31,640
edits
No edit summary |
No edit summary |

| (7 intermediate revisions by the same user not shown) | |||
| Line 124: | Line 124: | ||
{{center|રવિન્દ્રનાથ ટાગોરની ચિત્ર કૃતિ - પ્રકૃતિ દૃશ્યઃ ૧૯૩૦-૪૦}} | {{center|રવિન્દ્રનાથ ટાગોરની ચિત્ર કૃતિ - પ્રકૃતિ દૃશ્યઃ ૧૯૩૦-૪૦}} | ||
== ॥ સમ્પાદકીય ॥ == | == ॥ સમ્પાદકીય ॥ == | ||
હું કદાચ કવિતા વિના રહી જ ના શકું | {{color|#000066|હું કદાચ કવિતા વિના રહી જ ના શકું }} | ||
{{Poem2Open}} | |||
[[File:Sanchayan 9 - 1 - Kishor Vyas.jpg|left|200px]] | |||
જયંત પાઠકની જાણીતી રચના છે ‘કવિતા ન કરવા વિશે કવિતા’ કવિ એમાં કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય એ વાતને પ્રકૃતિતત્વોને જોડીને વાત કરે છે. સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી થંભી જાય? ડુંગરા ડોલી ઊઠે? આવા પ્રશ્નથી શરૂ થતી કવિતાના અંતે કવિ કહે છે કે ‘કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય.’ અને અંતે વળ ચઢાવી કહે છે- એટલે કે કશું થાય જ નહીં! આપણે કાવ્યવાચન માટે પણ આ રચનાને ખપમાં લઈને કહેવું હોય તો કહી શકીએ કે કાવ્ય ન વાચીએ-સાંભળીએ કે આસ્વાદ ન લઈએ તો આમ તો કશું ન થાય- એટલે કે કશું થાય જ નહીં! હા, સંવેદનજગતને ખાલી ચઢી જાય. કેવળ ખાલીપણું, જડતા બાકી બચે. | જયંત પાઠકની જાણીતી રચના છે ‘કવિતા ન કરવા વિશે કવિતા’ કવિ એમાં કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય એ વાતને પ્રકૃતિતત્વોને જોડીને વાત કરે છે. સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી થંભી જાય? ડુંગરા ડોલી ઊઠે? આવા પ્રશ્નથી શરૂ થતી કવિતાના અંતે કવિ કહે છે કે ‘કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય.’ અને અંતે વળ ચઢાવી કહે છે- એટલે કે કશું થાય જ નહીં! આપણે કાવ્યવાચન માટે પણ આ રચનાને ખપમાં લઈને કહેવું હોય તો કહી શકીએ કે કાવ્ય ન વાચીએ-સાંભળીએ કે આસ્વાદ ન લઈએ તો આમ તો કશું ન થાય- એટલે કે કશું થાય જ નહીં! હા, સંવેદનજગતને ખાલી ચઢી જાય. કેવળ ખાલીપણું, જડતા બાકી બચે. | ||
કવિતાની એક અજબ તરસ હોય છે સૌને. કવિતાના સ્પર્શમાત્રથી વંચિત રહ્યા હોય એવા માનવી મળે ખરાં? માણસને સુખદુ:ખમાં હાથવગો સાથી તો કવિતા જ. ઉત્તમ કવિતા સાવ અડોઅડ રહે અને મનુષ્યની ચેતનાને સંકોર્યા કરે. આપણું સુખદુઃખનું આંગણું રોજ છલકાયા કરતું હોય ત્યારે એ ઘડીમાં આપણો હાથ ઝાલે છે એ કવિતા. એ આપણને ગાતા કરે છે.ખુશ કરે છે. સહેલાવે છે ને આવાસિત પણ કરે છે. મોટો આધાર છે કવિતાનો. ક્યારેક કાવ્યને માથે મૂકીને ભલે આપણે નાચી ન ઊઠતાં હોઈએ પણ આપણું અંતર તો છલાંગો ભરતું હોય છે. ઊર્મિઓને પ્રગટ કરવા હૈયે-હોઠેથી સરી પડતાં કાવ્યને ખરો ઘાટ આપવા સર્જક મથામણ કરતો હોય છે. એની પ્રતિભા, નિપુણતા કે અભ્યાસને ખપમાં લઈને જ્યારે કાવ્ય લઈ સમક્ષ થાય છે ત્યારે કવિતાનો કવિએ કરેલો ઉછેર ધ્યાનમાં આવ્યા વિના રહેતો નથી. એવું કાવ્ય ચિત્તમાં રમી રહે. કવિતાકોશથી ભર્યા ભર્યા સંસારમાં એવું બની આવે કે કૃતક કવિતાથી આપણે નિરાશ થઈ ઊઠીએ. કવિતાઓના એકવિધ સૂરની તારસ્વરે ફરિયાદ કરીએ પણ કવિતાથી દૂર જવું ક્યારેય સંભવ બનતું નથી. આપણી પ્રતીતિ છે કે હું કદાચ કવિતા વિના રહી જ ના શકું. | કવિતાની એક અજબ તરસ હોય છે સૌને. કવિતાના સ્પર્શમાત્રથી વંચિત રહ્યા હોય એવા માનવી મળે ખરાં? માણસને સુખદુ:ખમાં હાથવગો સાથી તો કવિતા જ. ઉત્તમ કવિતા સાવ અડોઅડ રહે અને મનુષ્યની ચેતનાને સંકોર્યા કરે. આપણું સુખદુઃખનું આંગણું રોજ છલકાયા કરતું હોય ત્યારે એ ઘડીમાં આપણો હાથ ઝાલે છે એ કવિતા. એ આપણને ગાતા કરે છે.ખુશ કરે છે. સહેલાવે છે ને આવાસિત પણ કરે છે. મોટો આધાર છે કવિતાનો. ક્યારેક કાવ્યને માથે મૂકીને ભલે આપણે નાચી ન ઊઠતાં હોઈએ પણ આપણું અંતર તો છલાંગો ભરતું હોય છે. ઊર્મિઓને પ્રગટ કરવા હૈયે-હોઠેથી સરી પડતાં કાવ્યને ખરો ઘાટ આપવા સર્જક મથામણ કરતો હોય છે. એની પ્રતિભા, નિપુણતા કે અભ્યાસને ખપમાં લઈને જ્યારે કાવ્ય લઈ સમક્ષ થાય છે ત્યારે કવિતાનો કવિએ કરેલો ઉછેર ધ્યાનમાં આવ્યા વિના રહેતો નથી. એવું કાવ્ય ચિત્તમાં રમી રહે. કવિતાકોશથી ભર્યા ભર્યા સંસારમાં એવું બની આવે કે કૃતક કવિતાથી આપણે નિરાશ થઈ ઊઠીએ. કવિતાઓના એકવિધ સૂરની તારસ્વરે ફરિયાદ કરીએ પણ કવિતાથી દૂર જવું ક્યારેય સંભવ બનતું નથી. આપણી પ્રતીતિ છે કે હું કદાચ કવિતા વિના રહી જ ના શકું. | ||
પ્રત્યેક ભાષાની કાવ્યપરંપરા મનુષ્યસમાજને જીવંત રાખતી હોય છે. ‘સૂતી ઊઠી મારી આદ્યવાણી’ કહેનારા કવિનો શબ્દ અરવલ્લીની ટેકરીઓ કૂદીને અંતરિયાળ ગ્રામીણ પ્રદેશો સુધી ગાતા-સાંભળતા પ્રસાર પામતો ગયો. મોંસૂઝણું થતાં સુધીમાં ઘેર ઘેર ગવાતાં પ્રભાતિયા ને સાંજના ઝાલરટાણે થતાં આરતી, કીર્તનો, છેક સવાર સુધી ભજનમાં મસ્ત બનીને ઝૂમતા ભજનિકો કાવ્યગુણે પણ ઉત્તમને રજૂ કરી રહેતા હતા. પ્રારંભિક ગુજરાતી ભાષા પગથિયાં ચઢતી ચઢતી દોઢસો વર્ષ રાસ સ્વરૂપનો દબદબો ઊભો કરી શકી. એ યુગને ‘રાસયુગ’ જેવુ નામાવિધાન સાંપડ્યું ને એ પછી આખ્યાન શિરોમણિ કહેવા તત્પર થઈ ઊઠીએ એવા આખ્યાનયુગે કવિતાના વિધવિધ રસનો સ્વાદ પ્રજાને સંપડાવ્યો. એ કેવળ ‘પરપંચ પેટ ભરવા તણો નહોતો’ કાળદેવતાએ એ સાબિત કરી આપ્યું છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કવિતારાશિને જીવાતા જીવનથી દૂરની કવિતા લેખે આજે આપણે એને જોઈ શકતા નથી. એ કાવ્યશાસ્ત્રની સમર્થ બાજુઓને કારણે તો નવયુગની કવિતા પરંપરા પછી પણ એનાથી વિમુખ ક્યાં થઈ શક્યા છીએ? આ સમયમાં પણ ખેતર ખેડનારો નિરક્ષર ખેડૂત દેશીઓ ગાઈ ખુશીથી પરસેવો વહાવતો કે શ્રમજીવી વર્ગ ખાયણા ગાતો કિલ્લોલતો. ઘરમાં હાલરડાં, આરતી, થાળ, લોકગીતો સ્વાભાવિકપણે ગવાતાં.