મૂકી ઉપર ‘રામજી’ કોતરવાની વાત તેમણે કરી છે પણ ‘રામરાજ્ય’થી તો એ બ્રિટિશ અમલ કેટલાં જોજનો દૂર રહ્યો છે તે ઇતિહાસપ્રસિદ્ધ છે. દેશની રાજકીય આકાંક્ષાઓને ૧૮૮૫માં કૉંગ્રેસની સ્થાપનામાં મૂર્ત રૂપ મળ્યું, પણ કૉંગ્રેસ નામદાર અંગ્રેજ સરકારને વિનવણીઓ કરતી સંસ્થા જ બની રહી હતી. રાજકીય સ્વાતંત્ર્ય માટેની અભીપ્સા – કહો કે સારા દેશના ઉત્થાનની અભીપ્સા–વેગ પકડે છે ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હિંદ પાછા ફર્યા એ પછી. અને પછી તો અસહકારની લડતો આવી. આરંભમાં કવિ ગાંધીજી સાથે રહેલા પણ પછીનો ઇતિહાસ સૌ જાણે છે. કવિનું માનસ ક્રમશઃ ભ્રમમુક્ત બને છે અને ૧૯૨૭માં તો તે કહે છે :

Line 71: Line 72:

ન્હાનાલાલને કેવા કેવા સમકાલીનો વચ્ચે કામ કરવાનું આવ્યું | તેઓ ભારે નસીબદાર ગણાય. ગોવર્ધનરામ, મણિલાલ, નરસિંહરાવ, રમણભાઈ, આનંદશંકર, કે. હ. ધ્રુવ, કાન્ત, બલવંતરાય અને એ પછી ગાંધીજીના પ્રભાવ હેઠળ પ્રવર્તેલા ગાંધીયુગના નવા લેખકો સાથે તેમણે કામ કર્યું. ક્યારેય કોઈને આંજી નાખવા મથ્યા નહિ, ક્યારેય કરમાયા નહિ. તે કોઈનાથી અભિભૂત ન થયા, તેમ પોતાપણું છોડ્યું નહિ. આ વિશિષ્ટ સાંસ્કૃતિક સંદર્ભમાં ન્હાનાલાલનો આગવો અવાજ એ ગુજરાતી કવિતારસિક પ્રજાનો અને સંસ્કૃતિનો વિશેષ છે.

{{Poem2Close}}<br>
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રમાણભૂત પાત્રપરિચય
|previous = પ્રમાણભૂત પાત્રપરિચય
|next = સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?
|next = સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?
}}
}}