વિવેચનની પ્રક્રિયા/ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
(+1)
Line 13: Line 13:

‘સાવિત્રી’ પછી સત્તર–અઢાર પુસ્તકોની શ્રેણી પ્રકટ થઈ રહી છે, એમાં ‘શબરી’થી આરંભી ‘મુક્તાવલી’, ‘શુક્તિકા’, ‘કિશાર કાવ્યો’, ‘સાવિત્રી પ્રશસ્તિ’, (બીજી આવૃત્તિ), શ્રી અરવિંદનું’ ‘દુર્ગાસ્તોત્ર’, વગેરે પ્રકટ થઈ ચૂક્યાં છે ને ‘અપરાજિતા’, ‘કિશોર કુંજ’ તથા ‘સોપાનિકા’ પ્રેસમાં છે અને અલ્પ સમયમાં – કદાચ આ વર્ષમાં જ પ્રકટ થશે ને બાકીનાં બીજાં આવતે વર્ષે પ્રકટ થશે.

અને હવે તે ‘કાવ્યકેતુ’ લઈ આવે છે! આ દળદાર ગ્રંથનાં કાવ્યોમાંથી પસાર થતાં આનંદનો અનુભવ થયો. શ્રી પૂજાલાલભાઈ જેવાના કાવ્યસંગ્રહને પ્રસ્તાવનાની જરૂર ન જ હોય, આપણે એ જાણીએ છીએ, પણ તેમના સ્નેહ-સદ્ભાવભર્યા સૂચનને–વચનને હું શી રીતે ઉથાપી શકું? પરિણામે આ લખવા બેઠો છું. આની પાછળ એમનો સાત્ત્વિક સ્નેહ અને મારા પ્રત્યેની મમતા જ કારણભૂત છે, અને એનો પ્રેર્યો પ્રવૃત્ત થાઉં છું. પરંતુ આ કામમાં મારા થકી અસહ્ય વિલંબ થવા પામ્યો છે એ માટે પૂજાલાલભાઈએ તો મને ઉદારતાપૂર્વક ક્ષમા આપી જ છે પણ એમના અસંય વાચકોની વિનમ્રભાવે ક્ષમા યાચું છું. આશ્વાસન મેળવવા માટે નહિ પણ એક યોગાનુયોગી વિગત તરીકે નિર્દેશ કરું કે ‘પારિજાત’ને પ્રગટ થવામાં જે વિલંબ થયેલો તે ‘પ્રસ્તાવના’ને કારણે, એવું જ પાછું આ ‘કાવ્યકેતુ’ના પ્રકાશનમાં પણ બન્યું! એમાં પણ કોઈ વિધિસંકેત હશે. ગમે તેમ, કાવ્યસંકેત તો છે જ! ‘કાવ્યકેતુ’ના ફરમાની બાધેલી સુઘડ નકલ કવિએ મને ઘણી વહેલી મોકલેલી, એ કાવ્યોનું પુનઃ પુનઃ પઠન થતું રહ્યું. દરમ્યાનમાં એમનાં અન્ય પુસ્તકો પણ આવતાં રહ્યાં. પરિણામે ‘કાવ્યકેતુ’ સમજવામાં એ બધી સામગ્રી ઉપકારક નીવડી છે. એમની આકાંક્ષા ૨૪મી નવેમ્બરે–સિદ્ધિદિને–કાવ્યસંગ્રહ પ્રગટ કરવાની હતી, પણ બન્યું એવું કે આજે ૨૪મીએ મારું લખાણ લખાઈ રહ્યું છે!

Line 48: Line 47:
નર્મદા વિશે અનેક કવિઓનાં કાવ્યો આપણને મળ્યાં છે. પણ પૂજાલાલને મન નર્મદા એ માત્ર નદી નથી :-

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નદી દેખાય છે તોયે નર્મદા આ નથી નદી
{{Block center|'''<poem>નદી દેખાય છે તોયે નર્મદા આ નથી નદી
પ્રેમના ભાવથી પૂર્ણ છે એ કો પ્રેમયોગિની</poem>}}
પ્રેમના ભાવથી પૂર્ણ છે એ કો પ્રેમયોગિની</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નર્મદાના તરંગોનો મંજુલ રવ, પક્ષીઓનાં ગાન અને સારસયુગલો વ.ને કવિ આ રીતે વર્ણવે છે :
નર્મદાના તરંગોનો મંજુલ રવ, પક્ષીઓનાં ગાન અને સારસયુગલો વ.ને કવિ આ રીતે વર્ણવે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તરંગો તાળીઓ પાડી તાલ તત્પર પૂરતા
{{Block center|'''<poem>તરંગો તાળીઓ પાડી તાલ તત્પર પૂરતા
વાગતી વિંધ્યને વાંસે સંવાદી સૂર વાંસળી
વાગતી વિંધ્યને વાંસે સંવાદી સૂર વાંસળી
ગન્ધર્વો કિન્નરો ગૂઢ કુંજવાસી વિહંગમો
ગન્ધર્વો કિન્નરો ગૂઢ કુંજવાસી વિહંગમો
Line 60: Line 59:
દીક્ષા અહીં જ પામ્યાં શું અભેદ પ્રેમયોગની?

