‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/ડ્રમંડનું ગુજરાતી વ્યાકરણ! : હેમન્ત દવે: Difference between revisions

no edit summary
(+1)

No edit summary

Line 26: Line 26:
ત્રીજો મુદ્દો ડ્રમંડના પુસ્તકને ‘ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણનું પુસ્તક’ ગણાવવા સંદર્ભે છે. પ્રશ્ન એ છે કે ‘ગુજરાતી’ એટલે શું, ‘ગુજરાતી ભાષા’ એટલે શું, અને ‘ગુજરાતી ભાષાનું વ્યાકરણ’ એટલે શું? ગુજરાતી ભાષાના પંડિતો ભરતેશ્વરબાહુબલિ ઘોર અને ભરતેશ્વરબાહુબલિ રાસને ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ તરીકે ગણાવે છે, અને એમનો સમય ઈસની બારમી સદી હોવાનું જણાવે છે. પંદરમી સદીમાં ભાલણ આ ભાષાને ‘ગુજરભાખા’ કહી ઓળખાવે છે. ઈ ૧૩૯૪ના મુગ્ધાવબોધઔક્તિકમાં જૂની ગુજરાતી ભાષાનું વ્યાકરણ, ભલે પરોક્ષ રૂપે તો એમ, મળે છે (સર કે હ ધ્રુવ ૧૮૮૮/૧૯૯૫; હ હ ધ્રુવ ૧૮૯૩; ગ્રિયસર્ન ૧૯૦૨), જેનો અછડતો નિર્દેશ હર્ષવદન ત્રિવેદીએ એમના અવલોકનના અંતે કર્યો છે, સોળમી સદીમાં સાધુ સુંદર ગણિના ઉક્તિરત્નાકરમાં  પણ એ સમયની રાજસ્થાની અને એની સમકાલીન કેટલીક બોલીઓની વ્યાકરણીય સામગ્રી મુકાઈ છે (સર જિનવિજયજી ૧૯૫૭). વાચકોની જાણ માટે નોધું કે આ કૃતિમાં વ્યાકરણ વ્યુત્પત્તિગત શબ્દાવલિના માધ્યમે આપવામાં આવ્યું છે.

ડ્રમંડનું પુસ્તક (મરાઠી અને અંગ્રેજી ઉપરાંત) ગુજરાતી ભાષાની વ્યાકરણની કેટલીક, સાવ પ્રાથમિક, વિગતોને રજૂ કરતું હોવાથી, કે એમાં અંગ્રેજી ભાષાનો પ્રયોગ થયો હોવાથી, કે એક પરદેશી અંગ્રેજીની કલમે લખાયેલું હોવાથી, કે ‘મુદ્રિત’ હોવાથી એને ‘ગુજરાતી ભાષાનું પહેલવહેલું વ્યાકરણ પુસ્તક’ ગણવું, એ કાંઈ સ્પષ્ટ થતું નથી. આ પ્રકારના ઔક્તિકો કે ઉક્તિરત્નાકરો સાથે ડ્રમંડના પુસ્તકનો સીધો સંબંધ ન સ્થાપી શકાય  તો પણ એને પહેલું વ્યાકરણનું પુસ્તકનું બહુમાન આપવું કે કેમ એનો વિચાર કરવો રહે. ડ્રમંડ એમના મલબારી ભાષાના વ્યાકરણને સ્પષ્ટ રીતે ‘ગ્રૅમર અવ ધ મલબાર લૅંગ્વિજ’ કહે છે જ્યારે આ પુસ્તકને ‘ઇલસ્ટ્રેશન્ઝ અવ ધ ગ્રમૅટિકલ પાર્ટ્‌સ અવ ધ ગુઝરાતી, મહરટ્ટ, ઍન્ડ ઇંગ્લિશ લૅંગ્વિજિઝ’ કહે છે, એ પણ આપણે ધ્યાને લેવું જોઈએ. લેખક પોતે જ્યારે જે પુસ્તકને ‘ગ્રૅમર’ તરીકે ન ઓળખાવતા હોય ત્યારે આપણે એને ‘વ્યાકરણ’ તરીકે ખપાવવા ઉદ્યમ કરીએ તો એ આપણી નાદાન મુગ્ધતા કહેવાય.

{{Poem2Close}}
{{rh|નડિયાદ;
૧૮ એપ્રિલ, ૨૦૧૬||હેમન્તનાં વંદન
૯૭૨૩૧૧૩૭૩૭ }}
{{rh|નડિયાદ;
૧૮ એપ્રિલ, ૨૦૧૬||હેમન્તનાં વંદન
૯૭૨૩૧૧૩૭૩૭ }}

Line 48: Line 49:
Schmidt, H. P. 1962. The sixteen Sanskrit slokas of ¸k¹ Adhy¹ru. Bulletin of the Deccan College Research Institute 21: 157-196.

{{right|[એપ્રિલ-જૂન, ૨૦૧૬, પૃ. ૪૪-૪૮]}}
{{right|[એપ્રિલ-જૂન, ૨૦૧૬, પૃ. ૪૪-૪૮]}}