અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરેન્દ્ર મહેતા/— (મુજ દૃષ્ટિ પાછી ના વળે): Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|— (મુજ દૃષ્ટિ પાછી ના વળે)| ધીરેન્દ્ર મહેતા}} <poem> ::::::::::મુજ દૃષ્...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
<poem>
<poem>
::::::::::મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી,
::::::::::મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી,
::રસ્તા બધાય ઑગળે તારા ગયા પછી.
::::::::::રસ્તા બધાય ઑગળે તારા ગયા પછી.


::ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી,
::::::::::ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી,
::બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી!
::::::::::બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી!


::જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે,
::::::::::જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે,
::અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી!
::::::::::અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી!


::પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું,
::::::::::પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું,
::કે કોણ આવીને ભળે તારા ગયા પછી!
::::::::::કે કોણ આવીને ભળે તારા ગયા પછી!


શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં,
::::::::::શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં,
ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી!
::::::::::ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી!


ભીંતો બધીય આજ બહેરી બની ગઈ,
::::::::::ભીંતો બધીય આજ બહેરી બની ગઈ,
કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી!
::::::::::કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી!


આકાશનું પંખીય રહે બેસી ટોડલે,
::::::::::આકાશનું પંખીય રહે બેસી ટોડલે,
કોને ભલા ઊડી મળે તારા ગયા પછી!
::::::::::કોને ભલા ઊડી મળે તારા ગયા પછી!


પડદા પડી રહ્યા છે બધા અંધકારના,
::::::::::પડદા પડી રહ્યા છે બધા અંધકારના,
આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી!
::::::::::આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી!
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ભેદ
|next =હવે સૂર્ય અને ચંદ્ર પણ
}}

Latest revision as of 12:29, 27 October 2021


— (મુજ દૃષ્ટિ પાછી ના વળે)

ધીરેન્દ્ર મહેતા

મુજ દૃષ્ટિ પાછી ના વળે તારા ગયા પછી,
રસ્તા બધાય ઑગળે તારા ગયા પછી.

ક્યાંથી જ સૂર નીકળે તારા ગયા પછી,
બાઝી ગયાં ગીતો ગળે તારા ગયા પછી!

જે પળને નામ પ્રેમનું આપ્યું’તું આપણે,
અશ્રુ બની એ ઊછળે તારા ગયા પછી!

પોલાણ મારી જિંદગીનું થઈ ગયું છતું,
કે કોણ આવીને ભળે તારા ગયા પછી!

શબ્દોની નાવ ડૂબી ગઈ છે ઘડીકમાં,
ખામોશી ખાલી ખળભળે તારા ગયા પછી!

ભીંતો બધીય આજ બહેરી બની ગઈ,
કોના જ શ્વાસ સાંભળે તારા ગયા પછી!

આકાશનું પંખીય રહે બેસી ટોડલે,
કોને ભલા ઊડી મળે તારા ગયા પછી!

પડદા પડી રહ્યા છે બધા અંધકારના,
આ સૂર્ય કેમ ના ઢળે તારા ગયા પછી!