નર્મદ-દર્શન/‘મારી હકીકત’ — સકલ પુરુષની બીજકલા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 94: Line 94:
મન માણી મોજો માણીશે, ફરી તો નહીં ફાવો—મારે

જ્યારે ત્યારે પણ હું છું તમારી, સીદને તરસાવો—મારે

અધર સુધારસ સુખનો સાગર, આજ પીયો ને પાવો—મારે</poem><ref>‘નર્મકવિતા’ (૧૮૮૮) <nowiki>:</nowiki> પુરવણી, પૃ. ૧૧૦૯.</ref>'''}}
અધર સુધારસ સુખનો સાગર, આજ પીયો ને પાવો—મારે<ref>‘નર્મકવિતા’ (૧૮૮૮) <nowiki>:</nowiki> પુરવણી, પૃ. ૧૧૦૯.</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ ‘ગોલોકવાસ’ આટલો વહેલો ન કર્યો હોત તો ન્હાનાલાલના ‘હરિ આવો ને’—ની કક્ષાનાં નિર્મળ, નિતાન્ત પ્રેમભક્તિનાં કેટકેટલાં પદો તેણે આપ્યાં હોત? તેનો ખરખરોય શો કરવો? તોય અદ્યતન કવિઓની ‘કૃષ્ણકવિતા’નોય તે પ્રસ્થાનકાર! તે સૌનું દયારામ સાથે અનુસંધાન કરાવી આપનારોય તે નર્મદ!