અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બેન્યાઝ ધ્રોલવી/જોઉં છું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જોઉં છું| બેન્યાઝ ધ્રોલવી}} <poem> ::::::::::::::શબ્દની ડાળો નમેલી જોઉં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::::::::::::::શબ્દની ડાળો નમેલી જોઉં છું, | ::::::::::::::શબ્દની ડાળો નમેલી જોઉં છું, | ||
દૂર ગઝલોની હવેલી જોઉં છું. | ::::::::::::::દૂર ગઝલોની હવેલી જોઉં છું. | ||
ગાલગાગા દુર્ગના પડઘા પડે, | ::::::::::::::ગાલગાગા દુર્ગના પડઘા પડે, | ||
છંદની ખંડેર ડેલી જોઉં છું. | ::::::::::::::છંદની ખંડેર ડેલી જોઉં છું. | ||
કાફિયાનું એક મઘમઘતું ચમન, | ::::::::::::::કાફિયાનું એક મઘમઘતું ચમન, | ||
હું રદીફોની ચમેલી જોઉં છું. | ::::::::::::::હું રદીફોની ચમેલી જોઉં છું. | ||
શેરનો દરિયો ભરી લે શ્વાસમાં, | ::::::::::::::શેરનો દરિયો ભરી લે શ્વાસમાં, | ||
નાવ મક્તાની ભરેલી જોઉં છું. | ::::::::::::::નાવ મક્તાની ભરેલી જોઉં છું. | ||
કાવ્યનાં ગૂંથાય સપનાં રાતભર, | ::::::::::::::કાવ્યનાં ગૂંથાય સપનાં રાતભર, | ||
ચંદ્રની ભાષા મઢેલી જોઉં છું. | ::::::::::::::ચંદ્રની ભાષા મઢેલી જોઉં છું. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પવનકુમાર જૈન/બાબાગાડી | બાબાગાડી]] | એમના લગ્નસમયનાં સર્વોત્તમ વસ્ત્રો]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેન્દ્ર ગોહિલ/શકાશે? | શકાશે? ]] | સમયને શું બીબામાં ઢાળી શકાશે? ]] | |||
}} |
Latest revision as of 13:03, 27 October 2021
જોઉં છું
બેન્યાઝ ધ્રોલવી
શબ્દની ડાળો નમેલી જોઉં છું,
દૂર ગઝલોની હવેલી જોઉં છું.
ગાલગાગા દુર્ગના પડઘા પડે,
છંદની ખંડેર ડેલી જોઉં છું.
કાફિયાનું એક મઘમઘતું ચમન,
હું રદીફોની ચમેલી જોઉં છું.
શેરનો દરિયો ભરી લે શ્વાસમાં,
નાવ મક્તાની ભરેલી જોઉં છું.
કાવ્યનાં ગૂંથાય સપનાં રાતભર,
ચંદ્રની ભાષા મઢેલી જોઉં છું.