ખોબા જેવડા ગામમાં કોઈ દીકરીના લગ્નપ્રસંગે હકડેઠઠ ભરાયેલી ઓસરીમાં ફટાણાં ગાઈ વેવાઈની ઠઠ્ઠા-મશ્કરી કરતા સમૂહનો એ આનંદ આજે અલોપ થયો છે તેમ છતાં એમ કહી શકાય એમ નથી કે સામાજિક વર્ગ કવિતાથી સાવ દૂર થઈ ગયો છે. સ્વાતંય ગાળામાંની પ્રભાતફેરીઓ, સભા-સરઘસોમાં કે દાંડીકૂચ જેવા પ્રસંગોમાં ગવાતા ગીતોથી સમૂહની ઐક્યભાવનાનો વિકાસ થયેલો એ પણ આપણા સ્મરણમાં ક્યાં નથી? કવિતાના આસ્વાદ માટેનું આ પણ એક વાતાવરણ. રચનાઓમાં પમાતી નરી શબ્દાળુતા કે સપાટી પરની કાવ્યકૃતિઓ નેપથ્યે ધકેલાઈ જતી હોય છે અને યાદ રહે છે કેવળ કાવ્યગુણે સમૃદ્ધ એવી કવિતા. સમયે સમયે મોં ભરાઈ જાય એવા પ્રતિભાશાળી કવિઓએ લય, છંદ, વિચાર, સંવેદન, પ્રયોગશીલતા અને સ્વરૂપ વિશેષતાઓ સાથે કામ પાર પાડ્યું છે. કોઈ ખૂણે બેસીને કાવ્યસાધના કરનારા કવિની એકાદ-બે બળૂકી રચનાઓથી પણ એ કવિ આપણે હૈયે વસી જતો હોય છે. ઓચિંતું કોઈ છંદોબધ્ધ કાવ્ય કે અછાંદસ વાંચવા મળી જાય કે કોઈ લયછલકતું ગીત વાંચવા મળી જાય એનાથી વધારે મોટી ઘટના કોઈ નથી. | પ્રત્યેક ભાષાની કાવ્યપરંપરા મનુષ્યસમાજને જીવંત રાખતી હોય છે. ‘સૂતી ઊઠી મારી આદ્યવાણી’ કહેનારા કવિનો શબ્દ અરવલ્લીની ટેકરીઓ કૂદીને અંતરિયાળ ગ્રામીણ પ્રદેશો સુધી ગાતા-સાંભળતા પ્રસાર પામતો ગયો. મોંસૂઝણું થતાં સુધીમાં ઘેર ઘેર ગવાતાં પ્રભાતિયા ને સાંજના ઝાલરટાણે થતાં આરતી, કીર્તનો, છેક સવાર સુધી ભજનમાં મસ્ત બનીને ઝૂમતા ભજનિકો કાવ્યગુણે પણ ઉત્તમને રજૂ કરી રહેતા હતા. પ્રારંભિક ગુજરાતી ભાષા પગથિયાં ચઢતી ચઢતી દોઢસો વર્ષ રાસ સ્વરૂપનો દબદબો ઊભો કરી શકી. એ યુગને ‘રાસયુગ’ જેવુ નામાવિધાન સાંપડ્યું ને એ પછી આખ્યાન શિરોમણિ કહેવા તત્પર થઈ ઊઠીએ એવા આખ્યાનયુગે કવિતાના વિધવિધ રસનો સ્વાદ પ્રજાને સંપડાવ્યો. એ કેવળ ‘પરપંચ પેટ ભરવા તણો નહોતો’ કાળદેવતાએ એ સાબિત કરી આપ્યું છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કવિતારાશિને જીવાતા જીવનથી દૂરની કવિતા લેખે આજે આપણે એને જોઈ શકતા નથી. એ કાવ્યશાસ્ત્રની સમર્થ બાજુઓને કારણે તો નવયુગની કવિતા પરંપરા પછી પણ એનાથી વિમુખ ક્યાં થઈ શક્યા છીએ? આ સમયમાં પણ ખેતર ખેડનારો નિરક્ષર ખેડૂત દેશીઓ ગાઈ ખુશીથી પરસેવો વહાવતો કે શ્રમજીવી વર્ગ ખાયણા ગાતો કિલ્લોલતો. ઘરમાં હાલરડાં, આરતી, થાળ, લોકગીતો સ્વાભાવિકપણે ગવાતાં.ખોબા જેવડા ગામમાં કોઈ દીકરીના લગ્નપ્રસંગે હકડેઠઠ ભરાયેલી ઓસરીમાં ફટાણાં ગાઈ વેવાઈની ઠઠ્ઠા-મશ્કરી કરતા સમૂહનો એ આનંદ આજે અલોપ થયો છે તેમ છતાં એમ કહી શકાય એમ નથી કે સામાજિક વર્ગ કવિતાથી સાવ દૂર થઈ ગયો છે. સ્વાતંય ગાળામાંની પ્રભાતફેરીઓ, સભા-સરઘસોમાં કે દાંડીકૂચ જેવા પ્રસંગોમાં ગવાતા ગીતોથી સમૂહની ઐક્યભાવનાનો વિકાસ થયેલો એ પણ આપણા સ્મરણમાં ક્યાં નથી? કવિતાના આસ્વાદ માટેનું આ પણ એક વાતાવરણ. રચનાઓમાં પમાતી નરી શબ્દાળુતા કે સપાટી પરની કાવ્યકૃતિઓ નેપથ્યે ધકેલાઈ જતી હોય છે અને યાદ રહે છે કેવળ કાવ્યગુણે સમૃદ્ધ એવી કવિતા. સમયે સમયે મોં ભરાઈ જાય એવા પ્રતિભાશાળી કવિઓએ લય, છંદ, વિચાર, સંવેદન, પ્રયોગશીલતા અને સ્વરૂપ વિશેષતાઓ સાથે કામ પાર પાડ્યું છે. કોઈ ખૂણે બેસીને કાવ્યસાધના કરનારા કવિની એકાદ-બે બળૂકી રચનાઓથી પણ એ કવિ આપણે હૈયે વસી જતો હોય છે. ઓચિંતું કોઈ છંદોબધ્ધ કાવ્ય કે અછાંદસ વાંચવા મળી જાય કે કોઈ લયછલકતું ગીત વાંચવા મળી જાય એનાથી વધારે મોટી ઘટના કોઈ નથી. | ||
કવિતાથી લાંબો સમય કોઈ દૂર રહી જ ના શકે. સમૂહમાધ્યમો એની વારંવાર યાદ અપાવે. રેડિયો પર, ટેલીવિઝનમાં, અખબારો-સામયિકોમાં કે ફિલ્મોમાં ન ઇચ્છવા છતાં કવિતાનો ભેટો થવાનો જ. રસિક વર્ગ કાવ્યવાચન, કાવ્યઆસ્વાદ, કવિ મુશાયરાઓને માણતો રહે છે. એની પોતપોતાની સિદ્ધિ-મર્યાદાઓ પણ છે. વાહવાહીના પૂરમાં કવિતા તણાતી ચાલી હોય એવું બનાવાજોગ છે પણ કવિતાનો સજ્જ ભાવક ખરી કવિતાને પામી લેતો હોય છે. સુરેશ જોષીએ એક જગાએ વ્યંગમાં લખ્યું છે કે: ‘આપણને એક વાતનું સુખ છે. આપણે સમકાલીન છીએ એટલે એકબીજાનું લખેલું વાંચવાની જવાબદારીમાંથી મુક્ત છીએ’ એથી પ્રત્યેક સમયની વિલક્ષણ રચનાઓને વાચવી, આસ્વાદવી અને એની ચર્ચા માંડવી એ ભાવનની પહેલી શરત છે. નિસબતથી કાવ્યવાચન ભણી વળવાની ને કાવ્યસમજ કેળવતા રહેવાની આજે તો ક્યારેય ન હતી એવી અનિવાર્યતા છે. રવીન્દ્રનાથની પંક્તિને કાવ્યપ્રેમના સંદર્ભમાં યોજીએ તો કહી શકાય એમ છે કે ‘તેં કેટલાયે અજાણ્યાને ઓળખાવ્યા, તેં કેટલાંય ઘરમાં મને આશ્રય આપ્યો. આ બદલની કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ ગયું છે.’ આપણી શ્રેષ્ઠ કાવ્યરચનાઓ આ કામ કરી શકે. બેશક, એ કામ કવિતા જ કરી શકે. | કવિતાથી લાંબો સમય કોઈ દૂર રહી જ ના શકે. સમૂહમાધ્યમો એની વારંવાર યાદ અપાવે. રેડિયો પર, ટેલીવિઝનમાં, અખબારો-સામયિકોમાં કે ફિલ્મોમાં ન ઇચ્છવા છતાં કવિતાનો ભેટો થવાનો જ. રસિક વર્ગ કાવ્યવાચન, કાવ્યઆસ્વાદ, કવિ મુશાયરાઓને માણતો રહે છે. એની પોતપોતાની સિદ્ધિ-મર્યાદાઓ પણ છે. વાહવાહીના પૂરમાં કવિતા તણાતી ચાલી હોય એવું બનાવાજોગ છે પણ કવિતાનો સજ્જ ભાવક ખરી કવિતાને પામી લેતો હોય છે. સુરેશ જોષીએ એક જગાએ વ્યંગમાં લખ્યું છે કે: ‘આપણને એક વાતનું સુખ છે. આપણે સમકાલીન છીએ એટલે એકબીજાનું લખેલું વાંચવાની જવાબદારીમાંથી મુક્ત છીએ’ એથી પ્રત્યેક સમયની વિલક્ષણ રચનાઓને વાચવી, આસ્વાદવી અને એની ચર્ચા માંડવી એ ભાવનની પહેલી શરત છે. નિસબતથી કાવ્યવાચન ભણી વળવાની ને કાવ્યસમજ કેળવતા રહેવાની આજે તો ક્યારેય ન હતી એવી અનિવાર્યતા છે. રવીન્દ્રનાથની પંક્તિને કાવ્યપ્રેમના સંદર્ભમાં યોજીએ તો કહી શકાય એમ છે કે ‘તેં કેટલાયે અજાણ્યાને ઓળખાવ્યા, તેં કેટલાંય ઘરમાં મને આશ્રય આપ્યો. આ બદલની કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ ગયું છે.’ આપણી શ્રેષ્ઠ કાવ્યરચનાઓ આ કામ કરી શકે. બેશક, એ કામ કવિતા જ કરી શકે. | ||
- કિશોર વ્યાસ | {{Poem2Close}} | ||
{{right|- કિશોર વ્યાસ}} | |||
== ॥ કવિતા ॥ == | == ॥ કવિતા ॥ == | ||
{{Block center|<poem>{{color|#000066|એવો રે વરસાદ ક્યાંથી લાવવો?}} | {{Img float | style = | above = | file = Sanchayan 9 - 2 - Bhagavatikumar Sharma.jpg | class = | width = 200px | align = right | polygon = | cap = (જન્મ : ૩૧ મે ૧૯૩૪,
મૃત્યુ : ૫ સપ્ટેમ્બર ૨૦૧૮) | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|એવો રે વરસાદ ક્યાંથી લાવવો?}} | ||
{{Color|#0066cc|'''ભગવતીકુમાર શર્મા '''}} | {{Color|#0066cc|'''ભગવતીકુમાર શર્મા '''}} | ||
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી | ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી | ||
એવો રે વરસાદ ક્યાંથી લાવવો? | એવો રે વરસાદ ક્યાંથી લાવવો? | ||
| Line 181: | Line 173: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem>{{color|#000066|બોલ વ્હાલમના}} | |||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 3 -manilal-desai.png | class = | width = 200px | align = right | polygon = | cap = (જન્મ : ૧૯ જુલાઈ ૧૯૩૯,
