વિવેચનની પ્રક્રિયા/ખડિંગ ખડિંગ અવાજ: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} {{Heading|ખડિંગ ખડિંગ અવાજ <ref>શ્રી રમેશ પારેખના કાવ્યસંગ્રહ ‘ખડિંગ’ની પ્રસ્તાવના</ref> }} {{Poem2Open}} ૧૯૭૦માં રમેશ પારેખનો ‘ક્યાં’ પ્રગટ ગયો. લગભગ એક દસકા પછી તે ‘ખડિંગ’ લઈ આવે છે. ‘ખડિંગ’ની રચ...")
 
(+1)
 
Line 12: Line 12:

સંગ્રહમાં ગઝલો, ગીતો અને લાંબાં–છાંદસ–અછાંદસ કાવ્યો આપ્યાં છે. સંખ્યાની દૃષ્ટિએ પણ પહેલા બે પ્રકારની રચનાઓ વધુ છે, કદાચ સત્ત્વની દૃષ્ટિએ પણ. ત્રણેના કેન્દ્રમાં કવિ પોતે જ છે. એમની સઘન ઉપસ્થિતિ ચાલુ અનુભવાય છે એમણે પ્રયોજેલા શબ્દો—સ્વરવ્યંજનસંકલનાવાળા વિશિષ્ટ શબ્દો—વડે. ગઝલ અને ગીતમાં પરંપરાને જાળવીને પણ અભિવ્યક્તિ–નાવીન્ય દાખવવાનું તેમનું વલણ છે. છેલ્લા દશકામાં ગઝલ પરત્વે અવનવા પ્રયોગો થયા છે પણ રમેશ સ્વરૂપ પરત્વે પ્રશિષ્ટતાવાદી અને અભિવ્યક્તિ પરત્વે રોમૅન્ટિક રહ્યા છે. ગઝલમાં કાફિયા–રદીફ તે સામાન્ય રીતે જાળવે જ છે અને છતાં એ ગઝલો પરંપરાગત સ્વરૂપની ગઝલો નથી, એમાં અભિવ્યક્તિનો આખો મરોડ જુદો છે. નગરજીવનની આખી નીતિરીતિ પ્રત્યેનો ખોફ તારસ્વરે પ્રગટ થયા કરે છે :

{{Poem2Close}}
{{Block center|'''<poem>એકદા શહેરમાં તરસ્યું, કોઈ હરણ આવ્યું

તો એની ગંધે ગંધે પીછો કરતું રણ આવ્યું</poem>'''}}
તો એની ગંધે ગંધે પીછો કરતું રણ આવ્યું</poem>'''}}
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
{{Block center|'''<poem>આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં

આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં</poem>'''}}
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં</poem>'''}}
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
{{Block center|'''<poem>ઘરને ઘર કહીએ છો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે.

ભરતી છે : દરિયો શું શું નહીં ડુબાવી દે, કહેવાય નહીં</poem>'''}}
ભરતી છે : દરિયો શું શું નહીં ડુબાવી દે, કહેવાય નહીં</poem>'''}}
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
{{Block center|'''<poem>સજા કબૂલ, મને આ નગર કબૂલ નથી

હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી.</poem>'''}}
હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી.</poem>'''}}
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
{{Block center|'''<poem>એક તૂટેલા ચહેરાના ટુકડાઓ જોડી નીકળવાનું છે,

આ બળતું નગર છે; નગરમાંથી દોડી નીકળવાનું છે.</poem>'''}}
આ બળતું નગર છે; નગરમાંથી દોડી નીકળવાનું છે.</poem>'''}}
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
{{Block center|'''<poem>આ એવું શ્હેર છે જ્યાં ટેવ છે બુઝાવું તે

{{gap|4em}}... ... ...
{{gap|4em}}... ... ...
Line 45: Line 36:
{{Block center|'''<poem>કોને ખબર, રમેશ... ક્યા માર્ગ પર થઈ

આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર</poem>'''}}
આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર</poem>'''}}
{{Poem2Close}}
{{center|'''*'''}}
{{center|'''*'''}}
{{Poem2Open}}
{{Block center|'''<poem>ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’

પૂછો કે એનું નામ હતું વેદના, તો હા.</poem>'''}}

Line 54: Line 43:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>કોણ છોડાવશે મારી કુંવારી આંખોને

