યાત્રા/જાગે મોરી: Difference between revisions

No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|જાગે મોરી|}}
{{Heading|જાગે મોરી|}}

<poem>
{{block center|  <poem>
{{space}}જાગે મોરી આછી આછી મધરાત,
{{space}}જાગે મોરી આછી આછી મધરાત,
{{space}} જાગે એક એકલ અંતર વાટ.
{{space}}જાગે એક એકલ અંતર વાટ.

ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન,
ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન,
સાગરની શીળી લ્હેર ધીરુ ધીરું નાચી રહી છૂટી વેણ.
સાગરની શીળી લ્હેર ધીરું ધીરું નાચી રહી છૂટી વેણ.
{{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo
{{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo

Line 17: Line 17:
કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર.
કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર.
{{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo
{{space}}{{space}}{{space}}{{space}}{{space}} જાગેo
</poem>

{{Right|જૂન, ૧૯૪પ}}

<small>{{Right|જૂન, ૧૯૪પ}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>

Latest revision as of 16:08, 20 May 2023

જાગે મોરી

         જાગે મોરી આછી આછી મધરાત,
         જાગે એક એકલ અંતર વાટ.

ચંદ્ર ચકોરની પાંખે લપાઈને બેઠો મીંચી અધ નેન,
સાગરની શીળી લ્હેર ધીરું ધીરું નાચી રહી છૂટી વેણ.
                                              જાગેo

આજ હિમાલયનાં શિખરો જેવું હૈયું આમંત્રે છે આંખ,
ચાલ, પેલા મલયાનિલને કહું સજ્જ કરી રાખે પાંખ.
                                              જાગેo

લાવ વસંત ઓ, વેણી રચી, નિશિરાણી તું, મોતનહાર,
કોણ હવે અહીં ઊંઘે? અમારા સૌને છે પ્રેમજુહાર.
                                              જાગેo

જૂન, ૧૯૪પ