મૃત્યુ : ૪થી મે ૧૯૬૬) | capalign = center | alt = }}{{Block center|<poem>{{color|#000066|બોલ વ્હાલમના}} | |||
{{Color|#0066cc|'''મણિલાલ દેસાઈ'''}} | {{Color|#0066cc|'''મણિલાલ દેસાઈ'''}} | ||
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; | ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; | ||
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. | ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. | ||
| Line 206: | Line 198: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 4 - Avinash Vyas.jpg | class = | width = 200px | align = right | polygon = | cap = (જન્મ : ૨૧ જુલાઈ ૧૯૧૨,
મૃત્યુ : ૨૦ ઓગસ્ટ ૧૯૮૪) | capalign = center | alt = }} | |||
{{Block center|<poem>{{color|#000066|પાંદડું લીલું ને રંગ રાતો}} | {{Block center|<poem>{{color|#000066|પાંદડું લીલું ને રંગ રાતો}} | ||
{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | {{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | ||
પાંદડું લીલું ને રંગ રાતો | પાંદડું લીલું ને રંગ રાતો | ||
મારી મહેંદીનો રંગ મદમાતો. | મારી મહેંદીનો રંગ મદમાતો. | ||
ભૂલી રે પડી હું તો રંગના બજારમાં | ભૂલી રે પડી હું તો રંગના બજારમાં {{gap|5em}} | ||
લાગ્યો મને રંગ કેરો છાંટો પાંદડું... | લાગ્યો મને રંગ કેરો છાંટો {{right|પાંદડું...}} | ||
રેશમની કાયા તારી જાણે લજામણી | રેશમની કાયા તારી જાણે લજામણી | ||
લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી | લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી | ||
રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો... | રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો... | ||
વાયરાની લહેરમાં લહેરાતો પાંદડું... | વાયરાની લહેરમાં લહેરાતો {{right|પાંદડું...}} | ||
રંગરસિયા, જરા આટલેથી અટકો | રંગરસિયા, જરા આટલેથી અટકો | ||
દિલને લોભાવે તારા લોચનનો લટકો; | દિલને લોભાવે તારા લોચનનો લટકો; | ||
વારી વારી થાકી તોયે છેલ રે છબીલા | વારી વારી થાકી તોયે છેલ રે છબીલા | ||
તું તો અણજાણે આંખોમાં છુપાતો પાંદડું... | તું તો અણજાણે આંખોમાં છુપાતો {{right|પાંદડું...}} | ||
છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું? | છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું? | ||
છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું ? | છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું ? | ||
| Line 227: | Line 220: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem>{{color|#000066|પાંદડું... મારું મન મોહી ગયું}} | {{Block center|<poem>{{color|#000066|પાંદડું... મારું મન મોહી ગયું}} | ||
{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | {{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | ||
હે તને જાતાં જોઈ પનઘટની વાટે, | હે તને જાતાં જોઈ પનઘટની વાટે, | ||
{{Right|મારું મન મોહી ગયું.}} | |||
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, | હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, | ||
{{Right|મારું મન મોહી ગયું. હે...}} | |||
કેડે કંદોરો ને કોટમાં દોરો, | કેડે કંદોરો ને કોટમાં દોરો, | ||
તારા લહેરિયાની લાલ લાલ ભાતે | તારા લહેરિયાની લાલ લાલ ભાતે | ||
{{Right|મારું મન મોહી ગયું.}} | |||
બેડલું માથે ને મહેંદી ભરી હાથે, | બેડલું માથે ને મહેંદી ભરી હાથે, | ||
તારી ગાગરની છલકાતી છાંટે | તારી ગાગરની છલકાતી છાંટે | ||
{{Right|મારું મન મોહી ગયું.}} | |||
રાસે રમતી આંખને ગમતી, | રાસે રમતી આંખને ગમતી, | ||
પૂનમની રઢિયાળી રાતે | પૂનમની રઢિયાળી રાતે | ||
{{Right|મારું મન મોહી ગયું.}}</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem>{{color|#000066|આવી નોરતાની રાત}} | {{Block center|<poem>{{color|#000066|આવી નોરતાની રાત}} | ||
{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | {{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | ||
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, | હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, | ||
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત | ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત | ||
| Line 259: | Line 251: | ||
માવડીના મિલનિયે જાગ્યું આ વિરાટ.</poem>}} | માવડીના મિલનિયે જાગ્યું આ વિરાટ.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem>{{color|#000066|સૂના સરવરિયાને કાંઠડે}} | {{Block center|<poem>{{color|#000066|સૂના સરવરિયાને કાંઠડે}} | ||
{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | {{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | ||
સૂના સરવરિયાને કાંઠડે હું | સૂના સરવરિયાને કાંઠડે હું | ||
બેડલું મેલીને ન્હાવા ગઈ- | બેડલું મેલીને ન્હાવા ગઈ- | ||
પાછી વળી ત્યારે બેડલું નહિ- | પાછી વળી ત્યારે બેડલું નહિ- | ||
બેડલું નહિ બેડલું નહિ. | બેડલું નહિ બેડલું નહિ. | ||
હું તો મનમાં ને મનમાં મૂંઝાણી મારી બઈ, | હું તો મનમાં ને મનમાં મૂંઝાણી મારી બઈ,{{gap|2em}} | ||
શું રે કહેવું મારે માવડીને જઈ? | શું રે કહેવું મારે માવડીને જઈ? | ||
{{right|પાછી વળી ત્યારે બેડલું નહિ.}} | |||
કેટલું કહ્યું તોયે કાળજું ના કોર્યું | કેટલું કહ્યું તોયે કાળજું ના કોર્યું | ||
ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું; | ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું; | ||
ખાલીખમ બેડલાથી વળે ન કાંઈ, | ખાલીખમ બેડલાથી વળે ન કાંઈ, | ||
{{right|પાછી વળી ત્યારે બેડલું નહિ.}} | |||
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી, | નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી, | ||
બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી? | બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી? | ||
દઈ દે મારું બેડલું મારા દિલડાને લઈ, | દઈ દે મારું બેડલું મારા દિલડાને લઈ, | ||
{{right|પાછી વળી ત્યારે બેડલું નહિ.}}</poem>}}