છે કિલ્લો બંધ ને ફરતો ૨.પા.ને ભરડો છે</poem>'''}}.
છે કિલ્લો બંધ ને ફરતો ૨.પા.ને ભરડો છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વસંતમાં ગુલમ્હોર પણ સફેદ થઈ જાય એમ કહેવા માત્રથી પરિસ્થિતિ કેવી વેધક રીતે પ્રગટ થઈ જાય છે! લોકોમાં પ્રસરેલા વ્યાપક રોગચાળાને જોઈ છળી ઊઠેલા કવિચિત્તની અભિવ્યક્તિ – ક્રિયાપદોની એક આખી પંક્તિ દ્વારા — વેધકતાથી થયેલી છે : ‘જોયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂદ્યો ને નાઠો રે નાઠો’ ક્રમશઃ આગળ ધપતી ક્રિયાનું ગતિશીલ ચિત્ર કેટલી કરકસરથી દોરાયું છે! આખા કાવ્યનો એક impact ઊભો થાય છે. ભાવની પરાકોટિ તો આવે છે : ‘છે સૌ પાસે પોતપોતાનું ગંધાતું શબ : કોઈ દાટો રે દાટો’ એ ઉક્તિમાં. આપણને તરત ઉમાશંકરની ‘મને મુર્દાની વાસ આવે’ પંક્તિનું સ્મરણ થઈ આવે છે. આજનો કવિ સમાન ભાવને પણ કેવી અસામાન્ય રીતે વ્યક્ત કરે છે તે અહીં જણાય છે.

Line 120: Line 109:
જોઈ લેવી છે નદીએ કોઈ છોકરી છાનુંછપનું ન્હાતી</poem>'''}}
જોઈ લેવી છે નદીએ કોઈ છોકરી છાનુંછપનું ન્હાતી</poem>'''}}
{{center|'''*'''}}
{{center|'''*'''}}
{{Block center|<poem>માણસના બોલાશની નાની બચકી બાંધી આંખમાં રાખું
{{Block center|'''<poem>માણસના બોલાશની નાની બચકી બાંધી આંખમાં રાખું
ઘઉંની તાજી ડૂડીઓ તોડી કલગી માથા બંધણે નાખું

સાંજ ચાખી લઉં, જળ ચાખી લઉં. ટેકરી, બાવળ,

Line 126: Line 115:
દેવરો—આણલદેના દુહા ગાઉં? ના, ગોફણ લઈ
દેવરો—આણલદેના દુહા ગાઉં? ના, ગોફણ લઈ
પાંચીકો દૂર નાખી દઉં
પાંચીકો દૂર નાખી દઉં
બસ, આ ફાંસીગાળિયામાંથી જન્મ્યા સુધી જોઈ લેવું છે.</poem>}}
બસ, આ ફાંસીગાળિયામાંથી જન્મ્યા સુધી જોઈ લેવું છે.</poem>'''}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આરંભની પંક્તિઓનું નિરૂપણ કોઈને Nostalgic લાગવાનો સંભાવ છે. રોમેન્ટિક વલણના કવિઓમાં એ સ્વાભાવિક પણ છે; પરંતુ ગ્રામજીવનની મધુરતાનું આલેખન અત્યારે કવિઓ જે રીતે કરે છે એના કરતાં કેવું જુદું—માત્ર સુરેખ ચિત્રાવલિ વડે—આલેખન રમેશે કર્યું છે તે ઉપર ઉદ્ધૃત કરેલી પંક્તિઓ પરથી જણાશે. ટાંકેલી છેવટની કડીમાં ઇન્દ્રિયવ્યત્યયનો જે ઉપયોગ થયો છે એ નોંધ માગી લે છે. સાંપ્રત કવિતામાં અને ટૂંકી વાર્તા કે લઘુનવલ જેવા પ્રકારોમાં એનો ભરપેટ ઉપયોગ થાય છે; ક્યારેક આ યુક્તિ લપડી પડી જતી લઢણ રૂપે પણ જોવા મળે છે. રમેશ પારેખે ઇન્દ્રિયવ્યત્યયનો ઉપયોગ આ સંગ્રહમાં સંયમપૂર્વક કર્યો છે, તે વધુ કામ તો સંવેદનચિત્રો પાસેથી લે છે. તદ્દન સાદા શબ્દો વડે ‘અહીં રઝળતા કાગળો’ પર ચિત્ર દોરાયું છે. ‘હાથ આપણને’માં :

Line 167: Line 155:
—અને એ કાવ્યવર્ષાનાં જલશીકર પણ, એમના જ એક ગીતના શીર્ષકનો પ્રથમ શબ્દ વાપરીને કહીએ તો, ‘નવાંનક્કોર’ છે. એમાં ભીંજાવાનું સહૃદયોને નિમંત્રણ આપતાં આનંદ અનુભવું છું.

<hr>
<hr>
{{reflist}}
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = સંસાર કોયડો ખરો, ઉકેલ ખોટો?
|previous = વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો
|next = ન્હાનાલાલ : વિવેચક
|next = ‘વમળનાં વન’ વિશે
}}
}}