32,208
edits
(+1) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 7: | Line 7: | ||
વાદળ થાવું, વીજળી થાવું, | વાદળ થાવું, વીજળી થાવું, | ||
વર્ષા થઈ વરસવા દે. | વર્ષા થઈ વરસવા દે. | ||
સરિતા થાવું, સરવર થાવું, | સરિતા થાવું, સરવર થાવું, | ||
સાગર થઈ ઘૂઘવવા દે, | સાગર થઈ ઘૂઘવવા દે, | ||
ઝાકળ થાવું, ઝરણું થાવું, | ઝાકળ થાવું, ઝરણું થાવું, | ||
માછલી થઈને તરવા દે. | માછલી થઈને તરવા દે. | ||
વસંત થાવું, ચમન થાવું, | વસંત થાવું, ચમન થાવું, | ||
સુમન થઈને ખીલવા દે, | સુમન થઈને ખીલવા દે, | ||
ધરતી થાવું, ગગન થાવું, | ધરતી થાવું, ગગન થાવું, | ||
ફોરમ થઈ ફેલાવા દે. | ફોરમ થઈ ફેલાવા દે. | ||
બીજ થાવું, ફણગો થાવું, | બીજ થાવું, ફણગો થાવું, | ||
ઝાડ થઈને ઝૂલવા દે, | ઝાડ થઈને ઝૂલવા દે, | ||
સમીર થાવું, શિખર થાવું, | સમીર થાવું, શિખર થાવું, | ||
પંખી થઈને ઊડવા દે. | પંખી થઈને ઊડવા દે. | ||
દીકરો થાવું, દીકરી થાવું, | દીકરો થાવું, દીકરી થાવું, | ||
અવની પર અવતરવા દે, | અવની પર અવતરવા દે, | ||
| Line 26: | Line 30: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ચકલી ચણતી ચણ | ||
|next = | |next = ડૉક્ટર હાથી | ||
}} | }} | ||