{{rotate|15|[[File:Sanchayan 9 - 5.jpg|200px]]}}

{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
[[File:Sanchayan 9 - 6.jpg|200px]]

{{Block center|<poem>{{color|#000066|મારે પાલવડે બંધાયો}} | {{Block center|<poem>{{color|#000066|મારે પાલવડે બંધાયો}} | ||
{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | {{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | ||
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો, | મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો, | ||
આખા રે મલકનો માણીગર મોહન | આખા રે મલકનો માણીગર મોહન | ||
| Line 298: | Line 290: | ||
મારા પાલવની કોરે ટીંગાયો - જશોદાનો જાયો૦</poem>}} | મારા પાલવની કોરે ટીંગાયો - જશોદાનો જાયો૦</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||

{{rotate|-15|[[File:Sanchayan 9 - 7.jpg|300px]]}}

{{Block center|<poem>{{color|#000066|છેલાજી રે...}} | {{Block center|<poem>{{color|#000066|છેલાજી રે...}} | ||
{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | {{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | ||
છેલાજી રે, | છેલાજી રે, | ||
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; | મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; | ||
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો | એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો | ||
{{right|પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...}} | |||
રંગ રતુંબલ કોર કસુંબલ, | રંગ રતુંબલ કોર કસુંબલ, | ||
પાલવ પ્રાણ બિછાવજો રે | પાલવ પ્રાણ બિછાવજો રે | ||
{{right|પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...}} | |||
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, | ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, | ||
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; | ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; | ||
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે, | હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,{{gap|3em}} | ||
{{right|પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...}} | |||
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે, | ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે, | ||
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે; | એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે; | ||
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે, | નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે, | ||
{{right|પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...}}</poem>}} | |||
| Line 323: | Line 316: | ||
{{Block center|<poem>{{color|#000066|વગડાની વચ્ચે વાવડી}} | {{Block center|<poem>{{color|#000066|વગડાની વચ્ચે વાવડી}} | ||
{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | {{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | ||
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી, | વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી, | ||
દાડમડીના દાણા રાતાચોળ સે. | દાડમડીના દાણા રાતાચોળ સે. | ||
| Line 348: | Line 340: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#000066|તાલીઓના તાલે}} | {{Block center|<poem>{{color|#000066|તાલીઓના તાલે}} | ||
{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | {{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}} | ||
તાલીઓના તાલે | |||
ગોરી ગરબે ઘૂમી ગાય રે | ગોરી ગરબે ઘૂમી ગાય રે | ||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે; | આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે; | ||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
ગોરો ગોરો ચાંદલિયો ને | ગોરો ગોરો ચાંદલિયો ને | ||
દિલ ડોલાવે નાવલિયો | દિલ ડોલાવે નાવલિયો | ||
{{gap|5em}}કહેતી મનની વાત રે ! | |||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
ઓરી ઓરી, આવ ગોરી, ઓરી ઓરી, | ઓરી ઓરી, આવ ગોરી, ઓરી ઓરી, | ||
ચાંદલિયો હીંચોળે ત્હારા હૈયા કેરી દોરી, | ચાંદલિયો હીંચોળે ત્હારા હૈયા કેરી દોરી, | ||
{{gap|5em}}રાતડી રળિયાત રે ! | |||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો, | ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો, | ||
રૂમઝૂમો, ગોરી રૂમઝૂમો, | રૂમઝૂમો, ગોરી રૂમઝૂમો, | ||
રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે ! | રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે ! | ||
{{gap|5em}}પૂનમની રાત … | |||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
(પાંદડું લીલું ને રંગ રાતો -સં.સુરેશ દલાલ)</poem>}} | (પાંદડું લીલું ને રંગ રાતો -સં.સુરેશ દલાલ)</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 8 - Bharat Vinzuda.jpg | class = | width = 200px | align = right | polygon = | cap = (જન્મ : ૨૨ જુલાઈ ૧૯૫૬) | capalign = center | alt = }} | |||
{{Block center|<poem>{{color|#000066|ગઝલ}} | {{Block center|<poem>{{color|#000066|ગઝલ}} | ||
{{Color|#0066cc|'''ભરત વિંઝુડા'''}} | {{Color|#0066cc|'''ભરત વિંઝુડા'''}} | ||
બે અને બે ચાર કરવાના હતા, | બે અને બે ચાર કરવાના હતા, | ||
દાખલા સાદા જ ગણવાના હતા. | દાખલા સાદા જ ગણવાના હતા. | ||
| Line 387: | Line 379: | ||
કાશ એવું પણ લખાયેલું મળે, | કાશ એવું પણ લખાયેલું મળે, | ||
ભાગ્ય પોતાનું બદલવાના હતા. | ભાગ્ય પોતાનું બદલવાના હતા. | ||
FB</poem>}} | {{right|FB}}</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 9 - Kumar Jainini Shastri.jpg | class = | width = 200px | align = left| polygon = | cap = (જન્મ : ૧૯૬૦) | capalign = center | alt = }} | |||
{{Block center|<poem>{{color|#000066|એક ગઝલ...}} | {{Block center|<poem>{{color|#000066|એક ગઝલ...}} | ||
{{Color|#0066cc|'''કુમાર જૈમિનિ શાસ્ત્રી'''}} | {{Color|#0066cc|'''કુમાર જૈમિનિ શાસ્ત્રી'''}} | ||
સ્વપ્ન મારાં માત્ર મારા ગજા ઉપર રહ્યાં | સ્વપ્ન મારાં માત્ર મારા ગજા ઉપર રહ્યાં | ||
ભોંય પર રહ્યા અમે એ છજા ઉપર રહ્યાં | ભોંય પર રહ્યા અમે એ છજા ઉપર રહ્યાં | ||
| Line 401: | Line 393: | ||
કંઈક ઝંઝાવાત ત્યાં આવતા જતા રહ્યા, | કંઈક ઝંઝાવાત ત્યાં આવતા જતા રહ્યા, | ||
દેવ નિજ સ્થાને રહ્યા, એ ધજા ઉપર રહ્યા... | દેવ નિજ સ્થાને રહ્યા, એ ધજા ઉપર રહ્યા... | ||
FB</poem>}} | {{right|FB}}</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 10 - Harshad Solanki.jpg | class = | width = 200px | align = right| polygon = | cap = (જન્મ : ૧૯૭૯) | capalign = center | alt = }} | |||
{{Block center|<poem>{{color|#000066|ગઝલ}} | {{Block center|<poem>{{color|#000066|ગઝલ}} | ||
{{Color|#0066cc|'''હર્ષદ સોલંકી'''}} | {{Color|#0066cc|'''હર્ષદ સોલંકી'''}} | ||
તમારી આંખ આગળ હોય ને દેખાય નહિ જ્યારે, | તમારી આંખ આગળ હોય ને દેખાય નહિ જ્યારે, | ||
કહો! શું થાય તમને! કે કશુંયે થાય નહિ જ્યારે. | કહો! શું થાય તમને! કે કશુંયે થાય નહિ જ્યારે. | ||
| Line 417: | Line 409: | ||
રહીને સાવ મૂંગા જૂઠ સૌના સાંભળી લેવા, | રહીને સાવ મૂંગા જૂઠ સૌના સાંભળી લેવા, | ||
તમારું સત્ય સૌની સામે સાબિત થાય નહિ જ્યારે. | તમારું સત્ય સૌની સામે સાબિત થાય નહિ જ્યારે. | ||
FB</poem>}} | {{right|FB}}</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 11.jpg | class = | width = 200px | align = right| polygon = | cap = (જન્મ : ૧૯૬૫) | capalign = center | alt = }} | |||
{{Block center|<poem>{{color|#000066|ઝાડનાં કાવ્યો}} | {{Block center|<poem>{{color|#000066|ઝાડનાં કાવ્યો}} | ||
{{Color|#0066cc|'''રાજેશ પંડ્યા'''}} | {{Color|#0066cc|'''રાજેશ પંડ્યા'''}} | ||
{{center|૧}} | |||
૧ | |||
ઝાડની લીલાશ | ઝાડની લીલાશ | ||
આપણા સુક્કા ભૂખરા જીવનને | આપણા સુક્કા ભૂખરા જીવનને | ||
| Line 455: | Line 447: | ||
આથી વધારે શું જોઈએ | આથી વધારે શું જોઈએ | ||
કોઈને, આ પથરાળ દુનિયામાં? | કોઈને, આ પથરાળ દુનિયામાં? | ||
૨ | {{center|૨}} | ||
ખૂબ અઘરું હોય છે | ખૂબ અઘરું હોય છે | ||
કોઈ ઝાડ માટે | કોઈ ઝાડ માટે | ||
| Line 484: | Line 476: | ||
સંભાળીને ચાલતા રહેવું | સંભાળીને ચાલતા રહેવું | ||
ખૂબ અઘરું હોય છે. | ખૂબ અઘરું હોય છે. | ||
૩ | {{center|૩}} | ||
એક સવારે મેં બારી બહાર જોયું | એક સવારે મેં બારી બહાર જોયું | ||
સામે ફળિયાની માટીને આઘીપાછી હડસેલી | સામે ફળિયાની માટીને આઘીપાછી હડસેલી | ||
| Line 503: | Line 495: | ||
કદાચ મને કંઈ દેખાતું નથી. | કદાચ મને કંઈ દેખાતું નથી. | ||
કદાચ બહાર કંઈ નથી. | કદાચ બહાર કંઈ નથી. | ||
૪ | {{center|૪}} | ||
કાલે | કાલે | ||
કદાચ એનાં મૂળિયાં ફેલાઈ | કદાચ એનાં મૂળિયાં ફેલાઈ | ||
| Line 538: | Line 530: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 12 -vivek tailor.jpg | class = | width = 200px | align = right| polygon = | cap = (જન્મ : ૧૬ માર્ચ ૧૯૭૧) | capalign = center | alt = }} | |||
{{Block center|<poem>{{color|#000066|રાધાની આંખ !}} | {{Block center|<poem>{{color|#000066|રાધાની આંખ !}} | ||
{{Color|#0066cc|'''વિવેક મનહર ટેલર '''}} | {{Color|#0066cc|'''વિવેક મનહર ટેલર '''}} | ||
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ ! | જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ ! | ||
તીરથો ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ. | તીરથો ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ. | ||
| Line 558: | Line 551: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem>{{color|#000066|દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ}} | {{Block center|<poem>{{color|#000066|દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ}} | ||
{{Color|#0066cc|'''(લોકગીત) '''}} | {{Color|#0066cc|'''(લોકગીત) '''}} | ||
દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ, | દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ, | ||
વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે | વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
દી’એ દળાવે મને રાતડીએ કંતાવે રે સૈ, | દી’એ દળાવે મને રાતડીએ કંતાવે રે સૈ, | ||
પાછલ રે પરોઢિયે પાણીડાં મોકલે રે | પાછલ રે પરોઢિયે પાણીડાં મોકલે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
ઓશિકે ઈંઢોણી મારી પાંગતે સીંચણિયું રે સૈ, | ઓશિકે ઈંઢોણી મારી પાંગતે સીંચણિયું રે સૈ, | ||
સામે તે ઓરડીએ વહુ તમારું બેડલું રે | સામે તે ઓરડીએ વહુ તમારું બેડલું રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
ઘડો બૂડે નૈ મારું સીંચણિયું ના પૂગે રે સૈ, | ઘડો બૂડે નૈ મારું સીંચણિયું ના પૂગે રે સૈ, | ||
ઊગ્યો દી’ આથમિયો કૂવાકાંઠડે રે | ઊગ્યો દી’ આથમિયો કૂવાકાંઠડે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
ઊડતા પંખીડા! મારો સંદેશો લઈ જાજો રે સૈ, | ઊડતા પંખીડા! મારો સંદેશો લઈ જાજો રે સૈ, | ||
દાદાજીને કે’જો કે દીકરી કૂવે પડે રે | દાદાજીને કે’જો કે દીકરી કૂવે પડે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
દાદાજીને કે’જો મારી માતાને ના કે’જો રે સૈ, | દાદાજીને કે’જો મારી માતાને ના કે’જો રે સૈ, | ||
માયાળુ માવલડી આંસુડાં સારશે રે | માયાળુ માવલડી આંસુડાં સારશે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
કૂવે ના પાડજો દીકરી અફીણિયાં ના ખાજો રે સૈ, | કૂવે ના પાડજો દીકરી અફીણિયાં ના ખાજો રે સૈ, | ||
અંજવાળી આઠમનાં આણાં આવશે રે | અંજવાળી આઠમનાં આણાં આવશે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
F.B </poem>}} | {{right|F.B}} </poem>}} | ||
== ॥ વાર્તાજગત ॥ == | == ॥ વાર્તાજગત ॥ == | ||
{{color|#000066|મોક્ષારોહી}} | {{color|#000066|મોક્ષારોહી}}

