32,926
edits
(+1) |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ગુજરાતી વિવેચનસાહિત્ય : ૧૯૭૮–૭૯}} | {{Heading|ગુજરાતી વિવેચનસાહિત્ય : ૧૯૭૮–૭૯<ref>ગુજરાતી સાહિત્યસભા, અમદાવાદના આશ્રયે તા. ૧૬ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ આપેલું વ્યાખ્યાન. એનો કેટલોક અંશ આકાશવાણી પર પ્રસારિત થયો હતો.</ref> }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણી સાહિત્યવિવેચનની પ્રવૃત્તિ મંદ હોવાની ટીકા થઈ શકે એવી પરિસ્થિતિ નથી! એવી પરિસ્થિતિ થોડી હોત તો સારું એમ ૧૯૭૮–૭૯ના કેટલાક સંગ્રહો જોતાં લાગે છે. આ બે વર્ષમાં પ્રગટ થયેલા લેખસંગ્રહો ઉપરથી આ સમયની વિવેચનપ્રવૃત્તિનો ક્યાસ ન બાંધી શકાય, કારણ કે છૂટક લેખોરૂપે તે વહેલાં સામયિકોમાં તો પ્રગટ થઈ ગયા હતા જ! ગ્રંથસ્થ હમણાં થયા. ખાસ કરીને મહાનિબંધાની બાબતમાં અને શ્રી સુન્દરમના વિચારસંપુટની બાબતમાં એમ બન્યું છે. ગમે તેમ, ૧૯૭૮–૭૯નાં વર્ષોમાં પ્રગટ થયેલાં વિવેચનવિષયક પુસ્તકો તપાસવાનો અહીં પ્રયત્ન છે. | આપણી સાહિત્યવિવેચનની પ્રવૃત્તિ મંદ હોવાની ટીકા થઈ શકે એવી પરિસ્થિતિ નથી! એવી પરિસ્થિતિ થોડી હોત તો સારું એમ ૧૯૭૮–૭૯ના કેટલાક સંગ્રહો જોતાં લાગે છે. આ બે વર્ષમાં પ્રગટ થયેલા લેખસંગ્રહો ઉપરથી આ સમયની વિવેચનપ્રવૃત્તિનો ક્યાસ ન બાંધી શકાય, કારણ કે છૂટક લેખોરૂપે તે વહેલાં સામયિકોમાં તો પ્રગટ થઈ ગયા હતા જ! ગ્રંથસ્થ હમણાં થયા. ખાસ કરીને મહાનિબંધાની બાબતમાં અને શ્રી સુન્દરમના વિચારસંપુટની બાબતમાં એમ બન્યું છે. ગમે તેમ, ૧૯૭૮–૭૯નાં વર્ષોમાં પ્રગટ થયેલાં વિવેચનવિષયક પુસ્તકો તપાસવાનો અહીં પ્રયત્ન છે. | ||
| Line 75: | Line 75: | ||
૧૯૭૮–૭૯ના ગુજરાતી વિવેચનસાહિત્યનું આ સરવૈયું એકંદરે આશાપ્રેરક જણાય છે. નવી નવી વિવેચક પ્રતિભાઓનું સાહિત્ય ક્ષેત્રે થયેલું આગમન એના ઉજ્જ્વલ ભાવિના એંધાણરૂપ છે. સાંપ્રત સાહિત્યિક પરિસ્થિતિ વિવેચનને આહ્વાનરૂપ છે, એ પરિસ્થિતિને પહોંચી વળવાની આપણી ક્ષમતાનું આ સમયગાળામાં પ્રગટ થયેલા વિવેચનગ્રંથોમાં જે દર્શન થાય છે તે અવશ્ય આનંદપ્રદ છે. | ૧૯૭૮–૭૯ના ગુજરાતી વિવેચનસાહિત્યનું આ સરવૈયું એકંદરે આશાપ્રેરક જણાય છે. નવી નવી વિવેચક પ્રતિભાઓનું સાહિત્ય ક્ષેત્રે થયેલું આગમન એના ઉજ્જ્વલ ભાવિના એંધાણરૂપ છે. સાંપ્રત સાહિત્યિક પરિસ્થિતિ વિવેચનને આહ્વાનરૂપ છે, એ પરિસ્થિતિને પહોંચી વળવાની આપણી ક્ષમતાનું આ સમયગાળામાં પ્રગટ થયેલા વિવેચનગ્રંથોમાં જે દર્શન થાય છે તે અવશ્ય આનંદપ્રદ છે. | ||
{{Poem2Close}} | |||
{{ | <hr> | ||
{{reflist}} | |||
<br> | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = આધુનિક વિવેચન | ||
|next = પ્રમાણભૂત પાત્રપરિચય | |next = પ્રમાણભૂત પાત્રપરિચય | ||
}} | }} | ||