32,579
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા<ref>શ્રી પૂજાલાલના કાવ્યસંગ્રહ ‘કાવ્યકેતુ’ની પ્રસ્તાવના</ref>}} | {{Heading|૪<br>ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા<ref>શ્રી પૂજાલાલના કાવ્યસંગ્રહ ‘કાવ્યકેતુ’ની પ્રસ્તાવના</ref>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિશ્રી પૂજાલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પારિજાત’ ૧૯૩૮માં પ્રગટ થયો ત્યારે વિવેચકો અને સાક્ષરોએ એકી અવાજે એનો ઉમળકાભેર સત્કાર કરેલો. દુરારાધ્ય વિવેચક બળવંતરાય ઠાકોરે એનો વિસ્તૃત પ્રવેશક લખી “નંદનવનનાં સુમનોની કલગી”નું વૈવિધ્યસભર સૌન્દર્ય સ્ફુટ કરી આપ્યું હતું. ‘પારિજાત’ની ભક્તિકવિતા, એના છંદઃપ્રયોગો અને પ્રભુત્વ, સુગ્રથિત સૉનેટ પ્રકારમાં મળેલી સિદ્ધિ વ.ની યોગ્ય પ્રશંસા કરેલી. પૂજાલાલના જાણીતા કાવ્ય ‘પ્રિયા કવિતાને’ની સાથે શૅલીના કાવ્યની તુલના કરી શૅલીની ‘Spirit of Beauty’ – સૌન્દર્યશ્રી તે જ પૂજાલાલની ‘પ્રિયા કવિતા’ છે એવો પ્રશ્ન પૂછેલો અને પૂજાલાલનું આ દીર્ઘકાવ્ય એની આગવી રીતે કેવું સૌન્દર્યમંડિત છે તે વિગતે દર્શાવેલું. | કવિશ્રી પૂજાલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પારિજાત’ ૧૯૩૮માં પ્રગટ થયો ત્યારે વિવેચકો અને સાક્ષરોએ એકી અવાજે એનો ઉમળકાભેર સત્કાર કરેલો. દુરારાધ્ય વિવેચક બળવંતરાય ઠાકોરે એનો વિસ્તૃત પ્રવેશક લખી “નંદનવનનાં સુમનોની કલગી”નું વૈવિધ્યસભર સૌન્દર્ય સ્ફુટ કરી આપ્યું હતું. ‘પારિજાત’ની ભક્તિકવિતા, એના છંદઃપ્રયોગો અને પ્રભુત્વ, સુગ્રથિત સૉનેટ પ્રકારમાં મળેલી સિદ્ધિ વ.ની યોગ્ય પ્રશંસા કરેલી. પૂજાલાલના જાણીતા કાવ્ય ‘પ્રિયા કવિતાને’ની સાથે શૅલીના કાવ્યની તુલના કરી શૅલીની ‘Spirit of Beauty’ – સૌન્દર્યશ્રી તે જ પૂજાલાલની ‘પ્રિયા કવિતા’ છે એવો પ્રશ્ન પૂછેલો અને પૂજાલાલનું આ દીર્ઘકાવ્ય એની આગવી રીતે કેવું સૌન્દર્યમંડિત છે તે વિગતે દર્શાવેલું. | ||