કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૫. ચાલ, ફરીએ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 10: | Line 10: | ||
::::: એકલા ર્હેવું પડી? | ::::: એકલા ર્હેવું પડી? | ||
::: આ સૃષ્ટિ છે ના સાંકડી! | |||
::: એમાં મળી જો બે ઘડી | |||
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ! | ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ! | ||
::::: ચાલ, ફરીએ! | |||
૧૯૫૭ | ૧૯૫૭ | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૪. હું ને — | ૪૪. હું ને —]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૬. ફરવા આવ્યો છું | ૪૬. ફરવા આવ્યો છું ]] | |||
}} |
Latest revision as of 12:35, 4 September 2021
૪૫. ચાલ, ફરીએ
નિરંજન ભગત
ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
બ્હારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!
એકલા ર્હેવું પડી?
આ સૃષ્ટિ છે ના સાંકડી!
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
ચાલ, ફરીએ!
૧૯૫૭
(બૃહદ છંદોલય, પૃ. ૨૬૩)