{{Color|#0066cc|'''વસુધા ઈનામદાર'''}} | {{Color|#0066cc|'''વસુધા ઈનામદાર'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[[File:Sanchayan 9 - 13- Vasudha Imandar.jpg|200px|left]] | |||
અમર કૈલાસનગર આવ્યો. એણે આસપાસ જોયું. એકવીસ નંબરના ઘર આગળ એક લીમડાનું ઝાડ હતું અને ત્યાં એક ભંગાર લાગતી કાળા કલરની ઍમ્બેસૅડર કાર પડી હતી. અમર થોડોક જ આગળ વધ્યો. એને આસપાસ જોતાં લાગ્યું કે આ નાનકડો બંગલો જાણે કે આથમતા વૈભવની ચાડી ખાય છે. અંદર જવા માટે આરસનાં ચારેક પગથિયાં ચઢ્યા પછી સરસ મજાનો પૉર્ચ હતો, ત્યાં ઝગમગતી સાંકળ સાથે જકડાયેલો, ખખડધજ થયેલો પણ સુંદર કોતરણીવાળો સાગનો હીંચકો હતો. સોનેરી બટનવાળો ડૉરબેલ એણે ક્યાંય સુધી દબાવી રાખી! અંદરથી થાકેલો પણ મીઠો મધુરો અવાજ આવ્યો, “ભાઈ, જરા ખમો આવું છું.” | અમર કૈલાસનગર આવ્યો. એણે આસપાસ જોયું. એકવીસ નંબરના ઘર આગળ એક લીમડાનું ઝાડ હતું અને ત્યાં એક ભંગાર લાગતી કાળા કલરની ઍમ્બેસૅડર કાર પડી હતી. અમર થોડોક જ આગળ વધ્યો. એને આસપાસ જોતાં લાગ્યું કે આ નાનકડો બંગલો જાણે કે આથમતા વૈભવની ચાડી ખાય છે. અંદર જવા માટે આરસનાં ચારેક પગથિયાં ચઢ્યા પછી સરસ મજાનો પૉર્ચ હતો, ત્યાં ઝગમગતી સાંકળ સાથે જકડાયેલો, ખખડધજ થયેલો પણ સુંદર કોતરણીવાળો સાગનો હીંચકો હતો. સોનેરી બટનવાળો ડૉરબેલ એણે ક્યાંય સુધી દબાવી રાખી! અંદરથી થાકેલો પણ મીઠો મધુરો અવાજ આવ્યો, “ભાઈ, જરા ખમો આવું છું.” | ||
એંશીની આસપાસની ઉંમરવાળાં રૂપાળાં લાગતાં વૃદ્ધાએ બોખે મોઢે હસીને બારણું ઉઘાડ્યું! એમના શરીર ફરતે ક્રીમ કલરની લાઈટ બ્રાઉન બોર્ડરવાળી સિલ્કની સાડી હતી. કપાળમાં આંખે ઊડીને વળગે એવો મોટો ચાંદલો હતો. કાનને શોભાવે એવી હીરાની બુટ્ટી હતી. આ ઉંમરે પણ માજી ગરવાં લાગતાં હતાં. અમરને જોઈ આછું સ્મિત કરી અંદર આવવાનું ઇજન આપતાં હોય એમ, બારણેથી થોડાંક ખસીને બોલ્યાં, ‘સુખધામ’માંથી આવો છો ને? “આવો ભાઈ, તમારી જ રાહ જોતી હતી.” | એંશીની આસપાસની ઉંમરવાળાં રૂપાળાં લાગતાં વૃદ્ધાએ બોખે મોઢે હસીને બારણું ઉઘાડ્યું! એમના શરીર ફરતે ક્રીમ કલરની લાઈટ બ્રાઉન બોર્ડરવાળી સિલ્કની સાડી હતી. કપાળમાં આંખે ઊડીને વળગે એવો મોટો ચાંદલો હતો. કાનને શોભાવે એવી હીરાની બુટ્ટી હતી. આ ઉંમરે પણ માજી ગરવાં લાગતાં હતાં. અમરને જોઈ આછું સ્મિત કરી અંદર આવવાનું ઇજન આપતાં હોય એમ, બારણેથી થોડાંક ખસીને બોલ્યાં, ‘સુખધામ’માંથી આવો છો ને? “આવો ભાઈ, તમારી જ રાહ જોતી હતી.” | ||
અમરે અંદર પ્રવેશ કરતાં કહ્યું, “હા, ત્યાંથી જ તમને લેવા મને શાહસાહેબે મોકલ્યો છે.” એણે જોયું. ઘરની અંદરની ભવ્યતા અને વિશાળતા આંખે ઊડીને વળગે એવી હતી. તેઓ હસીને બોલ્યાં, “બેસોને ભાઈ!” અમરને થયું કે એક સમયે આ ઘર નિતનવા અવાજો અને હાસ્યથી ધમધમતું હશે! એના મનમાં ચાલતા વિચારોનો છેડો જાણે પકડી પાડ્યો હોય તેમ, માલતીબહેને એની સામે જોયું, એ ચહેરો અપરોક્ષ રીતે અમરને કહેવા માગતો હતો, આ ઘરની નીરવતામાં મહાલતો ખાલીપો મારાં મનમાં ચાલતા ઘોંઘાટને વળગી પડે છે! | અમરે અંદર પ્રવેશ કરતાં કહ્યું, “હા, ત્યાંથી જ તમને લેવા મને શાહસાહેબે મોકલ્યો છે.” એણે જોયું. ઘરની અંદરની ભવ્યતા અને વિશાળતા આંખે ઊડીને વળગે એવી હતી. તેઓ હસીને બોલ્યાં, “બેસોને ભાઈ!” અમરને થયું કે એક સમયે આ ઘર નિતનવા અવાજો અને હાસ્યથી ધમધમતું હશે! એના મનમાં ચાલતા વિચારોનો છેડો જાણે પકડી પાડ્યો હોય તેમ, માલતીબહેને એની સામે જોયું, એ ચહેરો અપરોક્ષ રીતે અમરને કહેવા માગતો હતો, આ ઘરની નીરવતામાં મહાલતો ખાલીપો મારાં મનમાં ચાલતા ઘોંઘાટને વળગી પડે છે! | ||
| Line 615: | Line 610: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
સડબરી, બોસ્ટન, ૧-૭૮૧-૪૬૨-૮૧૭૩ | સડબરી, બોસ્ટન, ૧-૭૮૧-૪૬૨-૮૧૭૩ | ||
‘અખંડ આનંદ’માંથી | {{right|‘અખંડ આનંદ’માંથી}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#000066|છબિલકાકાનો બીજો પગ}} | {{color|#000066|છબિલકાકાનો બીજો પગ}}

