ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૨
Jump to navigation
Jump to search
૧૯૯૨
| અંધારી ગલીમાં સફેદ ટપકાં | હિમાંશી શેલત |
| આભઝરુખો | પ્રાગજી ડોસા |
| આભલું | ગોરધન ભેસાણિયા |
| એક આંગળ ઊંચેરો માનવી | લલિતકુમાર શાસ્ત્રી |
| એકલવ્યની આરાધના | રમણ ચાવડા |
| ગિરનારના શિખરે અને બીજી વાર્તાઓ | શંભુપ્રસાદ દેસાઈ |
| ઘટનાલય | સુમંત રાવલ |
| ચોરસ ચહેરાનો માણસ | જનક નાયક |
| જેન્તી હંસા સિમ્ફની | સુમન શાહ |
| ટહુક્યાં ઝાકળપંખી | જયવદન પટેલ |
| નવપ્રભાતનું સ્મિત | જ્યોતિબહેન થાનકી |
| નાસ્તિક | ગુલાબદાસ બ્રોકર |
| નિમિત્ત | પ્રિયકાન્ત પરીખ |
| પંચામૃત | ગિરીશ ગણાત્રા |
| પાનખરને તરસ ટહુકાની | નટુભાઈ ઠક્કર |
| બદલો | વહીદ અહમદખાન કાનુગા |
| રાજા મહારાજાની જે | તારિણી દેસાઈ |
| વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ | વર્ષા અડાલજા |
| સંઘભાવનાનો સલૂણો રંગ | શિવદાન ગઢવી |
| સંવેદનાની ક્ષણ | નસીર ઈસ્માઈલી |
| સૂકાં ફૂલ બોરસલીનાં | રુસ્વા મઝલૂમી |