કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૫. એક પડછાયો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. એક પડછાયો|નલિન રાવળ}} <poem> ક્યારનો ઓરડામાં એક પડછાયો તરફ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 11: | Line 11: | ||
કાનને ઊકલે નહીં એવી અજાણી એક ભાષાનો | કાનને ઊકલે નહીં એવી અજાણી એક ભાષાનો | ||
ઊંડો ધબકાર ક્હેવા હાથ-મોં આખા શરીરના હાવભાવોથી | ઊંડો ધબકાર ક્હેવા હાથ-મોં આખા શરીરના હાવભાવોથી | ||
::::::: મથે છે. | ::::::::::::::: મથે છે. | ||
ક્યારનો | ક્યારનો | ||
મારા ખભા પર હાથ મૂકી ખૂબ ધીરજથી કહે છે | મારા ખભા પર હાથ મૂકી ખૂબ ધીરજથી કહે છે | ||
Line 28: | Line 28: | ||
{{Right|(અવકાશપંખી, પૃ. ૩૨)}} | {{Right|(અવકાશપંખી, પૃ. ૩૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૪. કવિનો હાથ|૧૪. કવિનો હાથ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૬. કવિને પ્રશ્ન|૧૬. કવિને પ્રશ્ન]] | |||
}} |
Latest revision as of 09:42, 18 September 2021
૧૫. એક પડછાયો
નલિન રાવળ
ક્યારનો
ઓરડામાં એક પડછાયો
તરફ જમણી ઊભેલી ભીંત પર
મારી નજરની આંગળી પકડી ફરે છે.
ક્યારનો
કાનને ઊકલે નહીં એવી અજાણી એક ભાષાનો
ઊંડો ધબકાર ક્હેવા હાથ-મોં આખા શરીરના હાવભાવોથી
મથે છે.
ક્યારનો
મારા ખભા પર હાથ મૂકી ખૂબ ધીરજથી કહે છે
... ... ...
ધૂળ!
હું શું કહું તમને મને સહુ લોકને
એ
શું કહે છે
કૈં જ સમજાતું નથી!
ક્યારનો
ઓરડામાં એક પડછાયો
તરફ જમણી ઊભેલી ભીંત પર
મારી નજરની આંગળી પકડી ફરે છે
ક્યારનો
એક પડછાયો.
(અવકાશપંખી, પૃ. ૩૨)