{{Color|#0066cc|'''રાવજી પટેલ'''}} | {{Color|#0066cc|'''રાવજી પટેલ'''}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 14 -ravji-patel.jpg | class = | width = 200px | align = left| polygon = | cap = (જન્મ : ૧૫ નવેમ્બર ૧૯૩૯,
મૃત્યુ : ઓગસ્ટા ૧૦,૧૯૬૮) | capalign = center | alt = }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ખી ખી કરતો બાબુડિયો દાદર પરથી નીચે ઊતરી પડ્યો. વાસણ માંજતાં માંજતાં એણે ‘મેરી જાં-મેરી જાં’ની સિસોટી મારી. પાણી છાંટીને થાળી પરનું નામ વાંચ્યું: છબિલદાસ જુગલદાસ ત્રિવેદી. ગામ-અમદાવાદ. હડફડ હડફડ હાથ ફેરવી-ધોઈને એ ચપ ચપ કરતો દાદરો ચડી ગયો. છબિલદાસ પાન બનાવતા હતા. એક પગ ભોંય પર લટકાવી હળવેકથી હીંચકાને ઠેલો આપતા હતા અને સોપારી કાપતાં બોલવા લાગ્યા.: | ખી ખી કરતો બાબુડિયો દાદર પરથી નીચે ઊતરી પડ્યો. વાસણ માંજતાં માંજતાં એણે ‘મેરી જાં-મેરી જાં’ની સિસોટી મારી. પાણી છાંટીને થાળી પરનું નામ વાંચ્યું: છબિલદાસ જુગલદાસ ત્રિવેદી. ગામ-અમદાવાદ. હડફડ હડફડ હાથ ફેરવી-ધોઈને એ ચપ ચપ કરતો દાદરો ચડી ગયો. છબિલદાસ પાન બનાવતા હતા. એક પગ ભોંય પર લટકાવી હળવેકથી હીંચકાને ઠેલો આપતા હતા અને સોપારી કાપતાં બોલવા લાગ્યા.: | ||
| Line 665: | Line 662: | ||
અને બીજે ખૂંખારે ગરદન પર ઝાટકો મરતો હોય એમ વાસણ નીચે ફેંક્યું. અને છબિલદાસની વહુ ઝાંપા બહાર નીકળી ત્યારે વાસણ લેવા નીચે ઊતરેલા બાબુડિયે રેવીને સુનાવી લીધું હતું. અલબત્ત, સાચી વાત કરી નાખી હતી કે - પવિત્ર વાસણ મૂકી આવ પછી આપણે રેલવેના પાટા તરફ આંબલીના મરવા તોડવા જઈએ વગેરે વગેરે... | અને બીજે ખૂંખારે ગરદન પર ઝાટકો મરતો હોય એમ વાસણ નીચે ફેંક્યું. અને છબિલદાસની વહુ ઝાંપા બહાર નીકળી ત્યારે વાસણ લેવા નીચે ઊતરેલા બાબુડિયે રેવીને સુનાવી લીધું હતું. અલબત્ત, સાચી વાત કરી નાખી હતી કે - પવિત્ર વાસણ મૂકી આવ પછી આપણે રેલવેના પાટા તરફ આંબલીના મરવા તોડવા જઈએ વગેરે વગેરે... | ||
રોજની જેમ જૂનો બાબુડિયો વાસણ ઘસીને એકલો બહાર જતો ન રહ્યો પણ એની સાથે રેવી પણ ઝાંપા બહાર નીકળી ગઈ હતી, બીજા ભાગમાં રહેતો નવો બાબુડિયો એને જોઈને ડઘાઈ ગયો હતો; એ છબિલદાસના હાલહવાલ જોવા બહાર આવ્યો ત્યારે દાદર આગળ આવીને ‘બચારો જીવ’ વિખૂટા પડેલા પુરાતન પગને જતો જોઈ રહ્યો હતો... નવો બાબુ હસીને કાકાનું નામ પૂછવાનો વિચાર કરતો હતો. | રોજની જેમ જૂનો બાબુડિયો વાસણ ઘસીને એકલો બહાર જતો ન રહ્યો પણ એની સાથે રેવી પણ ઝાંપા બહાર નીકળી ગઈ હતી, બીજા ભાગમાં રહેતો નવો બાબુડિયો એને જોઈને ડઘાઈ ગયો હતો; એ છબિલદાસના હાલહવાલ જોવા બહાર આવ્યો ત્યારે દાદર આગળ આવીને ‘બચારો જીવ’ વિખૂટા પડેલા પુરાતન પગને જતો જોઈ રહ્યો હતો... નવો બાબુ હસીને કાકાનું નામ પૂછવાનો વિચાર કરતો હતો. | ||
‘રાવજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી | {{right|‘રાવજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી}} | ||

{{rotate|-15|[[File:Sanchayan 9 - 15 - RAVJI-PATEL-NI-SHRESHTH-VARTAO.jpg|250px]]}}

{{Poem2Close}} | {{Poem2Close}} | ||
== ॥ નિબંધ ॥ == | == ॥ નિબંધ ॥ == | ||
{{color|#000066|નીરન્ધ્ર પ્રસન્નતા}} | {{color|#000066|નીરન્ધ્ર પ્રસન્નતા}}