ઓંકારો ગહ્વરે ગાજે, પડઘા પહાડ પાડતા,
ઓંકારો ગહ્વરે ગાજે, પડઘા પહાડ પાડતા,
શ્રવણો નર્મદાના એ સુણી ધન્ય બની જતા.</poem>}}
શ્રવણો નર્મદાના એ સુણી ધન્ય બની જતા.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નર્મદા તો ગુજરાતની ગંગા છે એ ભાવ કવિ અનુભવે છે :

Line 70: Line 69:
{{Poem2Open}}
{{Poem2Open}}
સમગ્ર સમષ્ટિને પોતાના પ્રેમ–આશ્લેષમાં લેતા કવિની ગુજરાતભક્તિ ઔચિત્યપૂર્વક પ્રગટ થયેલી સંગ્રહમાં જણાશે.

‘આબુરાજ’ પણ એવું જ સરસ કાવ્ય છે. ‘આબુરાજ’ ભલે રાજસ્થાનમાં ગણાયો પણ કવિ તો એને ગુજરાતનો જ માને છે! ભૌગોલિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ એનો મહિમા ઉચિત રીતે પ્રગટ કરે છે. બળવંતરાય ઠાકોરે આ કાવ્ય ‘આપણી કવિતા સમૃદ્ધિ’માં લીધેલું પણ બંને કાવ્યો સરખાવતાં પાઠ થોડો થોડો બદલાયેલો જણાય છે. ‘આપણી કવિતા સમૃદ્ધિ’માં એની ૯૮ પંક્તિઓ છે, જ્યારે આ સંગ્રહમાં ૧૧૨ પંક્તિઓ છે. ૧૪ પંક્તિઓનું ઉમેરણ વચ્ચે વચ્ચે થયું છે અને પાઠ પણ જુદો પડે છે. પાઠભેદ સર્વત્ર સુખદ છે. એમ કદાચ નહીં કહી શકાય. ક્યાંક અગાઉનો પાઠ કાવ્યપોષક છે તો ક્યાંક અત્યારનો પાઠ સમર્પક લાગે છે. આ પાઠભેદ ‘આ0ક0સ0’ના સંપાદકે કર્યો હશે કે કવિએ પોતે તે હું જાણતો નથી. ‘આ0ક0સ0’માં “તીર્થંકરોએ કિધ તીર્થવંતો / અનંત આભે નિજ મિત્ર માન્યો” એ પંક્તિઓનો “તરંગ (કન્સીટ) જરા વધારે પડતો ગણાય” એમ બ. ક. ઠાકોરે નોંધેલું. એના બદલે અહીં મૂકેલી પંક્તિઓ “તીર્થંકરોએ તુજનેય તીર્થ–સ્વરૂપ આપ્યું સ્વ–સ્વરૂપ જેવું” વધારે સમુચિંત જણાય છે. આબુ ઉપરનાં વિવિધ સ્થળો, તીર્થો, મંદિરો વ.નું વર્ણન કર્યા બાદ કવિ આબુરાજને ઉદ્દેશીને જે પ્રાર્થના–વરદાન પ્રસ્તુત કરે છે એમાં છેલ્લે “અચલગઢો દે આત્મના”નો અર્થ બળવંતરાય “અડગ પૌરુષવાળા વીરો” એવો કરે છે એ સહેજ ઉપલક જણાય છે. કાવ્યનો પૂર્વાપર સંબંધ અને કવિનું સમગ્ર કથયિતવ્ય લક્ષમાં લેતાં કાવ્યના અંતભાગમાં તો પૂજાલાલ આત્માના અચલગઢોની જ વાત કરતા હોય એ વધુ બંધ બેસે છે.

‘હિમાલય’ના વર્ણનમાં કવિની કાવ્યશૈલી પણ ભવ્યતાને હસ્તધૂનન કરી આવે છે. હિમાલયની ભવ્યતાના વર્ણનમાં કવિની પદાવલિ ઉદાત્તતાને આંબતી આપણે જોઈએ છીએ. હિમાલયનાં દર્શને કવિહૃદયમાં જાગતા ભાવોનું વર્ણન જુઓ :

{{Block center|<poem>સ્વયં હૃદયમાં પ્રબુદ્ધ પરામાત્મભાવો થતા
{{Block center|'''<poem>સ્વયં હૃદયમાં પ્રબુદ્ધ પરામાત્મભાવો થતા
અસીમ બનતી નિબદ્ધ જડ દૃષ્ટિયે માનુષી
અસીમ બનતી નિબદ્ધ જડ દૃષ્ટિયે માનુષી
પ્રવૃત્ત પ્રભુના પ્રસાદ સહજે થતા પ્રાણમાં

