ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૩: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
(No difference)

Latest revision as of 01:55, 30 September 2025

૧૯૯૩
અષાઢ રાઘવજી માધડ
અસારે ખલુ સંસારે વિજય શાસ્ત્રી
અંચઈ શિરીષ પંચાલ
અંતર ઊંચેરી સ્ત્રી લલિતકુમાર શાસ્ત્રી
અંતરધારા ગિરીશ ગણાત્રા
આત્માની અદાલત રજનીકુમાર પંડ્યા
ઊઘડ્યાં અંતરદ્વાર ગિરીશ ગણાત્રા
ઓવરટેક પ્રદીપ પંડ્યા
ચોથું પગલું રમેશચંદ્ર દેસાઈ
તન રે ગોકુળિયું મન રે ગોકુળિયું ગિરીશ ગણાત્રા
તિરાડ હરીશ મંગલમ્
નિર્દેશ પ્રિયકાન્ત પરીખ
પન્નાભાભી યોસેફ મેકવાન
પશ્ચાત્તાપ અને બીજી વાર્તાઓ શંભુપ્રસાદ દેસાઈ
માણસનું સરનામું ચંદુલાલ સેલારકા
માણસમાં રહેલો માણસ રતિલાલ નિમાવત
મિન્ની પ્રિયકાન્ત પરીખ
સેલારકાની નવલિકાઓ ચંદુલાલ સેલારકા
હજીયે કેટલું દૂર યોગેશ જોષી