{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | {{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 16 - Suresh-Joshi.jpg | class = | width = 200px | align = left| polygon = | cap = (જન્મ : ૩૦ મે ૧૯૨૧,
મૃત્યુ : ૬ સપ્ટેમ્બર ૧૯૮૬) | capalign = center | alt = }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આશ્ચર્યનો અન્ત નથી. ખૂબ ખૂબ દુઃખી થવાને કારણ છે. મને ખૂબ ચિન્તા થવી જોઈએ એવો મામલો છે. એક હિતેચ્છુ મિત્રને તો મારે વિષે ભારે ચિન્તા થાય છે, પણ મનેય આશ્ચર્ય થાય છે કે આટલી નફ્ફટાઈ મારામાં ક્યાંથી આવી? હું નિશ્ચિન્ત છું એમ કહું તો નકારાત્મક વલણ થયું. હું પ્રસન્ન છું. ચિન્તાની છાયા ક્યાંયથીય પ્રવેશી ન શકે એવી નીરન્ધ્ર પ્રસન્નતા અનુભવું છું. ચૈત્રની બળતી બપોરે ને મ્લાન ચાંદનીવાળી રાતોમાંથી સ્રવતો આહ્વાદ માણીને પ્રાણ પ્રફુલ્લ છે. | આશ્ચર્યનો અન્ત નથી. ખૂબ ખૂબ દુઃખી થવાને કારણ છે. મને ખૂબ ચિન્તા થવી જોઈએ એવો મામલો છે. એક હિતેચ્છુ મિત્રને તો મારે વિષે ભારે ચિન્તા થાય છે, પણ મનેય આશ્ચર્ય થાય છે કે આટલી નફ્ફટાઈ મારામાં ક્યાંથી આવી? હું નિશ્ચિન્ત છું એમ કહું તો નકારાત્મક વલણ થયું. હું પ્રસન્ન છું. ચિન્તાની છાયા ક્યાંયથીય પ્રવેશી ન શકે એવી નીરન્ધ્ર પ્રસન્નતા અનુભવું છું. ચૈત્રની બળતી બપોરે ને મ્લાન ચાંદનીવાળી રાતોમાંથી સ્રવતો આહ્વાદ માણીને પ્રાણ પ્રફુલ્લ છે. | ||
| Line 681: | Line 680: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#000066|તડકો}} | {{color|#000066|તડકો}}

{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | {{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | ||
| Line 690: | Line 689: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#000066|પ્લવંગમ લય}} | {{color|#000066|પ્લવંગમ લય}}

{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | {{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | ||
| Line 699: | Line 698: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#000066|એકધારો વરસાદ}} | {{color|#000066|એકધારો વરસાદ}}

{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | {{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | ||
| Line 708: | Line 707: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#000066|તાવની આંચ}} | {{color|#000066|તાવની આંચ}}

{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | {{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | ||
| Line 717: | Line 716: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#000066|પડછાયો}} | {{color|#000066|પડછાયો}}

{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | {{Color|#0066cc|'''સુરેશ જોષી'''}} | ||
| Line 723: | Line 722: | ||
ઉંબર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે: દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાનાં જળને ડહોળી મૂક્તાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો. બાલ્યવયનું એ નવજાત દુ:ખ આ બધાં વર્ષો દરમિયાન મારાથી અગોચરે ઊછરતું રહ્યું છે. આજે હવે એ એક જ ખોળિયામાં ભેગું રહેવા આવ્યું છે. હવે એકાન્ત શક્ય નથી. એનો સહવાસ છૂટે એમ નથી. હાસ્યને અન્તે એનો ઉચ્છ્ વાસ સંભળાય છે. દૃષ્ટિની આડે એ ઝાંયની જેમ છવાઈ જાય છે. રાતભર સો સો છિદ્રોમાંથી ઉઘાડા પડી જતા એના વ્રણને ઢાંકવા એ અંધકારનાં થીંગડાં માર્યાં કરે છે. એની સોયના ટાંકાનો અવાજ મને જંપવા દેતો નથી. સવારે મારાં સૂજેલાં પોપચાંને ખોલીને એ સૂર્યની આડે ઊભું રહી જાય છે. પ્રત્યેક પળે એના અન્તરાયને વીંધીને સૃષ્ટિને જોવાનો શ્રમ આંખને ભીની કરી દે છે. | ઉંબર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે: દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાનાં જળને ડહોળી મૂક્તાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો. બાલ્યવયનું એ નવજાત દુ:ખ આ બધાં વર્ષો દરમિયાન મારાથી અગોચરે ઊછરતું રહ્યું છે. આજે હવે એ એક જ ખોળિયામાં ભેગું રહેવા આવ્યું છે. હવે એકાન્ત શક્ય નથી. એનો સહવાસ છૂટે એમ નથી. હાસ્યને અન્તે એનો ઉચ્છ્ વાસ સંભળાય છે. દૃષ્ટિની આડે એ ઝાંયની જેમ છવાઈ જાય છે. રાતભર સો સો છિદ્રોમાંથી ઉઘાડા પડી જતા એના વ્રણને ઢાંકવા એ અંધકારનાં થીંગડાં માર્યાં કરે છે. એની સોયના ટાંકાનો અવાજ મને જંપવા દેતો નથી. સવારે મારાં સૂજેલાં પોપચાંને ખોલીને એ સૂર્યની આડે ઊભું રહી જાય છે. પ્રત્યેક પળે એના અન્તરાયને વીંધીને સૃષ્ટિને જોવાનો શ્રમ આંખને ભીની કરી દે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
સુરેશ જોષીની નિબંધસૃષ્ટિ- ૧ | {{right|સુરેશ જોષીની નિબંધસૃષ્ટિ- ૧}} | ||

{{rotate|-15|[[File:Sanchayan 9 - 17 - Suresh-Joshini-Nibandhsrushti.jpg|250px]]}}

== ॥ વિવેચન ॥ == | == ॥ વિવેચન ॥ == | ||
{{color|#000066|શબ્દની શક્તિ}} | {{color|#000066|શબ્દની શક્તિ}}

{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}} | {{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 18 - Umashankar Josi.jpg | class = | width = 200px | align = left| polygon = | cap = (જન્મ : ૨૧ જુલાઈ ૧૯૧૧,
મૃત્યુ : ૧૯ ડિસેમ્બર ૧૯૮૮) | capalign = center | alt = }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યસર્જનમાં શબ્દોના અવાજ અને અર્થ એ બે તત્ત્વોનું દ્વૈત નથી, પણ એક ઉપર વધુ પડતો ભાર મૂકવાને કારણે દ્વૈતનો સ્વીકાર થતાં વિવાદનાં બે તડાં પડે છે. એનો ઈશારો કરવા ઉપરની અછડતી ચર્ચા કરી. કવિ માલાર્મેને ચિત્રકાર મિત્રે લખ્યું કે એની પાસે વિચારપુદ્ગલો (આઈડિયાઝ) છે છતાં કવિતા બરોબર થતી નથી ત્યારે કવિએ લખ્યું કે કવિતાનું નિર્માણ શબ્દો વડે થાય છે, “આઈડિયાઝ’ વડે નહીં. તેથી ઊલટો પક્ષ શબ્દના કેવળ અર્થતત્ત્વને આધારે નીપજતા સંદર્ભરૂપે કાવ્યને જોવા કરે છે, જે તો વધુ અંતિમવાદી છે-એમ કહી કવિ મૅકલીશ માલાર્મેની વાત અંગે પણ જરીક ટકોર કરી લે છે કે શું કાવ્યાર્થ એ અવાજોની સંરચના માત્રનું પરિણામ છે? | કાવ્યસર્જનમાં શબ્દોના અવાજ અને અર્થ એ બે તત્ત્વોનું દ્વૈત નથી, પણ એક ઉપર વધુ પડતો ભાર મૂકવાને કારણે દ્વૈતનો સ્વીકાર થતાં વિવાદનાં બે તડાં પડે છે. એનો ઈશારો કરવા ઉપરની અછડતી ચર્ચા કરી. કવિ માલાર્મેને ચિત્રકાર મિત્રે લખ્યું કે એની પાસે વિચારપુદ્ગલો (આઈડિયાઝ) છે છતાં કવિતા બરોબર થતી નથી ત્યારે કવિએ લખ્યું કે કવિતાનું નિર્માણ શબ્દો વડે થાય છે, “આઈડિયાઝ’ વડે નહીં. તેથી ઊલટો પક્ષ શબ્દના કેવળ અર્થતત્ત્વને આધારે નીપજતા સંદર્ભરૂપે કાવ્યને જોવા કરે છે, જે તો વધુ અંતિમવાદી છે-એમ કહી કવિ મૅકલીશ માલાર્મેની વાત અંગે પણ જરીક ટકોર કરી લે છે કે શું કાવ્યાર્થ એ અવાજોની સંરચના માત્રનું પરિણામ છે? | ||
| Line 740: | Line 741: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#000066|આત્માની માતૃભાષા}} | {{color|#000066|આત્માની માતૃભાષા}}