Line 86: Line 84:
બને અપરિમેય ઈશ્વર અસીમ દિક્ કાલનો;
બને અપરિમેય ઈશ્વર અસીમ દિક્ કાલનો;
સમાધિ સહજા બને જપતપાદિ સેવ્યા વિના :
સમાધિ સહજા બને જપતપાદિ સેવ્યા વિના :
પ્રસાદ પરમાત્મનો વિતરતો નથી શું અહો!</poem>}}
પ્રસાદ પરમાત્મનો વિતરતો નથી શું અહો!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને એ પછી હિમાલય–પ્રશસ્તિમાં થોડી બોધાત્મકતા પ્રવેશી છે, પણ છેલ્લે કવિની અભીપ્સા તો આત્માનો હિમાલય બનવાની પ્રગટ થઈ છે :

Line 123: Line 121:
આખા કાવ્યમાં આવાં સ્વાભાવોક્તિભર્યાં નાજુક ચિત્રોની જાણે કે એક ગેલેરી રચાઈ ગઈ છે! નાની બહેનને સુવાડવા માટેનો ભાઈનો કૃતક પ્રકોપી ઉપચાર તો જુઓ :

{{Block center|<poem>ઊંઘી નથી? ચલ આંખ મીંચ, કહ્યું કશું કરતી નથી!
{{Block center|'''<poem>ઊંઘી નથી? ચલ આંખ મીંચ, કહ્યું કશું કરતી નથી!
જા સૂઈ ઝટ, નહિ તો... “બતાવું હાથ મારો બહારથી”</poem>}}
જા સૂઈ ઝટ, નહિ તો... “બતાવું હાથ મારો બહારથી”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સામાન્ય રીતે સંસ્કૃતપ્રચુર ભાષા યોજતા કવિની આ પંક્તિઓ કેવી ઘરાળુ ભાષામાં ચિત્ર અંકિત કરે છે! તળપદી ભાષાનો ક્ષમતાપૂર્વક ઉપયોગ થયો છે. સ્વાભાવિક વાતચીતની ભાષાનો લહેકો અહીં અસરકારક નીવડે છે.

Line 141: Line 139:
અને છતાં રતિ ભાનમાં આવતી નથી. કામદેવ અનંગ રૂપે શું શું કરે છે એનો ચિતાર આપ્યો છે. સમગ્ર વિશ્વમાં કામદેવની નવવિભૂતિ કેવી છવાઈ ગઈ છે એનું વિગતવાર વર્ણન આપ્યા બાદ કવિ જે કહે છે તે ઉતારવાનો લોભ ખાળી શકાતો નથી :

{{Block center|<poem>અનંગ તવ નાથ કોટિક કરે તને ભેટશે
{{Block center|'''<poem>અનંગ તવ નાથ કોટિક કરે તને ભેટશે
અનંત અધરે તને પ્રણયચુંબનો અર્પશે
અનંત અધરે તને પ્રણયચુંબનો અર્પશે
સમસ્ત રસસાર ઉલ્લસત ચૌદ બ્રહ્માંડનો
સમસ્ત રસસાર ઉલ્લસત ચૌદ બ્રહ્માંડનો
Line 155: Line 153:
અનન્ય અનુરાગનો કર કપાલમાં ચાંદલો
અનન્ય અનુરાગનો કર કપાલમાં ચાંદલો
સજી પરમ પ્રેમ મૌક્તિક તણો ગલે હારલો
સજી પરમ પ્રેમ મૌક્તિક તણો ગલે હારલો
રતિ! અમર રાસ માંડ અમૃતાત્મ આનંદનો.
રતિ! અમર રાસ માંડ અમૃતાત્મ આનંદનો.</poem>'''}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને આ પંક્તિઓ એક યોગાભિમુખ વિરક્ત કવિએ રચેલી છે. કામતત્ત્વનું ખરું હાર્દ પણ એમની આગળ જ પ્રગટ થતું હોય છે. પૂજાલાલને ભક્તિસાધનામાં જેટલો રસ છે એટલો જ કાવ્યસર્જનમાં છે, અને કવિતા પણ તેમની પાસે સાધનાના એક ભાગ રૂપે આવેલી છે. આ કવિતાદેવીનાં નૂપુરનો ઝંકાર જ્યારે નથી સંભળાતો ત્યારે કવિ બેચેન બની ઊઠે છે. “રિસાયેલી કવિતાને” તેમણે કરેલો અનુનય હૃદયસ્પર્શી છે. ‘પારિજાત’માંના પ્રથિતયશ ‘પ્રિયા કવિતાને’ કાવ્ય કરતાં આ તદ્દન જુદી જાતનું કાવ્ય છે. કવિની કવિતાપ્રીતિ લાગણીભીના શબ્દોમાં કેવી વ્યક્ત થાય છે :

Navigation menu