{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}} | {{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}} | ||
{{Img float | style = | above = | file = Parabujo-title.jpg | class = | width = 200px | align = left| polygon = | cap = | capalign = center | alt = }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મને મેળાઓ, ઉત્સવો પાસેથી ગીતલય મળ્યા. છંદો, પ્રવાહી બનાવાઈ ચૂકેલા, નવાવતારે મળ્યા. પણ દરેક સર્જકે પોતાની જરૂરિયાતો પ્રમાણે લય ખીલવવાના રહે છે. નવી ચેતના, નવો લય. જેમ પ્રચલિત ઢાળામાં પુરાઈ રહેવું એ આત્મઘાતક, તેમ પોતે ખીલવેલા કશાકનું પુનરાવર્તન કર્યા કરવું પણ આત્મઘાતક. સર્જક પોતાની તે તે સમયની અભિવ્યક્તિની જરૂરિયાતોને પહોંચી શકે એવા લયની ખોજ સતત કરવી રહે છે. ‘વિવશાંતિ’ સમયથી વૈદિક લઢણોનો પ્રવાહી ઉપજાતિ ખેડવા તરફ રુચિ વળી હતી. ‘નિશીથ’ અંગે એવું બન્યું કે મુંબઈથી પરાં તરફ રાતે પાછા વળતાં લોકલમાં મેઘાણીભાઈનો કાગળ ગજવામાં હતો તેની કોરી જગામાં પંક્તિઓ ટપકાવી. વૈદિક છંદોઘોષમાં વીજળીગાડીના યંત્રધબકાર પણ ભળ્યા. બોલ-ચાલની નજીક આવતું પદ્ય ખેડતાં, નાટ્યોર્મિકાવ્યો અને ક્યારેક ‘ત્રીજો અવાજ’ રજૂ કરતી રચનાઓ સુધી પહોંચવું શક્ય બન્યું. ૧૯૫૬માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું તેણે ગુજરાતી છંદોરચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો. ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’નું પ્રથમ પ્રકાશન, તેથી તો અવાજ દ્વારા (આકાશવાણી ઉપર કવિસંમેલનો પ્રસંગે) કરવાની મેં ખાસ તક લીધી હતી. ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિવવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવીન્દ્રનાથની વિવભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજમાં-એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ યકિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું? શબ્દને વીસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિચાર વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ. | મને મેળાઓ, ઉત્સવો પાસેથી ગીતલય મળ્યા. છંદો, પ્રવાહી બનાવાઈ ચૂકેલા, નવાવતારે મળ્યા. પણ દરેક સર્જકે પોતાની જરૂરિયાતો પ્રમાણે લય ખીલવવાના રહે છે. નવી ચેતના, નવો લય. જેમ પ્રચલિત ઢાળામાં પુરાઈ રહેવું એ આત્મઘાતક, તેમ પોતે ખીલવેલા કશાકનું પુનરાવર્તન કર્યા કરવું પણ આત્મઘાતક. સર્જક પોતાની તે તે સમયની અભિવ્યક્તિની જરૂરિયાતોને પહોંચી શકે એવા લયની ખોજ સતત કરવી રહે છે. ‘વિવશાંતિ’ સમયથી વૈદિક લઢણોનો પ્રવાહી ઉપજાતિ ખેડવા તરફ રુચિ વળી હતી. ‘નિશીથ’ અંગે એવું બન્યું કે મુંબઈથી પરાં તરફ રાતે પાછા વળતાં લોકલમાં મેઘાણીભાઈનો કાગળ ગજવામાં હતો તેની કોરી જગામાં પંક્તિઓ ટપકાવી. વૈદિક છંદોઘોષમાં વીજળીગાડીના યંત્રધબકાર પણ ભળ્યા. બોલ-ચાલની નજીક આવતું પદ્ય ખેડતાં, નાટ્યોર્મિકાવ્યો અને ક્યારેક ‘ત્રીજો અવાજ’ રજૂ કરતી રચનાઓ સુધી પહોંચવું શક્ય બન્યું. ૧૯૫૬માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું તેણે ગુજરાતી છંદોરચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો. ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’નું પ્રથમ પ્રકાશન, તેથી તો અવાજ દ્વારા (આકાશવાણી ઉપર કવિસંમેલનો પ્રસંગે) કરવાની મેં ખાસ તક લીધી હતી. ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિવવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવીન્દ્રનાથની વિવભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજમાં-એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ યકિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું? શબ્દને વીસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિચાર વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ. | ||
| Line 750: | Line 751: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{color|#000066|સમસંવેદન}} | {{color|#000066|સમસંવેદન}}

{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}} | {{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}} | ||
| Line 762: | Line 763: | ||
== ॥ કલાજગત ॥ == | == ॥ કલાજગત ॥ == | ||
{{color|#000066|કલા બત્રીસી}} | {{color|#000066|કલા બત્રીસી}}

{{Color|#0066cc|'''- કનુ પટેલ'''}} | {{Color|#0066cc|'''- કનુ પટેલ'''}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 9 - 20 - Kanu patel.jpg | class = | width = 200px | align = left| polygon = | cap = | capalign = center | alt = }} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 886: | Line 889: | ||
ત્યાં બીજી પૂતળી ‘ભૂમિરૂપા’, તમારી સત્યતાની અગ્રીમ કસોટી માટે રાહ જોઈ રહી છે... | ત્યાં બીજી પૂતળી ‘ભૂમિરૂપા’, તમારી સત્યતાની અગ્રીમ કસોટી માટે રાહ જોઈ રહી છે... | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
(‘કલા બત્રીસી’ પુસ્તકમાંથી) | {{right|(‘કલા બત્રીસી’ પુસ્તકમાંથી)}} | ||

{{rotate|-15|[[File:Sanchayan 9 - 21.png|250px]]}}

{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||

{|style="background-color: #876F12; " | |||
|{{gap}}વધુ વાર્તાઓનું પઠન{{gap}}

તબક્કાવાર આવતું રહેશે | |||

<poem> | |||
{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન :

શ્રેયા સંઘવી શાહ | |||
{{color|DarkOrchid|ઑડિયો પઠન:

અનિતા પાદરિયા | |||
અલ્પા જોશી | |||
કૌરેશ વચ્છરાજાની | |||
ક્રિષ્ના વ્યાસ | |||
ચિરંતના ભટ્ટ | |||
દર્શના જોશી | |||
દિપ્તી વચ્છરાજાની | |||
ધૈવત જોશીપુરા | |||
બિજલ વ્યાસ | |||
બ્રિજેશ પંચાલ | |||
ભાનુપ્રસાદ ઉપાધ્યાય | |||
ભાવિક મિસ્ત્રી | |||
મનાલી જોશી | |||
શ્રેયા સંઘવી શાહ | |||
{{color|DarkOrchid|કર્તા-પરિચયો:

અનિતા પાદરિયા | |||
{{color|DarkOrchid|પરામર્શક:

તનય શાહ | |||
{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત | |||
પાર્થ મારુ | |||
કૌશલ રોહિત | |||
</poem> | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | |||

{|style="background-color: #FFEEDC; " | |||
|'''[https://ekatraaudiostories.glide.page ગુજરાતી ઑડિયો વાર્તા
{{gap}}સાંભળવા અહીં ક્લીક કરો{{gap}}]''' | |||

{|style="border-right:૦px #000 solid;width:50%;padding-right:0.5em;" | |||

| ગોવાલણી | |||

| એક સાંજની મુલાકાત | |||

| શામળશાનો વિવાહ | |||

| મનેય કોઈ મારે !!!! | |||

| પોસ્ટ ઓફિસ | |||

| ટાઢ | |||

| પૃથ્વી અને સ્વર્ગ | |||

| તમને ગમીને? | |||

| વિનિપાત | |||

| અપ્રતીક્ષા | |||

| ભૈયાદાદા | |||

| સાડાત્રણ ફૂટની ઘટના | |||

| રજપૂતાણી | |||

| સળિયા | |||

| મુકુંદરાય | |||

| ચર્ચબેલ | |||

| સૌભાગ્યવતી!!! | |||

| પોટકું | |||

| સદાશિવ ટપાલી | |||

| મંદિરની પછીતે | |||

| જી’બા | |||

| ચંપી | |||

| મારી ચંપાનો વર | |||

| સૈનિકનાં બાળકો | |||

| શ્રાવણી મેળો | |||

| શ્વાસનળીમાં ટ્રેન | |||

| ખોલકી | |||

| તરસના કુવાનું પ્રતિબિંબ | |||

| માજા વેલાનું મૃત્યુ | |||

| સ્ત્રી નામે વિશાખા | |||

| માને ખોળે | |||

| અંધારી ગલીમાં સફેદ ટપકાં | |||

| નીલીનું ભૂત | |||

| ઇતરા | |||

| મધુરાં સપનાં | |||

| બારણું | |||

| વટ | |||

| ત્રેપન સિંહ ચાવડા જીવે છે | |||

| ઉત્તરા | |||

| બદલી | |||

| ટપુભાઈ રાતડીયા | |||

| લીલો છોકરો | |||

| લોહીનું ટીપું | |||

| રાતવાસો | |||

| ધાડ | |||

| ભાય | |||

| ખરા બપોર | |||

| નિત્યક્રમ | |||

| ચંપો ને કેળ | |||

| ખરજવું | |||

| થીગડું | |||

| જનારી | |||

| એક મુલાકાત | |||

| બદામી રંગનો કોટ અને છત્રી | |||

| અગતિગમન | |||

| ગેટ ટુ ગેધર | |||

| વર પ્રાપ્તિ | |||

| મહોતું | |||

| પદભ્રષ્ટ | |||

| એક મેઈલ | |||

{{HeaderNav | |||
|previous=[[સંચયન-૮]] | |||
|next = | |||